SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२९५॥ कल्प. मञ्जरी टीका बलीवद्दौं न पश्यति, भगवन्तं पृच्छति-कुत्र मे बलीमहौं । ध्याननिमग्नो भगवान् न किश्चिद् वदति । ततःस पूर्वभववैरानुबन्धिकर्मणा क्रुद्धः आशुरक्तः मिसमिसायमानो भगवतः कर्णयोः शरकटनाम्नः कठिनवृक्षस्य कीले निर्माय कुठारप्रहारेण अन्तर्निखन्य तयोरुपरिभागावच्छिनत् , येन ते न कोऽपि ज्ञातुं शन्कुयात् नापि च निस्सारयितुम् । प्रभोरयम् अष्टादशभवबद्धकर्मणउदयः समुपस्थितः। दुराशयः स गोपालः ततो निष्क्रम्यान्यत्र गतः प्रभुश्च ततो निष्क्रम्य मध्यमपापायां नगर्या भिक्षार्थाय अटन् सिद्धार्थश्रेष्ठिगृहमनुपविष्टः। तत्र खलु खरकाभिधो वैद्य आस्ते स च प्रभुं दृष्ट्वा अजानीत यत्-एतस्य कर्णयोः केनापि शल्ये निखाते, तेन एष प्रभुः बैल दिखाई न दिये। भगवान् से पूछा-'कहाँ है मेरे बैल ?' ध्यानमग्न भगवान् कुछ न बोले। तब उसने पूर्वभव के वैरानुबंधी कर्म के कारण क्रुद्ध होकर, लाल होकर और मिसमिसाते हुए शरकट नामक कठिन वृक्ष की दो कीलें बनाकर, भगवान के कानों में कुठार के प्रहार से अन्दर ठोक दी, और उनके बाहर के भागों को काट डाला, जिस से किसी को मालूम न हों और कोई निकाल भी न सके। प्रभु के यह अठारहवें भव में बाँधे हुए कर्म का उदय उपस्थित हुआ। वह दुराशय गुवाल वहाँ से निकल कर अन्यत्र चला गया। भगवान् वहाँ से निकल कर मध्यम पापानगरी में भिक्षा के लिए अटन करते हुए सिद्धार्थ सेठ के गृह में प्रविष्ट हुए। वहाँ खरक नामक एक वैद्य था। उसने प्रभु को देखकर जान लिया कि इनके कानों में તે ગોવાળે બળદને જોયાં નહીં. તેથી તેણે ભગવાનને પૂછ્યું કે “હે સાધુ ! મારા બળદ કયાં ?” ધ્યાનમગ્ન પ્રભુએ કાંઈપણ જવાબ વાળે નહીં. આથી પૂર્વભવના વૈરાનુંબંધી કર્મના ચગે, તે ગોવાળ ક્રોધાયમાન થયો. ધથી લાલ પીળા થા, શકટ નામના કઠણ વૃક્ષની ડાળીમાંથી, બે ખીલાં બનાવ્યાં. આ ખીલાને ભગવાનના કાનમાં કુહાડાના ઘા વડે ઘાંચી મજબૂત કરી દીધા, ને તે ખીલાના બહાર દેખાતાં ભાગને કાપી નાખ્યાં. આમ કરવાનું કારણ એ હતું કે, આવા કાર્યની કેઈને જાણ થાય નહીં. તેમજ આવા બંધબેસ્તા ખીલાને કોઈ કાઢી પણ શકે નહિ. આવું નિકાચિત કર્મ, બ્રહ્માએ પોતાના અઢારમાં ભવમાં બાંધ્યું હતું. ને તેને ઉદય તેમને આ અંતિમ ભાવમાં જણાય. ને તેનું પરિપકવ ફળ પણ ભેગવવું પડયું. આ દુરાશયી ગેવાળ ત્યાંથી નિકળી જઈ, કેઈ અજાણ્યા સ્થળે ચાલ્યો ગયો. ભગવાન અહીંથી નીકળી, મધ્યમ પાવા નગરીમાં ભિક્ષાથે અટન કરતાં કરતાં, સિદ્ધાર્થ શેઠને ત્યાં જઈ ચડ્યાં. આ શેઠને ત્યાં “ખરક' નામને એક વૈદ્ય હતું. તેણે પ્રભુને જોતાં જ કાનમાં ઠોકેલાં ખીલાને ઓળખી લીધાં. ને વિચાર કરતાં તેને ખ્યાલમાં આવ્યું अन्तिमोपसर्ग वर्णनम्। ।।मू०९७॥ પણ ભગવ8 કાઈ અ ॥२९५॥ ને ત્યાં જઈ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy