SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे 1138811 殲 इन्द्राः = शक्रादय इन्द्राः समागच्छन्ति श्रायान्ति । तथा समवसरणे अशोकवृक्ष १- पुष्पदृष्टि २- दिव्यध्वनि ३चामर ४ - स्फटिक सिंहासन ५ - भामण्डल = दुन्दुभ्या ७ ऽऽतपत्राणि - तत्र - अशोकवृक्षः १, पुष्पवृष्टिः २, दिव्यध्वनिः ३, चामरं ४, स्फटिकसिंहासनं = स्फटिकमणिमयं सिंहासनम् ५, भामण्डलं = युतिमण्डलम् ६, दुन्दुभिः=भेरी ७, आतपत्र -छत्रम् ८ चैतानि, अष्टमहाप्रातिहार्याणि - अष्टसंख्यानि महान्ति - अलौकिकानि प्रातिहार्याणि सकल जगज्जीवमनोहराणि - सकलानां जगजीवानां चित्तहरणकारकाणि वस्तूनि प्रादुरभवन् = मकटी बभ्रुवुः । पुनरपि समवसरणशोभां वर्णयति- कुत्रचित् = समवसरणस्य कस्मिंश्चित्प्रदेशे रत्नपत्र - रत्नपुष्प- रत्नफलालङ्कृताः = रत्नमयपत्र - पुष्पफलैर्विभूषिताः=वृक्षाः प्रादुरभवन् कुत्रचिद् भूमिः पृथिवीवैडूर्यसंकाशाः = वैडूर्यमणिमयत्वेन हरितवर्णा, कुत्र उस समवसरण में शक्र आदि चौसठ इन्द्र उपस्थित थे । उस समवसरण में (१) अशोकवृक्ष (२) अचित्त पुष्पदृष्टि (३) दिव्य - ध्वनि (४) चामर (५) स्फटिकका सिंहासन (५) भा मण्डल (७) दुंदुभी [भेरी] और (८) छत्र, यह संसार के समस्त जीवों के चित्त को हरण करने वाले आठ महान् अलौकिक-दिव्य प्रातिहा प्रकट हुए । समवसरणकी शोमा का और भी वर्णन करते हैं- समवसरण के किसी भाग में रत्नमय पत्तोंवाले वृक्ष थे, किसी भाग में रत्नमय पुष्पों वाले वृक्ष थे और कहीं-कहीं पर रत्नमय फलों से विभूषित वृक्ष सुशोभित हो रहे थे । समवसरण की भूमि कहीं वैडूर्यमणिमय होने से अनुपम हरीतिमाको धारण किये પણ સુવર્ણમય અને ગઢના કાંગરા રત્નાથી સણુગારવામાં આવ્યાં હતાં. હજી પણ આગળ વધતાં એક ત્રીજા ગઢની રચના કરવામાં આવી હતી. આ ગઢનું નિર્માણ, પ્રવેશદ્વાર સાથે રત્નાનું બનાવેલું હતુ અને તેના ઉપર વિવિધ પ્રકારના મણિએનાં કાંગરાં કરવામાં આવ્યાં હતાં. આ ત્રણ ગઢ તેના પ્રવેશદ્વારો સાથે પસાર કર્યાં પછીજ, ધર્મો દેશનાના સભામંડપ તરફ્ જઇ શકાતુ હતું. આ સમેસરણની રચના દેવકૃત છે એમ બતાવવા સારું, ત્યાં આઠ પ્રકારની અલૌકિક વસ્તુઓ દૃષ્ટિગાચર થતી હતી. (૧) ભગવાનના શરીરથી બાર ગણા ઉંચા અÀાકવૃક્ષ, (૨) અચેત इमानी वृष्टि (3) दिव्यध्वनि, (४) याभर (५) इटिङ सिद्धासम (९) तेमना भु उपर असरी रडेल लाभांडण, (७) देवहुहुली (८) छत्र पर छत्र खेभत्र छत्र આ સમવરણની શાભાનુ કરી વર્ણન કરવામાં આવે છે-સમવરણમાં ઠેરઠેર રત્નમય પત્ર પુષ્પા અને લાવાળા વૃક્ષાનુ આરાપણ થયેલું હતુ. તેનુ ધરાતલ અને સપારી વિવિધ રત્નાના તેજથી વિવિધ પ્રકાશા આપતી હતી એટલે સમવસરણના કોઇ ભાગમાં રત્નમય પાંદડાંવાળા તેા કાઈ ભાગમાં રત્નમય કળાવાળા તા કાઇ ભાગમાં રત્નમય ફૂલેવાંળાં વૃક્ષાં હતાં. ત્યાની ભૂમિને ભાગ કોઈ ઠેકાણે વૈય`મય હાવાથી અનુપમ હિતરંગ ધારણ કરતા હતા. કાક શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका समवसरण शोभा वर्णनम् । ॥सू०१०३॥ ॥३४४॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy