SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ।।३५६।। अवमथितवदननयनकमला:= अवमर्दितमु खनेत्र कनलाः, दीन विवर्णवदनाः दैन्ययुक्तनिष्प्रभमुखाः संजाताः । अत्रान्तरेब्राह्मणशोक समये अन्तराऽऽकाशे = गगनमध्ये देवैः घुषितम् = उच्चैरुच्चारितम् - किमित्याह - तद्यथेत्यादि - तथाहिभो भोः - भव्याः । यूयम् प्रमादम् अवधूय = दूरीकृत्य निर्ऋतिपुरी - मोक्षापुरीं प्रति सार्थवाहम् एनम् = श्रीवर्द्धमानप्रभुं आगत्य भजध्वम् = सेवध्वम् । यः श्रीवर्धमानस्वामी जगत्त्रयहितः - त्रिलोककल्याणकारी, लोकोपकारकरणैकव्रतः - जनानामुद्धरणमार्गोपदेशरूपोपकारकरणे प्रधाननियमधरः, जिनेन्द्रः - रागद्वेषजयिनां सामान्यकेवलिनां स्वामी चास्ति । एवम् - इत्येतदेवघुषितं वचनं श्रुत्वा = श्रवणगोचरीकृत्य क्षणमात्रम् उच्छ्वस्य - उर्ध्वश्वासं गृहीत्वा, पूर्व- सर्वतः प्रथमं तावत् अन्येष्ववदत्सु सत्सु गौतमगोत्रः = गौतम गोत्रोत्पन्नः इन्द्रभूतिः = तदाख्यः नाम =प्रसिद्धो ब्राह्मणः सन्न रह गये, तेजोहीन हो गये । उनके मुख और नेत्र कुम्हला गये । उनके चेहरे पर दीनता झलकने लगी । मुख फीका पड़ गया। जब ब्राह्मण इस प्रकार खेद - खिन्न हो रहे थे, उसी समय आकाश के मध्य में देवोने उच्च स्वर से घोषणा की। वह घोषणा क्या थी, सो कहते हैं 'भो भव्य जीवो ! तुम प्रसाद का परित्याग करके, मोक्ष रूपी नगरी के लिए सार्थवाह के समान श्रीमान भगवान को आकर भजो, इनकी सेवा करो । यह श्रीवर्धमानस्वामी त्रिलोक के कल्याणकारी हैं, मनुष्यों के उद्धार के मार्ग का उपदेश देने रूप उपकार करना ही इनका प्रधान व्रत नियम है। यह जिन = राग-द्वेष को जीतनेवाले सामान्य केवलियों के स्वामी हैं । " આ ઉપરાંત દેવેની ઘેાષા તેમના સાંભળવામાં આવતી આવી ઘાષણા અને કલરવમાં, તેએ કહેતા સંભળાયા હૈ— ‘હે ભવ્ય જીવ! તમે તમારી નિદ્રા ઉડાડો! આવા અમુલ્ય અવસર ફરી ફરી નહિ આવે! આ અપૂર્વ અવસરનો લાભ લઈ કલ્યાણ સાધા! મેાક્ષ રૂપી નગરીમાં જવાનો આ સર્વોત્કૃષ્ટ સથવારો તમને મળી ગયા છે! આત્માને અનંત સુખ આપવાવાળું ધામ તમારે આંગણે આવીને ઉભું રહ્યું છે! ભગવાન વમાન સ્વામીને ભો, તેની ઉપાસના કરે. આ ભગવાને અનંત આપદાઓ વેઠી, ઉત્કૃષ્ટ આત્માતિને પ્રમટાવી છે, તેમ જ સંસારના ત્રિવિધ તાપનુ શમન કર્યું છે. તમારે આ સંસારની આગ ઝરતી જવાલાએમાંથી ઉગરવું હોય તા, તેમના ઉપદેશ સાંભળે ! તેમના કથનના વિચાર કરા! આ ભગવાનને હૈયે, ત્રણે લેાકનું હિત વસ્યું છે. સંસારના અપરપાર દુ:ખામાંથી છૂટવાના તેએ ઉપદેશ આપી રહ્યા છે. કારણ કે તેઓએ આ જ્ઞાનદશા, સ્વયં પ્રાપ્ત કરી છે. તેઓએ રાગ-દ્વેષ વિકાર આદિને બાળી ભસ્મ કર્યો છે. તેઓ સામાન્ય આસપુરુષામાં પણ શ્રેષ્ઠતા ધરાવે છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ TRACE, कल्प मञ्जरी टीका यज्ञपाटकस्थब्राह्मण वर्णनम् । ॥सू० १०५ ॥ ॥३५६॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy