SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मञ्जरी टीका शून्यासु-जनरहितासु पण्यशालासु=आपणगृहेषु पलितस्थानेषु लोहकारशालासु पलालपुञ्जेषु-पलालराशिषु वा अवसत् एकदा एकस्मिन् समये आगन्तुकागारे आगन्तुकगृहे-धर्मशालायाम् आरामागारे-उपवनगृहे नगरे-पुरे वा अवसत् । एकदा एकस्मिन् समये श्मशाने शून्यागारे जनरहितगृहे, वृक्षमूले वा अवसत् । एतेषु आवेशनादिरूपेषु स्थानेषु श्रीकल्प तथाप्रकारेषु अन्येषु स्थानेषु वा वसन् श्रमणो भगवान् महावीरो रात्रिन्दिवम् अहोरात्रम् यतमानः यतनां ॥२४१॥ कुर्वन् अप्रमत्तः-प्रमादरहितः, अत एव समाहितः समाधियुक्तः सन् अध्यायत्-धर्मध्यानमकरोत् । तत्र तस्य श्रीवीर स्वामिनः, उपसर्गा, नीताः देवादिभिरुपस्थापिताः, ते उपसर्गाश्च अनेकरूपाः बहुविधा अभवन् । तद्यथा-ये संसर्पकाः चलनशीला प्राणाः द्वीन्द्रियादयस्ते, अथवा-गृध्रादयः पक्षिणः स्थाणुवदचलं भगवन्तं-श्रीवीरम् औपसर्गयन्ः उपसर्ग कृतवन्त । प्रभुरूपमोहिता: भगवद्रपमोहिताः स्त्रियश्च भगवन्तम् औपसर्गयन् । तथा-शक्तिहस्तकाः= कभी धर्मशालाओं में, कभी उपवन में बने घरों में, कभी श्मशानों में, कभी सूने घरों में, कभी वृक्षों के नीचे उतरते थे। इन सब स्थानों में तथा इसी प्रकार के अन्य स्थानों में रहते हुए भगवान् महावीर दिन-रात यतना करते हुए, प्रमादहीन होकर और समाधि में लीन रह कर धर्मध्यान ही करते रहते थे। इन स्थलों में ठहरते समय भगवान् को देवों आदि द्वारा भाँति-भांति के उपसर्ग हुए। जैसे-सादि तथा द्वीन्द्रिय आदि चलने-फिरने वाले प्राणी अथवा गीध आदि पक्षी स्थाणु की तरह अचल भगवान् को उपसर्ग करते थे। कभी-कमी प्रभु के रूप पर मोहित होकर स्त्रिया प्रभु को उपसर्ग करती थीं। तथा-शक्ति नामक अस्त्र કાર્યમા વિરૂપ કે અંતરાયનું કારણ થાય નહિ! છતાં આવા એકાંતિક આત્મિક કામમાં પણ તેને ઘણી વિટંબના | ઉભી થતી અને તે વિટંબનાએને પણ કેઈ આરે હતે નહિ. ભગવાન લહારની કોડમાં, પિયાવા જેવી જગ્યાએ,. ખંડેર સ્મશાન કે પડતર ઘર કે દુકાનમાં જયાં જ્યાં જતા ત્યાં ત્યાં, વસવાટ કરી રહેલ પશુપંખીઓ પણ ઉપદ્રો ઉભાં કરતાં, તેમ જ આવા સ્થળોએ દુરાચારી વ્યક્તિઓ આવતી જ હોય છે તેથી તેમની દ્વારા પણ લગવાનને કષ્ટોના તીવ્ર અનુભવો થતા હતા. આ ખાટા-મીઠા સંસારમાં વિવિધ માનસ ધરાવતી વ્યક્તિઓ પિતાને ઠીક લાગે તે રીતે સંસારનો લહાવો મેળવવા ઈચછે છે, છતાં તેઓની આકાંક્ષા પૂરી થતી જ નથી અને કુતરાના કાનમાં કીડા પડતાં જેમ કુતરાને કયાંય ચેન પડતું નથી તેમ સંસાર લાલુપીને ક્યાંય પણ સુખ અને શાંતિ નહિ મળતાં આવાં નિર્જન સ્થાનમાં હવાનેબાચકાં ભરે છે. પરંતુ ભગવાન તે પિતાના કાર્યમાં મસ્ત રહેતા હોવાથી આવા કષ્ટોને તદ્દન નિર્માલ્ય જેવા ગણતા, અને પિતાના સ્વભાવમાં તલલીન રહેતા. આવી જગ્યાએ ચામાચીડી-ઘુવડ, ડાંસ,વીછી,–ગીધ, આદિ પુષ્કલ પ્રમાણમાં રહેતાં હોવાને કારણે તેઓ, ભગવાનને જુદી જુદી રીતે દુઃખ આપતાં હતાં. Jક પ્રભુના શરીર સાથે મેહની અધિથી ચાળા કરનાર રૂપસુંદરીઓને ઉપસમાં તેમને કેવા થતા હશે. તે વખતે પ્રભુએ વામન भगवत उपसर्गवर्णनम् । ०९॥ ॥२४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy