SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२४२॥ TEC शक्तिनामकास्त्रविशेषधारकाः, ग्रामरक्षकाः = ग्रामपालकाच किमपि किञ्चिदपि वचनम् - अवदन्तम् भगवन्तं = श्रीवीरस्वामिनं, चौरशङ्कया=चौरसंशयेन शस्त्राभिघातेन = शस्त्रप्रहारेण श्रपसर्गयन् उपसर्ग कृतवन्तः । भगवांस्तु तान=उपर्युक्तान् सर्वानपि उपसर्गान् सम्यक् अध्य सहत = सोढवान् । अथ च भगवान् ऐहलौकिकान् = मनुष्य सम्बन्धिनः, तथापारलौकिकान् = देवादिसम्बन्धिनश्च अनेकरूपान् = बहुप्रकारान् प्रियान् = अनुकूलान् अभियान = प्रतिकूलान् शब्दान्, तथा - अनेकरूपाणि नानाविधानि भीमादिरूपाणि भीमानि = भयङ्कराणि रूपाणि-पिशाचादीनामाकाराः, आदिपदात्देवाङ्गनादीनां मनोहराणि रूपाणि च, तथा - अनेकरूपान् = बहुविधान् सुरभिदुरभिगन्धान् सुगन्धान् दुर्गन्धांच, तथाविरूपरूपान् = अमनोज्ञान् उपलक्षणाच्च मनोज्ञान स्पर्शान् सदा-सर्वदा समितः = समितिसम्पन्नः सन् रतिमरतिं= रागद्वेषौ श्रमिभूय त्यक्त्वा श्रवादी- मौनी-मुखदुःखमप्रकाशयन् सम्यक् अध्यास्त= निश्चलतया सोढवान् । हाथ में लिये ग्रामरक्षक - कोतवाल आदि कुछ भी न बोलने वाले भगवान् को चोर की आशंका करके अर्थात् चोर समझ कर शस्त्रों का प्रहार करते उपसर्ग करके थे, परन्तु भगवान् इन सभी उपसर्गों को सम्यग रीति से सहन करते थे । तथा भगवान् इहलोकसंबंधी मनुष्यादिकृत तथा परलोकसंबंधी अर्थात् देवादिकृत अनेक प्रकार के अनुकूल एवं प्रतिकूल शब्दों को, विविध प्रकार के भयानक पिशाच आदि के रूपों को 'आदि' शब्द से देवांगना आदि के मनोहर रूपों को तरह-तरह की सुगंध और दुर्गंध को, तथा अमनोज्ञ और उपलक्षण से मनोज्ञ स्पर्शों को, सदैव समितियुक्त होकर, राग-द्वेष को त्याग कर, मौनभाव से - अपने सुख - दुःख को प्रकाशित न करते हुए, निश्चलरूप से सहन करते थे । कभी-कभी ऐसा भी प्रसंग आता પેાતાની કઈ અલૌકિક શક્તિ વડે ઇન્દ્રિયા ઉપર દમન ચલાવ્યું હશે ? પ્રભુને ચાર તરીકે ઠેરવીને ગ્રામ્ય રક્ષકાએ તેમના શું હાલ કર્યા હશે? મનુષ્યકૃત-દેવકૃત અને તિય ચકૃત ઉપસર્ગો મરણુ ઉપજાવે તેવાં હતાં, છતાં ભગવાન તે સ`ને ઉદયભાવે ગણી ફેંકી દેતાં, કારણ કે, તે ઉપસર્ગાને ઉપસમાં તરીકે માનતા જ નહિ. જેને આ દેહ ઉપરની સર્વાંગી મમતા ઉડી ગઈ હતી, તેને દેહ રહે તેાય શુ અને ન રહે તે પણ શું? કારણ કે તેમણે તેા દેહને એક ‘ જડાત્મક ’ ભાવ તરીકે ગણ્યા હતા. તે દેહ ઉપરના વતકા-દુઃખા તે તે વખતના જડના પારિણામિક ભાવે જ હતા. તે વખતે જડ દેહ, તે રૂપેજ પરિણમવા સર્જાયેલા હતા. એમ આત્મ બુદ્ધિએ, ભગવાને નક્કી કર્યું હતું. પછી તે દશાને આપણે ઠીક પડે તે અમાં ઘટાવીએ! પરંતુ ભગવાનને દેહ સાથે તા સંબ`ધ (રુચિ) છૂટી ગયા હતા. આ વાત આંતરિક ભાવને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. જેની ફક્ત બાહ્ય-દૃષ્ટિ છે, તેને આ વાતની ઘેડ બેસશે નહિ. પણ વાસ્તવિક રીતે તે, આ પ્રમાણે જ છે. ભગવાનના સમયમાં, આત્મદર્શન કરવાના હિમાયતીઓ, પાતપાતાની શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 藏真真真度 कल्प मञ्जरी टीका भगवत उपसर्गवर्णनम् । । ०९१॥ ॥२४२॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy