SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ परिषत् ४, कृष्णस्यापरककसयतेषु पूजा १०, श्रीकल्प ताम्सालवृक्षमूलासन्न ॥३३४॥ , अभूतपूर्वत्वाद् हेतोः एतत् चतुर्थ-दशानामाश्चर्याणाम् उपसर्गः १, गर्भहरणम् २, स्त्रीतीर्थकरत्वम् ३, अभावितापरिषन् ४, कृष्णस्यापरकङ्का:-अपरकङ्कारख्यराजधानीगमनम् ५, मूलरूपेणावतरणं चन्द्रमूर्ययोः ६, हरिवंशकुलोत्पत्तिः, चमरोत्पातः ८, अष्टशतसिद्धाः, असंयतेषु पूजा १०, इत्येतेषां मध्ये परिषदभावितत्वरूपं चतुर्थम् आश्चर्य जातम् । ततः धर्मदेशनानन्तरं खलु स श्रमणो भगवान् महावीरः, ततः सालवृक्षमूलासन्नपदेशात् प्रतिनिष्कामति प्रतिनिःसरति, प्रतिनिष्क्रम्य प्रतिनिःसृत्य जनपदविहार-जनपदो-देशो विहीयतेविचर्यते येन विहरणेन-गमनेन तज्जनपदविहारं यथास्यात्तथा विहरति-विचरति, यद्वा-जनपदविहारं विहरति-करोति । धातूनामनेकार्थत्वादर्थान्तरवृत्ते ; करोत्यर्थों बोध्यः। तस्मिन् काले तस्मिन् समये 'पापापुरी' नामनगरी आसीत् पापापुरी 'पा' इति पापात् पाति-रक्षतीति पापा, पृषोदरादित्वात्सिद्धिः। सा चासौ पुरी चेति पापापुरी एतन्नाम्नी नगरी, अभूतपूर्व घटना थीं। अत एव दस अच्छेरों में यह चौथा अच्छेरा है। दस अच्छेरे ये है--(१) उपसर्ग होना (२) गर्भ का संहरण होना (३) स्त्रीका तीर्थकर होना (४) अभावित परिषद् होना। (५) कृष्ण का अपरकंका नामक घातकीखंडव” राजधानी में जाना (६) चन्द्र और सूर्यका असली रूप में समवसरण में आना। (७) हरिवंशकुल की उत्पत्ति (८) चमर का उत्पात (९) एकसौ आठ जीवों का एक ही समय में सिद्ध होना और (१०) असंयतों की पूजा होना । इन दस अच्छेरों में अभावित परिषद् रूप चौथा अच्छेरा हुआ। धर्मदेशना के बाद वह घमण भगवान महावीर सालक्ष के मूल के निकटवर्ती प्रदेश से निकले और निकल कर जनपद-विहार करने लगे-देश में विचरने लगे। उस काल उस समय में पापापुरो नामकनगरी थी। શ્રમણ ભગવાન મહાવીરની વાણી ઉપરના બે લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી ન હતી, તેનું કારણુ, ત્રણ રીતે જણાય છે. પહેલું કારણ એ કે ચેથા આરાના કાલનું પ્રાબલ્ય પુરૂં થયું હતું. પાંચમાં આરાના કાલને પ્રભાવ જામતે હતે. તેથી કાલના પ્રભાવે પશુ દુર્લભ બધીપણું આવ્યું હોય? બીજું કારણ તે વખતના ની લાયકાત પણ તૈયાર ન હોય ! જ્યાં ઉપાદાન ન જાગ્યું હોય, ત્યાં પ્રચંડ નિમિત્તો પણ શું કરી શકે? જીવની ભૂમિકા વિરાગીપણાને ગ્ય ન થવાને કારણે, ભગવાનનું બાધબીજ ક્ષારરૂપી ભૂમિકામાં પડવાથી, તે બીજ બળી ગયું. વળી આ છેને, બહાઅને પુણ્યબંધ પ્રબલ નહિ હોવાને કારણે પણ, આ જીને, વિરતી દશાવાળા સંગે પણ, કદાચ ઉપલબ્ધ ન થઈ શક્યા હોય, ત્રીજુ કારણ ત્યાં રહેલા ની ભવસ્થિતિ નહિ પાકી હોય. ગમે તે કારણે અતભૂત કામ કરી રહ્યા હોય પણ એક વાત તે સાબીત થાય છે કે મહાવીરની પ્રથમ વાણી, અસરકારક બની નહી ! આ ઘટનાને અસંભવિત ચેથા “આશ્રય” તરીકે શાસ્ત્રીમાં ગણવામાં આવ્યું છે. आश्चर्यदर्शक (अच्छेरा १०) वर्णनम् । सू०१०॥ PRANERJEL ॥३३४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy