SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प. सूत्रे ॥ ३५७॥ 灣 रुष्टः=अन्तर्हितक्रोधः, ततः क्रुद्धः = स्फुरिताधरतया व्यक्तक्रोधः, आशुरक्तः - शीघ्रक्रोधारुणनयन:, मिस मिसायमानः= क्रोधेन जाज्वल्यमानः एवं वक्ष्यमाणं वचनम् अवादीत् - " मयि - इन्द्रभूतौ विद्यमाने तिष्ठति सति, अन्यः= मद्भिन्नः कः- अपरिचितः अयम् - एषः पाषण्डः = विडम्बनः समाश्रितवितण्डः = वितण्डावादी वर्तते, यः आत्मानं - स्वं सर्वज्ञं=सकलपदार्थज्ञानवन्तं सर्वदर्शिनं = सकलपदार्थप्रत्यक्षीकारिणं कथयति लोकसमक्षे वदति, स न लज्जते । अयं कोऽपि धूर्तः कपटजालिक:- कपटजालवान् ऐन्द्रजालिक: = मायावी दृश्यते = अनुमीयते । अनेन=पाषण्डिना सर्वज्ञत्वस्य =सकलपदार्थज्ञानशालितायाः सूचकम् आडम्बरं = प्रपञ्चं दर्शयित्वा = प्रकाश्य इन्द्रजालप्रयोगेण = मायाविस्तारया देवा अपि वञ्चिताः = छलिताः, यत् = यस्माद् वञ्चनात् हेतोः इमे= एते देवाः यज्ञपाटकं यज्ञस्थानं देवों की इस प्रकार की घोषणा को सुनकर, क्षणभर ऊँची श्वास लेकर, सब से पहले गौतमगोत्र में उत्पन्न इन्द्रभूति नामक ब्राह्मण के मन में क्रोध उत्पन्न हुआ । होठ फड़कने लगे - अतः क्रोध प्रकट हो गया । उनके नेत्र क्रोध से लाल हो गये । वह मिसमिसाने लगे-क्रोध से जलने लगे और इस प्रकार वचन बोले- मेरे विद्यमान रहते, यह दुसरा कोन पाखंडी और वितंडावादी है जो आपको सर्वज्ञ - सब पदार्थों का ज्ञाता और सर्वदर्शी - सब पदार्थों को साक्षात्कार करनेवाला - कहलाता है? लागों के सामने ऐसा कहते उसे लज्जा नहीं आती ? जान पडता है, यह कोई कपटजाल रचनेवाला मायावी है ! इस पाखंडीने सर्वज्ञता को प्रकट करनेवाला प्रपंच रचकर, इन्जाल फैलाकर देवों को भी छल लिया है-देव भी इसके चक्कर में आ गये દેવાની આ પ્રમાણેની ઘેાષણા સાંભળી, તે વધારે, ગુ'ચવણમાં પડયા. તેમને લાગ્યું' કે, જે આના ઉપાય નહિ કરવામાં આવે તે ધમ ના કાણુ આપણા હાથમાંથી સરી પડશે! તમામ યજ્ઞાથી એમાં, ઇન્દ્રભૂતિને ઘણુ લાગી આવ્યું. તેના ક્રોધની સીમા વધી ગઇ. કારણ કે તેનું માન તે વખતના સમાજમાં અદ્વિતીય હતું. તેનું જ્ઞાન વિશાળ અને અપ્રત્તિમ હતુ. તેના પ્રભાવ ચારેબાજુ પડી રહ્યો હતા. તેનું વાક્ચાતુ` ભલભલા દિલેલખાજીને હું ફાવી નાખતું. તેની રિફાઇ કરી શકે તેમ તે વખતનાસમાજમાં, કાઇ દષ્ટિગોચર થતું ન હતું. તેની વિદ્વત્તા, ભાષાએ ઉપરના કાબુ, તેમજ પ્રાભાવિક એજસની તુલના થઈ શકે તેમ ન હતી. તેને મન, ભગવાન પાખ’ડી અને વિતંડાવાદી જણાતા. આ ઉપરાંત, ભગવાને લેાકેાને ઈન્દ્રજાળ દ્વારા વશ કર્યા છે, તેમ તેને જણાયા કરતુ હતુ. તેથી ભગવાન ‘માયાવી પૂતળું છે' તેમ તેની માન્યતા હતી મનુષ્ય સ્વભાવ એટલા બધા ભેાળા અને સરળ હોય છે કે, તેને વશ કરવામાં ઝાઝી મહેનત પડતી નથી; પણ દેવા જે ચતુર અને દાક્ષિણ્ય ચુકત હોય છે, તેઓ પણ આ ઈન્દ્રજાળિયાની જાળમાં સપડાઈ ગયા ! મારું જ્ઞાન અગાધ અને અસીમ છે, તેમજ ચાર વેદોના મૂળભૂત અર્થા અને તેના રહસ્યને જાણુવાવાળુ છે, વળી વેદના અંગેા શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका यज्ञपाटकस्थ ब्राह्मण वर्णनम् । ॥सू०१०५ ॥ ॥३५७||
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy