________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥३०९॥
मञ्जरी
टीका
कायगुप्तिश्च-द्विधा चेष्टानिवृत्ति रूपा १, यथाऽऽगमंचेष्टानियमरूपा च २। तत्र परीषहोपसर्गादि सम्भवेऽपि यत् कायोत्सर्गकरणादिना कायस्य निश्चलताकरणम् , सर्वयोगनिरोधावस्थायां वा सर्वथा यत् कायचेष्टानिरोधनं सा प्रथमा ११ गुरुमापृच्छय शरीरसंस्तारकभूम्यादि प्रतिलेखना-प्रमार्जनादिसमयोक्त-क्रियाकलापपुरस्सरं शयनासनादि विधेयम्, ततः शयनासननिक्षेपाऽऽदानादिषु स्वेच्छया चेष्टापरिहारेण नियता-शास्त्रनियमानुसारिणी या कायचेष्टा सा द्वितीयेति, उक्तंच--
"उपसर्गप्रसंङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः।
स्थिरीभावःशरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥१॥ भगवान् कायगुप्ति से युक्त थे। कायगुप्ति दो प्रकार की है---(१) कायिक चेष्टाओं को त्याग देना और (२) चेष्टाओं का आगम के अनुसार नियमन करना । इन में परिषह उपसर्ग आदि उत्पन्न होने पर कायोत्सर्गक्रिया आदि के द्वारा शरीर को अचल कर लेना अथवा योग मात्र का निरोध हो जानेकी अवस्था में पूर्ण रूप से कायिक चेष्टा का रुक जाना प्रथम कायगुप्ति है। गुरु से आज्ञा लेकर शरीर, संथारा, भूमि आदि की प्रतिलेखना तथा प्रमार्जना आदि शास्त्रोक्त क्रियाएँ करके ही शयन आसन आदि करना चाहिए। अतः शयन, आसन, निक्षेप और आदान आदि क्रियाओं में स्वेच्छापूर्वक चेष्टाओं का परित्याग करके शास्त्रानुसार काय की चेष्टा होना दूसरी कायगुप्ति है। कहा भी है
" उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः।
स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥१॥ ભગવાન કાયમુસિવાળા પણ હતા. કાયગુપ્તિ બે પ્રકારની છે–(૧) કાયિક ચેષ્ટાઓનો ત્યાગ કરે અને (૨) ચેષ્ટાઓનું આગમ પ્રમાણે નિયમન તેમાં પરષિઠક ઉપસર્ગ આદિ ઉત્પન્ન થતાં કાસગ ક્રિયા આદિ વડે શરીરને અચળ કરી લેવું અથવા યુગ માત્રને નિરોધ થઈ જવાની અવસ્થામાં પૂર્ણરૂપે કાયિક ચેષ્ટાનું અટકી જવું તે પહેલી કાયમુર્તિ છે. ગુરુની આજ્ઞા લઈને શરીર, સંથારે, ભૂમિ આદિની પ્રતિલેખના તથા પ્રમાર્જના આદિ શાસ્ત્રોક્ત કિયાએ કરીને જ શયન આસન આદિ કરવું જોઈએ. તેથી શયન, આસન, નિક્ષેપ, અને આદાનઆદિ ક્રિયાઓમાં વેચ્છાપૂર્વક ચેષ્ટાએને પરિત્યાગ કરીને શસ્ત્રાનુસાર કાયની ચેષ્ટા હોવી તે બીજી કાયગુપ્તિ છે. કહ્યું પણ છે
"उपसर्ग प्रसंगेपि, कायोत्सर्गजुयो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥१॥
कायगुप्ति
लक्षण वर्णनम् । ॥०९८॥
॥३०९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨