SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प. कल्पमञ्जरी ॥३३३॥ टीका प तीर्थकरस्य-जिनास्करस्य धर्मदेशनाया मावन विरतिः वि. धरः-उत्पन्नस्य जातस्य ज्ञानस्य केवलज्ञानस्य दर्शनस्य च धरधारकः आत्मानस्वं, लोक पश्चास्तिकायलक्षणं च अभिसमीक्ष्य यथावद विज्ञाय योजनविस्तारिण्या-योजनप्रमाणप्रदेशव्यापिन्या स्व स्व भाषापरिणामिन्या देवमनुष्यतिर्यग्भाषातया परिणतीभवन्त्या वाण्यावाचा पूर्व-सर्वतः प्रथमं देवेभ्यः देवानुद्दिश्य प्रश्चात् अनन्तरम् मनुष्येभ्या मनुष्यानुद्दिश्य धर्मम् आख्याति-उपदिशति । तत्र-सदेवासुरमनुनाया परिषदि भगवतो या धर्मदेशना जाता साधर्मदेशना केवलं तीर्थकरकल्पपरिपालनाय जाता, तत्र-धर्मदेशनायां केनापि जीवेन विरतिः विरक्तिः, सावधव्यापारनिवृत्तिलक्षणा न प्रतिपन्नाम्न स्वीकृता। एवम् तीर्थकरस्य धर्मदेशनायां सत्यां कस्यापि विरत्यस्वीकरणं खलु श्रीमहावीरातिरिक्तस्य कस्यापि तीर्थकरस्य-जिनस्य परिषदि नो भूतपूर्वम्-पूर्व न भूतम् । अत:= और पंचास्तिकाय रूप लोक के स्वरूप को यथावत् जान करके, एक योजन प्रमाणप्रदेश तक व्याप्त हो जानेवाली, तथा देवो मनुष्यों और तिर्यचों की अपनी-अपनी भावा में परिणत हो जानेवाली वाणी से पहले देवों को लक्ष्य करके और फिर मनुष्यों को लक्ष्य करके धर्म का उपदेश दिया। . अनुरों और मनुष्यों की उस परिषद में भगवान् की जो धर्मदेशना हुई, वह धर्मदेशना केवल तीर्थंकरों के कल्प-मर्यादा का पालन करने के लिर ही हुई। उस धर्मदेशना के होने पर किसी भी जीबने विरति-सावधव्यापार के परित्याग रूप विरति-अंगीकार नहीं की। तीर्थकर की धर्मदेशना हो और कोई भी जीव विरती अंगिकार न करे, यह घटना श्री महावीर के सिवाय किसी भी तीर्थकर की परिषद् में कभी घटीत नहीं हुई थी। अर्थात तीर्थकरों की देशना अमोघ होती है। उसे श्रवण कर कोई न कोई भव्य जीव अवश्य ही संयम अंगीकार करता है। परन्तु महावीर स्वामी की यह देशना इस रूप में खाली गई। यह લકને દેખવાવાલા થયા. જેની વાણી એક યોજન સુધી સંભળાય એવા વાણી-પ્રભાવક બન્યા. આ વાણીનું વ્યાપકપણું ચારે દિશાઓમાં પ્રસરિત હતું. ભાષાના સર્વ પુદ્ગલે જુદી જુદી રીતે રૂપાંતર થઈ શકે, એવા અલૌકિક શબ્દો રૂપિ પરમાણુઓ આ વાણીમાં ગોઠવાયાં હતાં અને ભાષાના પગલાને ઉત્પાદ-વ્યય ઝપાટાબંધ થઈ રહેતાં, ધવણીમાં સ્થિર થયે જતાં હતાં તેને લીધે આખી વાણી અખંડરૂપે નીકલતી અને તેના વહનને પ્રવાહ સલંગરીતે ખંડિત થયા વિના, એક જન સુધી ચારે બાજુ વહેતે. આ તે તે વખતને પ્રબલ વાણી પ્રવાહ વિચાર રૂપે ગોઠવાઈ, ભગવાનના મુખમાંથી નીકળ્યા કરતે ! આવી વાણી દ્વારા, ભગવાન્ દેવને અનુલક્ષી તેમને બોધ આપતા તેમજ ત્યાર પછી મનુષ્ય તરફ લક્ષ કરી, તેમને અનુલક્ષી ધમને ઉપદેશ આપતા હતા. આ પહેલ વહેલી જે ધર્મ દેશના આપવામાં આવી હતી, તેનું લક્ષ્યાંક કેવલ અતીત તીર્થકરોની પરંપરાના પાલન પૂરતું જ હતું. અગાઉના તીર્થકરેની વાણું, કેવલજ્ઞાન થયા પછી છૂટતી હતી ત્યારે, ઘણું સુલમ બધી જીવો સંસારથી વિરક્ત થતા હતા. चतुर्थमाश्चर्य (अच्छेरा ४) ॥०१०१॥ ॥३३३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy