________________
श्रीकल्प
सूत्रे
॥ २८४॥
趙湧
कथयत ? अतो मगृहात् निर्गच्छत' इति श्रुत्वा एकया वृद्धया दास्या 'ममजीवीतेन सा जीवतु' इति कृत्वा श्रेष्ठिनः तत् सर्व कथितम् । तत् श्रुत्वा श्रेष्ठि शीघ्रं तत्र गत्वा तालकं भङ्क्त्वा द्वारमुद्घाटय वसुमतीमाश्वासयत् । ततः खलु स श्रेष्ठी गृहे न भाजनं न च भक्तं कुत्रापि पश्यति, पशुनिमित्तं निष्पादितान् वाष्पितमाषानेव तत्र पश्यति । तेऽन्यभाजनाभावे शूर्पे गृहीत्वा तेन भक्तार्थ वसुमत्यै समर्पिता, स्वयं च निगडादिबन्धनच्छेदनार्थ लोहकारमा कारयितुं तद्गृहेऽगच्छत् । सा वसुमती च स वाष्पितमाषं शूर्पं हस्तेन गृहीत्वा अचिन्तयत् -' इतः पूर्व मया किमपि दानं दत्वैव पारणकं कृतम्, अद्यतु न किमपि दत्त्वा कथं पारयामि ? कीदृशो मे दुर्विपाक उदित नहीं बतलाया। तब क्रुद्ध होकर सेठने कहा- 'तुम जानते हुए भी वसुमती के विषय में नहीं बतलाते हो तो मेरे घर से बाहर निकल जाओ। यह सुनकर एक बूट्टी दासीने 'मेरे जीवन से भी वह जीये' ऐसा सोचकर अर्थात् मेरे प्राण जाएँ तो जाएँ, मगर वसुमती के प्राण बच जाऐं, यह विचार कर सेठ को सब बतला दिया । सुनकर सेठने शीघ्र ही वहाँ जाकर, ताला तोडकर, द्वार खोलकर, वसुमती को आश्वासन दिया । तत्पश्चात् सेठ को घर में न कोई भाजन दिखाई दिया, न भोजन ही। उसे पशुओं के लिए उबाले हुए उडद ही वहाँ नजर आए। दूसरा भाजन न होने से उन्हें सूप में लेकर उसने भोजन के लिए वसुमती को दिये । धनावह सेठ स्वयं बेडी आदि बन्धनों को छेदने के लिए लुहार को बुलाने उसके घर चला । वसुमती उबले उडदों वाले हुए सूप को हाथ में लेकर सोचने लगी- ' इससे पहले मैंने कुछ दान देकर ही पारणा किया है। आज कुछ भी વસુમતીને નહિ દેખવાથી નાકરવર્ગને પૂછયુ.ને કરવ ને શેઠાણીએ મનાઇ કરેલ હેાવાથી તેએ કાંઈ જવાબ આપી શકયા નિહ. નાકરા તરફથી જવાબ નહિ મળતાં શેઠ ક્રોધે ભરાયા અને ઘરની બહાર ચાલ્યા જવાના સર્વેને હુકમ કર્યાં. આ નેકરવર્ગની અંદર એક વૃદ્ધ દાસી હતી. તેણે જીવના જોખમે પણ વસુમતીને બચાવી લેવા દૃઢ નિશ્ચય કર્યો. મન મજબૂત કરી તે દાસીએ શેઠને સર્વ હકીકતથી વાકેફ કર્યાં. આ સાંભળી શેઠ ભોંયરા પાસે પહોંચ્યા, તાળું તેડી વસુમતીને બહાર કાઢી. બે ત્રણ દિવસથી ભૂખી-તરસી છે' એમ જાણી ઘરમાં અન્નને માટે શેાધ કરી, પણ કયાંય કોઈ પણ પ્રકારનું અન્ન તેમને હાથ આવ્યું નહિ. તપાસ કરતાં કરતાં ભેંસને ખાણમાં આપવાના અડદને ચુલે ઉકળતા જોયા. ઝડપ લઈને તેમણે સૂપડું' હાથમાં લીધું, અને તેમાં અડદના બાકળા લઈ વસુમતી પાસે આવી તેની સામે ધર્યા. ‘હું હમણાં આવુ છુ” એમ વસુમતીને કહી તેએ એડી તેાડવા માટે લુહારને ખાલાવવા ગયા. વસુમતી આ અડદના બાકળાવાળા સુપડાને હાથમાં લઈ વિચારવા લાગી કે આજ સુધી તે કઈ પણ પ્રકારના તપની પૂર્તિ પહેલાં અન્નદાન આવ્યું છે, અને અન્નનુ દાન આપ્યા પછી જ મેં પારણું કર્યું છે, તે આ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी टीका
चन्दनबालायाः
चरित वर्णनम् ।
।। सू०९६ ।।
॥२८४॥