SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥३२९॥ ततः खलु स भगवान् अहंन्-अशोकादिमातिहार्ययोग्यः जिनो रागद्वेषजेता जातः, पुनः कीदृशो जात इत्याह-केवली केवलज्ञानसम्पन्नः, सर्वज्ञः सर्वपदार्थज्ञः, सर्वदर्शी सर्वपदार्थदर्शकः, तथा-सदेवमनुजासुरस्य लोकस्य आगति-भवान्तरात् गति-भवान्तरे स्थितिं च्यवनं देवलोकात्तिर्यग्नरेषु अवतरणम् उपपातं मनुष्यतिर्यगायु: कल्पसमाप्स्यनन्तरं देवलोके नरके वा उत्पत्तिम् , भुक्तं खादिवमोदनादिकं पीतं पानविषयीकृतं जलदुग्धादिकम् , मञ्जरी कृतं चौर्यादिकं प्रतिसेवितं दोषादिकम् आविष्कर्म-प्रकटकृतं रहः कर्म-प्रच्छन्नकृतं, लपित्त-परस्परभाषितं कथितं= टीका कंचिज्जनं प्रति एकाकिनोक्तम् , मानसिकम्-मनोगतं दुःखसुखादिकम् इति-एतत्पकारान् सर्वान् पर्यायान् जानाति उसी समय भगवान् को निर्वाण-मोक्ष का कारण, कृत्स्न-सकल पदार्थों को जानने के कारण सम्पूर्ण या अखण्ड, प्रतिपूर्ण-समस्त अंशो से युक्त, अव्याहत-व्याघातो से रहित, आवरणहीन, अनन्त-अनन्त वस्तुओं को जाननेवाला तथा अनुत्तरसर्वोत्कृष्ट केवलज्ञान और केवलदर्शन उत्पन्न हुआ। तब भगवान् अर्हन् अर्थात् अशोकवृक्ष आदि आठ प्रातिहार्यों के योग्य तथा जिन-राग-द्वेष के विजेता हो गये। और केवली केवलज्ञानसम्पन्न, संवज्ञ-पदार्थों के ज्ञाता, तथा सर्वदर्शी=सभी पदार्थों को देखनेवाले हो गये। तथा देवों, मनुष्यों और असुरों सहित लोक की आगति भवान्तर से आना, गति-भवान्तर में जाना, भार वर्णनम् । च्यवन देवलोक से तियंच और मनुष्य भवों में अवतरित होना, उपपात-मनुष्य या तिर्यच के भव की समाप्ति के ०१००॥ पश्चात् देवलोक या नरक में उत्पन्न होना, भुक्त-खाया हुआ ओदन आदि, पीत-पिया हुआ जल, दूध आदि, कृत-किया हुआ काम-चोरी आदि, प्रतिसेवित-सेवन किया हुआ दोष आदि, प्रकटकर्म, गुप्तकर्म, लपित-पारस्परिक भाषण, कथित-किसी के प्रति अकेले द्वारा किया हुआ कथन, मानसिक-मन के सुखदुःख કરી, કેવળ આમ અવલંબને જીવ સ્થિર થાય છે. આ ક્રિયાઓ પહેલા અને બીજા શુકલધ્યાનના પાયા ઉપર થાય છે. આ બીજા પાયાના અંત સમયે, અને ત્રીજા પાયાના પહેલા સમયે, નિર્વાણુના કારણભૂત, સમસ્ત અંશથી યુક્ત, અવ્યાહત અને આઘાતે રહિત, નિરાવરણવાળું અનંત વસ્તુઓના સૂમ પર્યાય અને તેની રૂપાંતર અવસ્થાઓને જાણવાવાળું, અનુત્તર કેવળ જ્ઞાન-કેવલદર્શન, ભગવાનને પ્રાપ્ત થયું. આ પ્રાપ્ત થતાં અશોકવૃક્ષ આદિ આઠ મહા પ્રતિહાર્યો યોગ્ય ભગવાન થયા. રાગ-દ્વેષને ક્ષય કરવાવાળા “જિન” થયા કેવલજ્ઞાન સંપન્ન, સર્વ પદાર્થોના જ્ઞાતા અને દ્રષ્ટા ॥३२९॥ થયો. સવજગતવાસી જતુ જીવોની સકલ અવસ્થાઓ અને તેના રુપાંતરને ભગવાન જાણવા-દેખવાવાળા થયા. તેમજ જડ પર્યાના સૂક્ષ્મ ભાવને પણ જાણવા-દેખવાવાળા થયા. પિતાને જ્ઞાનગુણ અને નિજાનંદી સ્વભાવ, જે અનંતાકાલથી અપ્રગટ હતાં. તે પ્રગટ થયે. આને લીધે અનંત સુખ જે ઢંકાઈ રહેલું હતું તે બહાર આવ્યું પોતાની દૃષ્ટિ છે. केवलोत्पत्ति શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy