SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प ॥४००॥ 資Ä Sनुभवविषयाः क्रियेरन् ?, किंच तत्राभिमते वेदेऽपि पृथिव्यादिभूतपञ्चकास्तित्वम् उक्तम्, तथाहि - 'पृथिवी देवता, आपो देवता' इत्यादि अतः वेदेऽपि पृथिव्यादिभूतपञ्चकास्तित्वाभिधानात् पृथिव्यादिपञ्चभूतानि सन्ति, इति सिद्धम् । एवं श्रुत्वा-सामान्यतः श्रवणगोचरीकृत्य निशम्य - ऊहापोहाभ्यां विशेषतो हृदिनिश्चित्य, छिन्नसंशयोव्यक्तोऽपि पञ्चशतशिष्यैः सह, प्रभुसमीपे प्रत्रजितः ||सू० १०९ ॥ आशय यह है कि तुम कहते हो कि यह सब जल-चन्द्र के समान भ्रान्त हैं; किन्तु कहीं न कहीं पारमार्थिक होने पर ही दूसरी जगह उसकी भ्रान्ति होती है। आकाश में वास्तविक चन्द्र न होता तो जल में चन्द्रमा का भ्रम भी न होता । जगत् के पदार्थों का स्वप्नदृष्ट पदार्थों के समान कहना भी ठीक नहीं, क्यों कि जागृत अवस्था में वास्तविक रूप से पदार्थों का दर्शन न होता तो स्वम में वह कैसे दिखाई देते ? जिस वस्तु का सर्वथा अभाव है, वह स्वप्न में भी नहीं दीखती । इसके अतिरिक्त स्वमदृष्ट पदार्थों में अर्थक्रिया नहीं होती, अतएव उन्हें कथंचित् असत् मान भी लिया जाय तो भी जागृत अवस्था में दिखाई देने वाले जिन पदार्थों में अर्थक्रिया होती है, उन्हें किस प्रकार मिध्या-असत् माना जा सकता है ? इसके अतिरिक्त तुम्हारे प्रमाणभूत माने हुए वेद में भी तो पाँच भूतो का अस्तित्व कहा हैं। यथा- पृथिवी देवता है, जल देवता है, इत्यादि । ભગવાને તેના ઉપર પ્રમાણેના મત જાણી લઇ સમજાવતાં કહ્યુ` કે આ તારી બધી માન્યતા સત્યથી વેગળી छे. स्वप्नमां तो पशु पार्थोनी हयाती यातील नथी, त्यारे मा गतभां तु घोडा, हाथी, महेस, भडेसाती, નદી, તળાવ વિગેરે અનેક પદાર્થો યથા તથ્ય જુએ છે. જો આકાશમાં ચંદ્ર ન હોય તે શું તે જળમાં દેખાઈ શકે? સ્વપ્નમાં પણ જે જે પદાર્થો વાસ્તવિક રીતે માજીદ છે તેથી જ તે પદાર્થો સ્વપ્નમાં ભાસે છે. જો પદાર્થોનુ અસ્તિત્વ ન હોય તે તે પદાર્થો કેવી રીતે દેખાઇ શકે ? સ્વપ્નમાં જે જે પદાર્થો આભાસ તરીકે જણાય છે તે આભાસી પદાર્થોમાં અક્રિયા હોતી નથી, તેથી સ્વપ્ન બાદ તે તેને જણાતાં નથી, ત્યારે સ'સારના સ` પદાર્થો અક્રિયાસંપન્ન છે. માટે જ તે દેખાવા ચાગ્ય છે અને તેમનુ અસ્તિત્વપણું વાસ્તવિક રીતે ટકેલુ છે. ‘આભાસ ’ એ મૂળ વસ્તુ નથી, ખાલી પ્રતિબિંબ છે માટે તે અક્રિયા સપન્નથી સ` પા` અથ ક્રિયા સપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જસવ પદાર્થ જોવામાં આવે છે. જે જે કઈ ક્રિયા છે તે તે સ સફળ છે, નિર ક નથી. આવી અકિયાને લીધે તેના રૂપ, રંગ, વ, વગેરેમાં ફેરફાર થયા કરે છે. માટે જ પૃથ્વી દિ પદાર્થો ભ્રમજનક નથી પણ વાસ્તવિક છે, વેદમાં પણ આ પદાર્થોને દેવની કક્ષામાં મૂકયા છે. કારણ કે આ પદાર્થોની શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 風演 興 कल्प मञ्जरी टीका व्यक्तस्य पञ्चभूता स्तित्व विषय संशय निवारणम् दीक्षाग्रहणं च । ।। सू०१०९ ।। ॥४००॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy