SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मृत्रे ॥३७७|| दीप्ततपाः समिद्धतपश्चर्यावान् , महातपाः बृहत्तपश्चर्यावान् , उदारः सकलजीवैः सहमैत्रीभावात् , घोरः परीषहोपसर्गकषायशत्रुपणाशविधौ भयानकः, घोरगुणः-घोरा-कातरैर्दुश्चराः गुणाः मूलगुणा यस्य स तथा, घोरतपस्वी दुश्चरतपोधारी, घोरब्रह्मचर्यचासीकातरदुश्वरब्रह्मचर्यवासी कठिनब्रह्मचर्यधारणधीरः, उक्षिप्तशरीर:=त्यक्तदेहा कल्पभिमानः, शरीरसंस्कारवर्जितो वा संक्षिप्तविपुलतेजोलेश्या शरीरान्तलीनतेजोलेश्यावान्-विशिष्टतपोजनितलब्धि मञ्जरी विशेषसमुत्पन्नतेजोज्वालावान् , चतुर्दशपूर्वी चतुर्दशानां पूर्वाणां धारकः, चतुर्ज्ञानोपगतामति-श्रुत्यवधि-मनःपर्याय- टीका ज्ञानसम्पन्नः, सर्वाक्षरसंनिपाती-सकलवर्णावगाहिबुद्धिः सर्वाक्षरमवेशिकारिबुद्धिः, श्रमणस्य भगवतो महावीरस्य अदरसामन्ते-नातिदूरे नातिसमीपे-उचितस्थाने ऊर्ध्वजानुः उपरिकृतजानुः, अधः शिराः=नम्रीकृतमस्तकः, ध्यानकोष्ठोपगतः-ध्यायते-चिन्स्यतेऽनेनेति ध्यानम्-एकस्मिन् वस्तुनि तदेकाग्रतया चित्तस्यावस्थापनम् ध्यानं कोष्ठ करने के कारण महातपस्वी थे। प्राणीमात्र के प्रति मैत्रीभाव रखने के कारण उदार थे। परीषह, उपसर्ग एवं कषाय रूपी शत्रुओं को नष्ट करने में भयानक होने से घोर थे। वह घोर (कायरोद्वारा दुष्कर) मूल गुणों से युक्त होने से धोर गुणवान् थे। दुश्चर तपश्चरण के धारक थे। कायरजनों द्वारा आचरण न किये जा इन्द्रभूतेः सकने योग्य ब्रह्मचर्य का पालन करते थे। उन्होंने देहाध्यास का त्याग कर दिया था, अथवा वे शरीर के दीक्षाग्रहणं संस्कार (श्रृंगार) से रहित थे। विशिष्ट तपस्या से प्राप्त हुई विशाल तेजोलेश्या नामकलब्धि उन्होंने शरीर में ही संयमाराधन लीन (छीपा) कर रक्खी थी। चौदह पूर्वी के धारक थे। मति-श्रुत-अवधि-मनः पर्यवज्ञान से युक्त थे। उनकी बुद्धि वर्णनं च। समस्त अक्षरों में प्रवेश करनेवाली थी। वह भगवान् से न अधिक दूर रहते और न अत्यन्त समीप ही रहते थे। ॥सू०१०६॥ उचित स्थान पर रहते थे। वहाँ घुटने ऊपर कर के तथा मस्तक नमाकर ध्यान रूपी कोष्ठ को प्राप्त थे। મેટી તપસ્યા કરવાને કારણે મહાતપસ્વી હતા પ્રાણી માત્ર તરફ મિત્રભાવ રાખતા હોવાથી ઉદાર હતા પરિષહ, ઉપસર્ગ અને કષાય રૂપી શત્રુઓને નાશ કરવામાં ભયાનક હોવાથી ઘર હતા. તે ઘોર (કાયર દ્વારા દુષ્કર) મૂળ ગુણાવાળા કાને હોવાથી ઘોર ગુણવાન હતા. દુશ્ચર તપશ્ચરણના ધારક હતા. કાયર માણસેદ્વારા આચરી ન શકાય એવા બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. તેમણે દેહાધ્યાસનો ત્યાગ કર્યો હતે, અથવા તેઓ શરીરના સંસ્કાર (મૃગાર )થી રહિત હતા. વિશિષ્ટ તપસ્યા વડે પ્રાપ્ત થયેલ વિશાળ તેજલેશ્યા નામની લબ્ધિ તેમણે શરીરમાં જ લીન કરી દીધી હતી. ચૌદ ॥३७७|| પૂન ધારક હતા. મતિ, શ્રત, અવધિ અને મનઃ પર્યાવજ્ઞાનથી યુકત હતા. તેમની બુદ્ધિ સમસ્ત અક્ષરેમાં પ્રવેશ કરનારી હતી. તે ભગવાનથી વધારે દૂર પણું ન રહેતા અને અત્યંત નજીક પણ ન રહેતા-ઉચિત સ્થાન પર રહેતા હતા. ત્યાં ઘૂંઢણો ઉપર કરીને તથા મસ્તક નમાવીને ધ્યાન રૂપી કે પ્રાપ્ત હતા. કોઈ પણ એક વસ્તુમાં એકાગ્રતા- મકાઈ & શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy