SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प श्री कल्प सूत्रे ॥३५८॥ मञ्जरी टीका तत्रस्थं साङ्गोपाङ्गवेदज्ञम् अङ्गोपाङ्गसहितानां वेदानां ज्ञातारं माम्-इन्द्रभूतिं च परिहाय-त्यत्तवा तत्र-पापण्डिपार्चे गच्छन्ति, तद् एतेषां देवानां बुद्धिविपर्यासः मतिवपरीत्यं जातः अभूत, येन बुद्धिविपर्यासेन इमे-एते देवाः तीर्थजलं-गङ्गादितीर्थसम्बन्धिजलं त्यक्त्वा-उपेक्ष्य गोष्पदजलं क्षुद्रखातसम्बन्धिजलम् अभिलपन्तः इच्छन्तः वायसा इव-काका इव यज्ञपाटकं त्यत्तया धूर्तमुपयान्तीति परेणान्वयः एवमग्रेऽपि, तथा-इमे देवाः जलं त्यक्वा-विहाय स्थलं जलवनितस्थानम् अभिलषन्तः कामयमानाः, मण्डुकाः इव तथा-इमे देवाः चन्दनं श्रीखण्डादि त्यत्तवा दुर्गन्धमभिलपन्त्यः इच्छन्त्यः मक्षिकाः, इव, तथा-इमे देवाः सहकारम् आम्रवृक्षं त्यक्त्वा-बर्बरं-कण्टकिलविशेषम् अभिलषन्तः उष्ट्राः इच, तथा-इमे देवाः सूर्यप्रकाशं त्यक्त्वा अन्धकारमभिलपन्त उलूकाः इव प्रतिभान्ति, येऽमी देवा यज्ञपाटं यज्ञस्थानं त्यक्त्वा धूर्त-मायाविनम् उपगच्छन्ति-उपयान्ति । सत्यं यादृशः यत्तुल्यः देवो भवति हैं। इसी कारण तो वे देव यज्ञ की (पावन) भूमि को और अंगोपांगो सहित वेदों के ज्ञाता मुझको त्याग कर उस पाखण्डी के पास जा रहें हैं। निश्चय ही इन देवों की मति भी विपरीत हो गई है। ये देव गंगा आदि तीर्थों के जल को त्याग कर तुच्छ खड्डे के पानी की कामना करनेवाले काको के समान यज्ञभूमि को छोड उस धर्त के पास जा रहे हैं ! और ये देव जलकी उपेक्षा करके स्थल की इच्छा करनेवाले मेंढको के समान, श्रीखंड आदि चन्दन की अवहेलना करके दुगंध को पसंद करनेवाली मक्खो के समान, तथा आम्र वृक्ष को छोडकर बबूल की अभिलाषा करनेवाले ऊँटों के समान तथा दिवाकर के आलोक की अवलेहना करनेवाले उल्लुओं के समान मालूम होते हैं; जो इस यज्ञस्थान को छोडकर इस मायावी के पास जा रहे हैं। सच है जैसा देव वैसे ही उसके पूजारी પાંગ ઉપરાંત, શ્રુતિ-સ્મૃતિ-પુરાણુ-છંદ-કાવ્ય-અલંકાર-યાકરણ-ઉપનિષદ્દ-બહત્ સંહિતા અને વૈદિક ગ્રન્થોના આરોગ્ય શાસ્ત્ર વિગેરેને પિછાણવાવાળું છે, છતાં, આ દે મારું પણ ઉલંધન કરી આગળ ધપી રહ્યા છે યજ્ઞરૂપી પવિત્ર ભૂમિને અવંધગણી, તેઓ આ વાતેડિયા પુરુષ તરફ જઈ રહ્યા છે ! આ રે ખરેખર ભૂલ કરી રહ્યા છે. તેઓ તીર્થ જળને છોડી, ખાડાખાબોચીયાના ગંધાતા પાણીના પીનારા કાગડાએ સમાન છે. યજ્ઞભૂમિને મૂકી તે ધૂર્તની પાસે જઈ રહ્યાં છે, અને જળની ઉપેક્ષા કરીને સ્થળને ઈચ્છનાર દેડકાની સમાન છે. શ્રીખંડ આદિચંદનને તજી દુગધને પસંદ કરનાર માખીઓની સમાન છે. આમ્રવૃક્ષને મૂકી શૂલ અને કાંટાથી ભરપૂર બાવળની અભિલાષા કરવાવાળા ઊંટની સમાન, સૂર્યના પ્રકાશની અવલેહના કરવાવાળા ઘુવડોની સમાન જણાય છે કે, જેઓ આવા રૂડા આલ્હાદજનક યજ્ઞસ્થાનને ત્યાગ કરી ઘડીના છઠ્ઠા ભાગમાં અદશ્ય થવાવાળા માયાવીની પાસે જઈ રહ્યા છે. ખરી વાત છે કે “જેવા દેવ છે તેવા પૂજારી’ હોય છે. આ यज्ञपाटकस्यब्राह्मक वर्णनम्। ॥सू०१०५॥ ॥३५८॥ WATERTA શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy