SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२८॥ कल्प मञ्जरी टीका अन्यग्रामं गतं श्रेष्टिनं ज्ञात्वा सा नापितेन तस्याः शिरो मुण्डयित्वा शृङ्खलया करौ निगडेन पादौ नियन्त्र्य एकस्मिन् भूमिगृहे तां स्थापयित्वा तद् भूमिगृहं तालकेन नियन्त्रय स्वयं तस्मिन्नेव ग्रामे पितृगृहं गता। सा च वसुमती तत्र भूमिगृहे क्षुधया पीड्यमाना चिन्तयति " कुत्र राजकुलं मेऽस्ति, दुर्दशा कीदृशी इयम् । किं मे पुरा कृतं कर्म, विपाको यस्य इदृशः ॥१॥" एवं चिन्तयन्ती सा कारागारमुक्तिपर्यन्तं तपः करिष्यामि' इति कृत्वा मनसि परमेष्ठिमन्त्रं जपितुमारभत । एवं तस्यास्त्रीणि दिनानि व्यतिक्रान्तानि । चतुर्थे दिने श्रेष्ठी ग्रामान्तरादागतो वसुमतीमदृष्ट्वा परिजनानपृच्छत् । मूलानिवारितास्ते तं न किंचिदकथयन् । ततः क्रुद्धः श्रेष्ठी अभणत्-जानाना अपि यूयं वसुमती न दूसरे गाव गया जानकर उसने नाई से बमुमती का मस्तक मुंडवा दिया। हथकड़ियों से हाथ और वेडियों से पैर बांधकर उसे एक भूगृह में डाल भूगृह को ताले से बँध कर दिया । मृला स्वयं उसी ग्राम में अपने पिता के घर चली गई। वसुमती उस भूगृह (भोयरे) में भूख और प्यास से पीडित होती हुई सोचती है कहाँ वह राजकुल मेरा, कहाँ यह दुर्दशा मेरी! न जाने पूर्व के किस कर्म-का परिपाक है ऐसा!!! इस प्रकार विचार करती हुई उसने 'मैं कारागार से मुक्त होने तक तप करूंगी' ऐसा निश्चय कर के मन में परमेष्ठी मंत्र का जाप करना आरंभ कर दिया। यों उसके तीन दिन बीत गये। चौथे दिन सेठ घर आये। वसुमती को न देखकर परिजनों से पूछा। मूला ने उन्हें मना कर दिया था, अतः उन्होंने कुछ કેઈ એક વખતે શેઠને બહારગામ જવાનું થયું. તે સમયનો લાભ લઈ તેણીએ એક હજામને બોલાવ્યો અને વસુમતીના મસ્તકનું મુંડન કરાવી નાખ્યું. તેના હાથપગમાં બેડીઓ નાખી તેને ભેાંયરામાં હડસેલી મૂકી અને ભયરાને તાળું વાસી પિતે મેડી પર ચડી ગઈ. મેડી પર આવી કપડાંલતાથી સજજ થઈ પિતાના પિયેર પહોંચી ગઈ. આ ભેંયરામાં વસુમતી ભૂખ અને તૃષાથી પીડિત થઈ વિચારવા લાગી કે “य ते रास भा३', या मा हुशा भारी; કયા એ પૂર્વકર્મોએ, કરી છે આ દશા મારી.” એટલે કે “કયાં મારું રાજકુળ અને કયાં આ ભોંયરાનું કેદખાનું? ક્યા અશુભ કર્મોને આ વિપાક હશે” આમ વિચારે ચડતાં તેણુએ “કેદમાંથી મુક્ત થાઉં ત્યાં સુધી તપની આરાધના કરીશ” એ નિશ્ચય કર્યો. અને આ આરાધના સાથે તેણે નમસ્કાર મંત્રના જાપ શરૂ કર્યા. આમ કરતાં તેણીએ ત્રણ દિવસ પસાર કર્યો. ચોથે દિવસે શેઠ ઘેર આવ્યા. चन्दनबालायाः चरित वर्णनम्। सू०९६॥ ॥२८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy