SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ||३९९॥ टीका मनसि-पृथिव्यादि पञ्चभूतानि न सन्ति, तेषां-पृथिव्यादिभूतानां या इयम् प्रतीति: अनुभवो जायते सा जलचन्द्रवत्-जले प्रतिबिम्बितश्चन्द्र इव मिथ्या यतः एतत्-दृश्यमानं सर्व निःशेषं जगत् शून्यं वर्तते । तत्र प्रमाणमुपन्यस्यति स्वमोपमं वै सकलम्' इति । सकलं दृश्यमानं सर्व स्वप्नोपमम् स्वप्नदृष्टपदार्थवत् अस्ति वैनिश्चयेन, न तु सत्यमित्यर्थः, इत्यादि वेदवचनात्, इति इत्थं तव मनसि संशयो वर्तते । सः मिथ्या अस्ति । तथाहियदि एवं-पृथिव्यादिभूतपश्चकाभावः स्यात्, तदा भुवनप्रसिद्धा सकललोकप्रख्याताः स्वमास्वमपदार्थाः-स्वप्नावस्थायां गजतुरगादयः, अस्वभावस्थायां गन्धर्वनगरादयश्चपदार्थाः कथं-केन प्रकारेण दृश्येरन् दृष्टिविषयतयासंशय है कि-पृथिवी आदि पाच भूतों की सत्ता नहीं है। इन पांचों भूतों की जो प्रतीति होती है, वह जल में प्रतिविम्बित होनेवाले चन्द्रमा की प्रतीति की तरह भ्रान्ति मात्र है। यह सम्पूर्ण दृश्यमान जगत् शून्य है। इस विषय में प्रमाण देते हैं-'स्वमोपमं वै सकलम्' अर्थात्-'निश्चय ही सभी कुछ स्वम के सदृश है।' जैसे स्वम में विविध प्रकार के पदार्थ दृष्टिगोचर होते हैं, किन्तु उनकी पारमार्थिक सत्ता नहीं है, उसी प्रकार जगत में दिखाई देनेवाले विविध पदार्थों की भी वास्तविक सत्ता नहीं है। वेद के उक्त वाक्य से इसी मत की सिद्धि होती है। तुम्हारा यह संशय मिथ्या है। अगर पाँचों भूतों का अभाव हो और यह जगत् शून्य-रूप हो तो लोक में प्रसिद्ध स्वप्न अस्वम के अर्थात्-स्वप्न के गजतुरगादि, अरवम के गन्धर्व नगरादिपदार्थ क्यों अनुभव में आवे ? ભગવાને તેના મનમાં રહેલી શંકાને પિતાના જ્ઞાન દ્વારા જાણી લીધી અને કહ્યું કે “તારામાં એ જાતને અભિપ્રાય વરતી રહ્યો છે કે પૃથ્વી આદિ પાંચ ભૂતે આ જગતમાં છેજ નહિ. પરંતુ જેમ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે, ને તે જળને ચંદ્રમાજ છે એમ આપણે માનીએ છીએ તેમ ચંદ્રમાની પ્રતીતિ માફક આ પૃથ્વી આદિનું દેખાવું તે પણ એક બ્રાન્તિ માત્ર છે ! આ જગત શૂન્ય રૂપજ છે! બ્રાન્તિપણે આ સર્વ પદાર્થો દેખાય છે, બ્રાતિપણે જ સગા સહોદરે લેખાય છે. વાસ્તવિક રીતે તે આ વધુ દેખાય છે તે કલપનાનેજ સંસાર છે. “કપનાથીજ ઉભા થયા છે અને કપના ખસી જતાં શૂન્યપણું જ ભાસે છે જેમ સ્વપ્નમાં સકલ પદાર્થો દૃષ્ટિગોચર થાય છે અને ભગવાય છે તેને વાસ્તવિક માની તેને રસ ચૂસાય છે, મિત્ર દુશ્મનને ભેદ જણાય છે. પણું સ્વપ્ન ખસી જતાં કાંઈ પણ દેખાતું નથી આ એક ભ્રમ હતું એમ જાણી આપણે નિદ્રામાં સૂઈ જઈએ છીએ અગર નિદ્રામાંથી જાગૃત થઈએ છીએ તેમ આ સંસાર પણ એક દીર્ધ સ્વનું છે એટલે જાગીને જોતાં અગર મૃત્યુ વખતે આમાનું કોઈ આપણને જણાતું નથી તેથી મેં આ ખોટું જોયું તે ભ્રમ ઉપસ્થિત થાય છે.” व्यक्तस्य पञ्चभूतास्तिस्य विषय संशय निवारणम्। ॥सू०१०९|| ॥३९९|| શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy