SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प कल्पमञ्जरी ॥३४२।। टीका समवसरण रत्नमयी, कुत्रचित् पद्मरागमयी, कुत्रचित् काश्चनसंकाशा, कुत्रचित् बालसूर्यसमा, कुत्रचित् तरुणारुणसंनिभा, कुत्रचिदविद्युत्कोटिसमप्रभा भूमिरभवत् । तस्य च चतुर्दिशि पञ्चविंशति-पञ्चविंशति योजनपरिमिते क्षेत्रे ईतिभीतिमारिदुर्भिक्षवैराधिव्याध्युपाधयउपाशाम्यन् । लोकाः सुखभागिनोऽभवन् । प्राडादिकाः षड़ ऋतव मादुरभवन् । चन्द्रसूर्यविद्यत्कोटिमणिगणेभ्योऽपि अनन्तानन्तकोटिगुणिता जिनप्रभा पाभासत । तत्र समवसरणभूमौ स्वर्गादपि अनन्तगुणिता सुषमाऽऽसीत् ॥सू०१०३॥ टीका-'तेणं कालेणं तेणं समएणं' इत्यादि । तस्मिन् काले तस्मिन् समये पापायां पुर्या श्रमणस्य भगवतो महावीरस्य समवसरणं देवैविरचितं विशेषेण निर्मितम् , तद्यथा-हि-प्रथमतो वायुकुमारा देवाः योजनपरिमितभूमितो कहीं ज्योति रत्नमयी। कहीं पद्मराग के वर्ण की तो कहीं स्वर्ण के समान । कहीं बाल-मूर्यके सदृश तो कहीं तरुण सूर्य के वर्ण के समान थी। कहीं कहीं का भूमितल कोटि-कोटि विद्युत् की दीप्तीके सदृश ज्योतिर्मय था । समवसरण से पच्चीस २ योजन की दूरी तक, चारों दिशाओंमें इति, भीति, महामारी, दुर्भिक्ष, वैर, आधि, व्याधि, और उपाधि उपशान्त हो गई थी। सभी लोग सुखी हो गये थे। वर्षा आदि छहों ऋतुएँ प्रकट हो गई थी। जिन भगवान् की प्रभा करोडौं चन्द्रमा, सर्य विद्युत् और मणिगणों से भी अनन्तानन्त करोडोगुणी प्रकाशित हो रही थी। समवसरण भूमि की शोभा स्वर्ग से भी अनन्तगुणी थी (मू० १०३) टीका का अर्थ-उस काल और उस समय में, पावापुरी में श्रमण भगवान् महावीर के समवसरणका देवोंने निर्माण किया । वह इस प्रकार-सब से पहले वायुकुमार देवोंने एक योजन अर्थात् चार कोस के કે કઈ સ્થળોએ, રત્નના પાંદડાવાળાં, તે કઈ ઠેકાણે રત્નના ફ્લેવાળાં, તે કોઈ ઠેકાણે રત્નના ફળવાળાં વૃક્ષા રોપવામાં આવ્યાં હતાં. કોઈ ભૂમિ વૈડૂયરત્ન જેવી હતી, કોઈ ભૂમિ નીલમમણિના તેજ જેવી હતી, કોઈ ભૂમિ સ્ફટિકરત્ન સમાન ઉજજવળ જણાતી, તેમજ કઈ ભૂમિનો પ્રકાશ રત્નમય ભાસતે હતે. કઈ ભૂમિતળ પદ્યરાગ મણિન વર્ણ જેવું દીસતું, કઈ ભૂમિ નવ પ્રભાતના સૂર્યતેજ સમુ લાગતું, તે કોઈ સ્થળ મધ્યાહુનના સૂર્ય સમ પ્રકાશતું હતું. કેઈ ધરાતલ કરેડો વિધુના ચમકારા જેવુ જાજવલ્યમાન દેખાતું હતું. સમવસરણની ચારે બાજુ ५२वीश-५-या या सुधा, ति, नीति, महाभारी, भ२४ी, वे, वे, दुष्ठाण, aus, युद्ध, माथि, व्याधि, વૈર, ઝઘડા વિગેરે ઉપશાન થઈ ગયા હતા. આ પ્રદેશને સર્વ સમૂહ સુખમય બની ગયે. શરદૂ-વસંત આદિ છએ હતુઓને પ્રભાવ જણાવા લાગ્યા. ભગવાનને પ્રતાપ, કડો ચંદ્રમા, કરોડો સૂર્ય અને વિદ્યુત તેમજ મણિઓથી પણ અધિકાધિક પ્રકાશમાન જણાતો હતે સમવસરણની ભૂમિ સ્વર્ગથી પણ અનંતગણી શેભા આપી રહી હતી (સૂ૦૧૦૩) शोभा वर्णनम् । ॥सू०१०३॥ ॥३४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy