SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मञ्जरी टीका वनानिदग्धवेव-बीजात्कदलीकाण्डस्योत्पत्ति भवति अथवा सप्तरात्रोषितं कांस्यपात्रस्थं घृतं सद्यो विषायते इत्यादि, अपि च वर्तमानभवसादृश्यमागामिनि भवे न सिध्यति, यतो वर्तमानभवानागतभवयोः कार्यकारणभावो नास्ति । श्रीकल्प वर्तमानभवोऽनागतभवस्य कारणं भवतीति यन्मतं तद् भ्रान्तिपूर्णमेव, परन्तु वर्तमानभवे यादृशा अध्यवसाया सूत्रे भवन्ति, तादृशाऽध्यवसायरूप कारणानुसारमेव जीवा अनागतभवसम्बन्धिकमायुर्बध्नन्ति, तदनुरूप एव जीवाना॥४०६॥ मनागतभवो भवति । किंच कारणानुरूपकार्यस्वीकारे गोमयादितो वृश्चिकादीनामुत्पत्तिर्न संभवेत् इति यदुच्यते, तदप्यसमीचीनमेच, यतो गोमयादिकं वृश्चिकादीनां जीवोत्पत्तौ न कारणम्, किन्तु तेषां शरीरोत्पत्तावेव कारणम् । गोमयादिरूप कारणस्य, वृश्चिकादि शरीररूप कार्यस्य च आनुरूप्यमस्त्येव, यतो गोमयादौ रूपरसादिपुद्गलानां ये गुणा भवन्ति त एव गुणा वृश्चिकादि शरीरेष्वप्युपलभ्यन्ते । इत्थं च कार्यकारणयोरानुरूप्यस्वीकारेऽपि यादृशः पूर्वभवस्तादृश एवं उत्तरभवोऽपि भवतीति न सिध्यति । इदं न ममैवाभिमतम्, अपि तु वेदेऽप्युक्तमस्तिवर्तमान भव में जिस प्रकार के अध्यवसाय होते हैं, उस प्रकार के अध्यवसायरूप कारण के अनुसार ही जीव भविष्यत्कालिक भव सम्बन्धी आयु बाँधते हैं और नदनुसार हो जीवों को भविष्यत्कालिक भव होता है। तथा-कारण के अनुरूप कार्य स्वीकार करने पर गोमय (मोबर ) आदि से वृश्चिक आदि की उत्पत्ति की संभावना नहीं है, यह जो कहा जाता है, सो भी असंगत है; क्यों कि गोबर आदि वृश्चिकादि के जीव की उत्पत्ति में कारण नहीं है, किन्तु उनके शरीर को उत्पत्ति में ही कारण हैं। गोमयादि रूप कारण और वृश्चिकादि के शरीर रूप कार्य में सादृश्य है ही, क्यो कि गोवर आदि में रूप रसादि पुद्गलों के जो गुण हैं इस वे ही गुण वृश्चिकादि शरीर में भी उपलब्ध होते हैं। इस प्रकार कार्यकारण में सादृश्य स्वीकार करने पर भी 'जैसा पूर्वभव होता है वैसा ही उत्तर भव भी होता है' यह सिद्ध नहीं होता। ભવિષ્યના ભવનું કારણ હોતું નથી પણ વર્તમાન ભવમાં જે પ્રકારના અધ્યવસાય હોય છે, તે પ્રકારના અધ્યવસાયરૂપ કારણ પ્રમાણે જ ભવિષ્યના ભવ સંબંધી આયુ બાંધે છે અને તે પ્રમાણે જ જીવેને ભવિષ્યકાળને ભવ હોય છે. માટે તથા કારણને અનુરૂપ કાર્યને સ્વીકાર કરતાં છાણ આદિથી વીંછી આદિની ઉત્પત્તિની સંભાવના હોતી નથી, એમ જે કહેવાય છે તે પણ અસંગત છે, કારણ કે છાણ વગેરે વીંછી વગેરેના જીવની ઉત્પત્તિના કારણરૂપ નથી પણ તેમના શરીરની ઉત્પત્તિના કારણરૂપ છે. છાણ આદિ રૂપ કારણ અને વીંછી આદિનાં શરીરરૂપ કાર્યમાં સાદૃશ્ય (સમાનતા) છે જ, કારણ કે છાણ આદિમાં રૂપ, રસે આ%િ પુષ્યના જે ગુણ છે તેજ ગુણ વીંછી આદિનાં શરીરમાં પણ હોય છે. આ પ્રમાણે કાર્ય કરવામાં સાટશ્યને સ્વીકારવા છતાં પણ “જે પૂર્વ Sજ ભવ હોય છે તે ઉત્તરભવ હોય છે” એ સિદ્ધ થતું નથી. આ કેવળ મારો જ અભિપ્રાય નથી, પણ વેદમાં પણ કહ્યું છે सुधर्मणः समानभव विषय संशय निवारणम् । मू०११०॥ ॥४०६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy