SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प सूत्रे मञ्जरी ॥२८२॥ टीका मिव पालयितुं पोषयितुमुपाक्रमेताम् । एकदा ग्रीष्मकाले अन्यभृत्याभावे सा वसुमती श्रेष्ठिना वार्यमाणाऽपि गृहमागतस्य तस्य पादप्रक्षालनमकरोत् । पादौ प्रक्षालयन्त्यास्तस्याः केशपाशः छुटितः “अस्याः केशपाशः आर्द्रभूमौ मा पततु" इति कृत्वा तं श्रेष्ठी निजपाणियष्टया धृत्वाऽबन्नात् । तदा-गवाक्षस्थिता श्रेष्ठिनो भार्या मूला वमुमत्याः केशपाशं वन्नन्त श्रेष्टिनं दृष्ट्वाऽचिन्तयत्-‘इमां कन्यां पालयित्वा पोपयित्वा मयाऽनर्थ कृतम् , यदि इमां कन्यां श्रेष्ठि उद्वहेत तदाऽहम् अपदस्था भविष्यामि-उत्पद्यमान एवं व्याधिः उपशमयितव्यः' इति कृत्वा एकदा अपने घर ले आया। सेठ और सेठ की पत्नी मूला, अपनी पुत्री के समान उसका पालन-पोषण करने लगे। एक वार ग्रीष्म के समय में अन्य सेवक के अभाव में वसुमती, सेठ के द्वारा मना करने पर भी बाहर से घर आये हुए धनावह के पैर धोने लगी। पैर धोते समय उसका केशपाश छुट गया। तब 'इसका केशपाश गीलीभूमि में न पड़ जाय' ऐसा सोचकर सेठने उसे अपने हाथरूप यष्टि में लेकर बाँध दिया। तब गवाक्ष में स्थित सेठ की पत्नी मूलाने सेठ को वसुमती का केशपाश बाधते देखकर विचार किया-'इस कन्या का पालन-पोषण करके मैंने अनर्थ किया। कदाचित् सेठने इस कन्या के साथ विवाह कर लिया तो मैं अपदस्थ हो जाऊँगी। बीमारी को उत्पन्न होते समय ही शान्त कर देना चाहिए।' इस प्रकार सोचकर एक बार सेठ को ગણિકાને સમજાવી, વધારે ધન આપી તેની પાસેથી વસુમતીને મેળવી લીધી. શેઠ અને તેની પત્ની મૂલા તેને પિતાની પુત્રી સમાન ઉછેરવા લાગ્યા. કઈ એક ઉનાળાની ઋતુમાં ધનાવહ શેઠ અગત્યના કામને લીધે બહાર ગયા હતા. ગરમી અને પ્રચંડ તાપને લીધે અકળાતા તેઓ ઘરમાં દાખલ થયા. તે વખતે કઈ પણ નેકર કે શેઠાણીની હાજરી જોવામાં આવી નહિ. પિતે ગરમીથી ઘણા આકુળ-વ્યાકુળ થતા હતા. આ જોઈ વસુમતી બહાર આવી અને શેઠે ના પાડવા છતાં પિતાના પિતાતુલ્ય ધનાવહ શેઠના પગ ધેવા લાગી. પગ છેતી વખતે વસુમતીને અબેડો છૂટો થઈ જવાથી તેની લટે નીચે પડી ખરાબ થશે ને રગદોળાશે એવા વિચારથી અંબેડાને પિતાના હાથમાં લઈ શેઠે બાંધી દીધે. આજ સમયે મૂલા શેઠાણું. બારીમાં બેઠી હતી. તેણે આ બધું નજરોનજર નિહાળ્યું. આથી તેનું મન ચગડોળે ચડયું અને વિચારવા લાગી કે આ કન્યાનું પાલન-પેષણ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે. કદાચ શેઠ આ છોકરી સાથે લગ્નગ્રંથીથી જોડાઈ જશે તે મારી કડી સ્થિતિ થઈ જશે. રોગ અને દુશ્મનને ઉગતા જ ડામવા જોઈએ ! આવો વિચાર મનમાં આણી વસુમતીનું કાસળ કાઢી નાખવા તે તત્પર થઈ. चन्दनबालायाः चरित वर्णनम् । ०९६॥ होम ॥२८२॥ VAR શ્રી કલ્પ સૂત્ર: ૦૨.
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy