SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्र ॥२८६॥ नगरीनाथः शतानीको नाम राजा चम्पानगरीनायक-चम्पानामकनगरीस्वामिनं दधिवाहनाभिध-दधिवाहन नामक, नृपं राजानम् अवक्रम्य सैन्यैराक्रम्य दुर्नीत्या चम्पानगरीम् अलुण्ट लुण्टितवान् । दधिवाहनो राजा लुण्टने प्रारब्धे चम्पानगरीतो भयाबहिः पलायितः। ततः शतानीकराजस्य कोऽपि कश्चित् भट: योद्धा दधि कल्पवाहनराजस्य धारिणीनाम्नी महिषीराज्ञी वसुमती नाम पुत्री च रथे स्थापयित्वा कौशाम्बी नयति, स भटो मञ्जरी मार्गे भणति इमां धारिणीं महिषींदधिवाहनराजस्य राज्ञीम् अहं स्वकीयां भाया पत्नी करिष्यामि इति । टीका ततः भटस्य एवंविधवचनकथनानन्तरं सा धारिणी देवी तद्वचनं श्रुत्वा निशम्य शीलभनभयेन स्वजिह्वाम्अपकृष्य वलान्मुखतो बहिनिःसार्य मृता। तां धारिणी मृतां दृष्ट्वा भीत: भयाकुलः सः भटः चिन्तयति, यत् इयमपि वसुमत्यपि एतादृशम्-धारिणीवत् अकार्यम्-प्राणत्यागरूपम् अकर्तव्यम्-मा कुर्यात्' इति कृत्वा इति एक समय कौशाम्बी नगरी के राजा राजा शतानीक ने चम्पानगरी के स्वामी दधिवाहन राजा पर अपनी सेना के साथ आक्रमण किया और दुर्नीति का आश्रय लेकर चम्पानगरी को लूटा। राजा दधिवाहन चम्पानगरी में लूटपाट प्रारंभ होने पर भयभीत होकर बाहर भाग गया। तब शतानीक का कोई योद्धा दधि- चन्दनवाहन राजाकी धारिणी नामक रानी को और वसुमती नामक पुत्री को रथ में बिठला कर कौशाम्बी की ओर ले चला। रास्ते में उस योद्धाने कहा-'राजा दधिवाहन की रानी धारिणी को मैं अपनी स्त्री बनाऊंगा।' वर्णनम् । योद्धा का यह कथन धारिणी रानीने सुना और समझा। उसे शील के खंडित होने का भय हुआ। अत एव सू०९६॥ उसने अपनी जिहा बाहर खाच लो और प्राण त्याग दिये ! धारिणी को मृतक अवस्था में देखकर योद्धा भयभीत हो गया। वह सोचने लगा-कहीं ऐसा न हो कि यह-वसुमती भी धारिणी की भाँति कोई अवांछनीय એક વખત કૌશામ્બીનગરીના રાજા શતાનીકે ચંપાનગરીના રાજા દધિવાહનના રાજય પર પિતાનાં સૈન્ય સાથે આક્રમણ કર્યું અને છળનો આશ્રય લઈને ચંપાનગરીને લુંટી. ચંપાનગરીમાં લુંટફાટ શરૂ થતાં રાજા દધિવાહન ભયભીત થઈને નાસી ગયો તે વખતે શતાનીકને કઈ દ્ધો દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને અને વસુમતી નામની પુત્રીને રથમાં નાખીને કૌશામ્બીની તરફ ઉઠાવી ગયો. રસ્તામાં તે યોદ્ધાએ રાજા દધિવાહનની રાણી ધારિણીને કહ્યું કે “હું તને મારી પત્ની બનાવીશ.” યે દ્ધાનું આ કથન ધારિણી રાણીએ સાંભળતાં તેને પિતાનું શિયળ ભંગ થવાને ડર લાગ્યો, તેથી તેણે પિતાની જીભ બહાર ખેંચી કાઢીને પ્રાણત્યાગ કર્યો. ધારિણીને મૃતા- શક : વસ્થામાં જોઈને તે દ્ધો ભયભીત થયો. તેણે વિચાર કર્યો કે કદાચ એવું બને કે વસુમતી પણ ધારિણીની જેમ રે बालायाः चरित ॥२८६॥ ડર લાગે, તેથી તેમની યોદ્ધાનું આ કથનધારા દ્ધાએ રાજા દધિવાહનની રાજ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy