________________
श्रीकल्प. सूत्रे
||३३२||
AILAKE
ततः खलु स श्रमणो भगवान् महावीरस्ततः प्रतिनिष्क्रामति, प्रतिनिष्क्रम्य जनपदविहारं विहरति, तस्मिन् काले तस्मिन् समये पावापुरी नाम नगरी आसीत् ऋद्धस्तिमितसमृद्धा । तत्र खलु पावायां पुर्वी सिंहसेनो नाम राजाऽऽसीत् महाहिमवन्महामलयमन्दरम हेन्द्रसारः । तस्य खलु सिंहनेस्य राज्ञः शीलसेना नाम देवी, हस्तिपालो नाम पुत्रो युवराज आसीत् । तस्याः खलु पापायाः पुर्याः बहिः उत्तरपौरस्त्ये दिग्भागे सर्वक पुष्पफलसमृद्धं रम्यं नन्दनवन प्रकाशं महासेनं नामोद्यानमासीत् । तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान महावीरो महासेने उद्याने समवसृतः ॥ १०१ ॥
टीका--"तए णं से समणे भगवं' इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरः उत्पन्नज्ञानदर्शनतत्पश्चात् श्रमण भगवान् महावीर वहाँ से विहार करके जनपद में विचरने लगे। उस काल और उस समय में पावापुरी नगरी थी। वह ऋद्ध = ऊँचे-ऊँचे भवनों से युक्त, स्विमित = स्वपरचक्र के भय से रहित और समृद्ध धन-धान्य की समृद्धि से युक्त थी। उस पावापुरी नगरी में सिंहसेन नामक राजा था। वह महाहिमवान्, महामलय, मेरु और महेन्द्र पर्वत के समान श्रेष्ठ था। उस सिंहसेन राजा की शीलसेना नाम की रानी थी । हस्तिपाल नामक पुत्र युवराज था। उस पावापुरी के बाहर उत्तर-पूर्व दिशा में, सब ऋतुओ के पुष्पों तथा फलों से समृद्ध, रमणीक, नन्दनवन के समान प्रकाशवाला महासेन नामक उद्यान था। उस काल और उस समय मे श्रमण भगवान् महावीर महासेन उद्यान में पधारे ॥ ०१०१ ॥
टीका का अर्थ - उस समय उत्पन्न हुए ज्ञानदर्शन के धारक श्रमण भगवान् महावीरने आत्मा के अपने
ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતાં કરતાં, પાવાપુરી નામની નગરીમાં પધાર્યાં. આ નગરી ઋદ્ધ-એટલે તેમાં ઉંચા ઉચા ભવના રહેલાં હતાં. સ્તિમિત–એટલે સ્વ-પર ચક્રના ભયથી વિમુક્ત હતી. સમૃદ્ધએટલે ધન અને ધાન્યથી સમૃદ્ધ થયેલી હતી. આ નગરીમાં સિંહુસેન નામનેા રાજા રાજ્ય કરતા હતા. આ રાજા મહાહિમવાન પહાડ, મહામલય, મેરૂ અને મહેન્દ્ર પર્યંત સમાન શ્રેષ્ટ હતા આ રાજાને શીલ નામની રાણી હતી. તેમજ હસ્તિપાલ નામના પુત્ર હતા. આ પુત્રે યુવરાજપદ પ્રાપ્ત કરેલું હતુ. આ પાવાનગરીની બહાર, ઉત્તર પૂર્વ દિશામાં એટલે ઈશાનકાણમાં સવઋતુના પુષ્પો અને કળાવાળુ એક સમૃદ્ધ અને રમણીય ઉદ્યાન હતું. આ ઉદ્યાનની શૈાભા નંદનવન સમી હતી. આ ઉદ્યાનનુ નામ ‘મહાસેન’ રાખવામાં આવ્યું હતું. આકાલ અને આ સમયે ભગવાન મહાવીર આ ઉદ્યાનમાં પધાર્યા. (સૂ૦ ૧૦૧)
વિશેષા...અહા જિનકેવલી' એવા જ્ઞાન દર્શનના ધારક શ્રમણુ ભગવાન મહાવીર, પાંચ અસ્તિકાયરૂપ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
चतुर्थमा (अच्छेरा ४) ॥ मू०१०१ ॥
।।३३२॥