SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प श्रीकल्पसूत्रे मञ्जरी ॥२९६|| टीका अतुलां वेदनामनुभवतीति । ततः खलु स वैद्यः श्रेष्ठिनमकथयत् । प्रमुश्च गृहीतभिक्षः उद्यानमनुमाप्तः। स श्रेष्ठो वैद्यश्च उद्याने गत्वा कायोत्सर्गस्थितस्य प्रभोः कर्णाभ्यां महत्या युक्त्या ते शल्ये निःसारयतः । यद्यपि कीलकोद्धरणे प्रभोः दुःसहा वेदना संजाता, तथाऽपि भगवान् चरमशरीरत्वेन अनन्तबलत्वेन च तामुज्ज्वलां तीवां घोरां कातरजनदुरध्यासां वेदनां सम्यक् असहत । ततः खलु स श्रेष्ठी वैद्यश्च औषधोपचारेण तं नीरूजं कृत्वा स्वगृहमगच्छताम्। तेन कुकृत्येन गोपालो मृत्वा सप्तमं नरकं गतः श्रेष्ठी वैद्यश्च तेन शुभकर्मणा द्वादशे कल्पे उत्पनौ इति ग्रंथान्तरे ॥सू०९७। टीका-'तए णं से समणे' इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरः कौशाम्ब्याः नगर्याः प्रतिनिष्क्राम्यति-पतिनिःसरति प्रतिनिष्क्रम्य प्रतिनिःसृत्य जनपदविहारं देशविहारं विहरति । ततः पश्चात= किसीने कीलें ठोंक दी हैं। इस कारण प्रभु को अतुल वेदनाका अनुभव हो रहा है। तब उस वैद्यने सेठ से कहा। भगवान् भिक्षा ग्रहण करके उद्यान में आ गये। सेठने और वैद्यने उद्यान में जाकर कायोत्सर्ग में स्थित प्रभुके कानों से बड़ी युक्ति के साथ उन कीलों को निकाल दिया। यद्यपि कीलों के निकालने में प्रभु को दुस्सह वेदना हुई, तथापि चरमशरीरी और अनन्तबली होने के कारण भगवान ने उस जाज्वल्यमान, तीव्र, घोर और कायर जनों द्वारा असह्य वेदना को सम्यक् प्रकार से सह लिया। तत्पश्चात् वह सेठ और वैद्य औषधोपचार से भगवान को निरोग करके अपने घर गये। उस कुकृत्य से गुवाल मर कर नरक में गया। तथा सेठ और वैद्य उस शुभ कर्मके कारण से बारहवें देवलोक में उत्पन्न हुए सू०९७॥ टीका का अर्थ-तत्पश्चात् वह श्रमण भगवान् महावीर कोशाम्बी नगरी से विहार किये और विहार कर કે, કઈ દુરાત્માએ જાણી જોઈને, દુઃખ દેવા નિમિત્ત આવું દુષ્ટ કાર્ય કર્યું છે. તેમજ પ્રભુને થતી અતુલ વેદના પણ, તેણે જાણી લીધી. આ દૃશ્ય પારખી વેચે તે વાત શેઠને કરી, ભગવાન ભિક્ષા ગ્રહણું કરી, ઉદ્યાનમાં પધાર્યા. ને ત્યાં તેઓ પિતાના દૈનિક કાર્યક્રમ મુજબ કાર્યોત્સર્ગમાં ઉભા રહ્યાં. તેટલામાં શેઠ અને વૈદ્ય ત્યાં આવી પહોંચ્યાં ને પ્રભુના કાનમાંથી મુક્તિપૂર્વક ખીલા ખેંચી લીધા. આ ખીલા ખેંચાતી વખતે, પ્રભુને અસહ્ય વેદના થઈ તે પણ પ્રભુએ, આવી જાજવલયમાન તીક અને ઘર વેદનાઓને સમ્યફ પ્રકારે સહી લીધી. ખીલા કાઢયા, અને 5 ઔષધ ઉપચાર કરીને ભગવાનના કાને વેદનારહિત બનાવી શેઠ અને વિદ્ય ઘર તરફ વળ્યા. સારાનરસા કાર્યોને ઘાત-પ્રત્યાઘાત હોય જ છે. તદનુસાર પિતાનાં દુષ્કૃત્યાનું ફળ ભેગવવા, આ ગોવાળને નરકગતિમાં જવું પડયું. જ્યારે વૈદ્ય તેમ જ શેઠ શુભકાર્યોના ફળ રૂપે બારમાં દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયાં. (સૂ૦૯૭) ટકાને અથ–ચતુર્માસ પૂરું થયા બાદ તે સ્થળ છેડીને દેશના અન્ય સ્થળોએ વિહાર કરવાને સાધુઓનો अन्तिमो पसर्ग वर्णनम् । ॥सू०९७॥ ॥२९६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy