SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे ॥३४३|| कल्पमञ्जरी टीका मण्डलात्=क्रोशचतुष्टयपरिमितभूमण्डलात् सवर्तकवायुना संवर्तनामकपवनद्वारा कचवरम् अपनीय=निःसार्य त= योजनपरिमितभूमण्डलं विशोधयन्ति सम्मांजयन्ति । तत्संमार्जनानन्तरं मेघकुमारा देवास्तत्राचित्तं प्रामुकं जलं वर्षन्ति-मुश्चन्ति, अन्ये देवाः प्राकारत्रिकम्=त्रीन् प्रकारान् रचयन्ति-कुर्वन्ति, तत्र-त्रिषु प्राकारेषु मध्ये प्रथमम्आदौ सुवर्णकगरशोभितं-स्वर्णनिर्मितकपिशीर्षकालङ्कृतं रूप्यसालं रजतप्राकारं रचन्ति १। द्वितीयं रत्नकङ्गरशोभितं-रत्नमयकपिशीर्षकालङ्कृतं सुवर्णसालं स्वर्णमयं प्राकारं रचयन्ति २, तृतीयं मणिकङ्गरशोभितंबज्रमणिमयकपिशीर्षकविभूषितं रत्नसालं-रत्नमयं-पाकारं रिचयन्ति ३। तत्र-समवसरणे चतुष्पष्टिः चतुष्पष्टिसंख्यकाः घेरे में से, संवर्तक नामक वायु के द्वारा सारे कूडे कचरेको हटा दिया । एक योजन परिमित भूमिमंडल एकदम साफ सुथरा हो गया। जब भूमि स्वच्छ हो गई तो मेघकुमार देवोंने अचित्त जलकी वर्षाकी, जिससे धूल बैठ गई और पृथ्वी शीतल हो गई। तदनन्तर अन्यान्य देवोंने तीन प्राकारों (गढ) की रचना की । तीन प्राकारों में पहला चांदी का था और उस पर सोने के कंगूरे शोभायमान हो रहे थे। दूसरा प्राकार सोनेका था और उस पर रत्नों के कंगरे शोभित थे। तीसरा रत्नौका था और उस पर वज्रमणि के कंगूरे अपनी अनुपम शोभा प्रकट कर रहे थे। વિશેષાર્થ-સમવસરણ ને જૈન પારિભાષિક શબ્દમાં, “સમો સરણ” કહે છે. તેને આનો અર્થ એ નીકળે છે કે, દરેક પ્રાણી ભૂત-જીવ-સર્વને “સમાન શરણું, મેલી રહે છે. એકજ ભૂમિ ઉપર તમામ પ્રાણીઓ સમસ્ત પ્રકારના અને ભિન્ન ભિન્ન પ્રકારના વેરભાનું વિસ્મરણ કરી, સમાન ભૂમિકા ઉપર સર્વ એકત્ર થાય છે એટલે વસી રહે છે તેવા ભાવો પણ આમાંથી નીકળે છે. આઉપરાંત ધર્મોપદેશ માટે સર્વોત્કૃષ્ટ શભા સ્થાન ! એ ભાવ પણ પ્રગટ થાય છે. આ સભાસ્થાનનું નિર્માણ મનુષ્યની શક્તિ બહાર છે. તેનું નિર્માણ અદ્દભુત શક્તિવાળા દે વડે કરવામાં આવે છે. સાફસૂકીમાં એક રજ પણ દષ્ટિગોચર થતી ન હતી. તેના ઉપર દૈવી શક્તિ વડે સુગંધિત દ્રવ્યો મિશ્રિ અચિત્ત જલનો છંટકાવ કરવામાં આવ્યું હતું. આ છંટકાવના લીધે, પૃથ્વીમાંથી ઉષ્ણુ-શીતમિશ્રિત હવાની લહેરીએ છૂટતી તેથી તે. સર્વને ખુશનુમા અને દિલને આનંદદાયક બની રહેતી. આ કાર્ય બાદ. અન્ય દેએ ત્રણ પ્રકારના ગઢની રચના કરી. “સામરણ'ને કૃત્રિમ નગર બનાવવાની યોજના હોય છે. ફરક એટલે જ હોય છે કે, આ કૃતિમ નગરમાં ફક્ત “થમ દેશના' જ થઈ શકે બીજી કોઈ શારીરિક કે માનસિક પ્રવૃત્તિનું આ ધામ ન હતું. આ સમવસરણને પ્રવેશદ્વારવાળે ગઢ ચાંદીને બનાવ્યું હતું. તે ગઢની શોભામાં વૃદ્ધિ કરવા, કાંગરાં મૂકવામાં આવ્યાં હતાં. આ કાંગરાં સોનાનાં હતાં. અનુક્રમે આગળ જતાં સેનાને ગઢ બનાવવામાં આવ્યું હતું. જેને દરવાજો समवसरण शोभा वर्णनम्। ॥०१०३॥ ॥३४३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy