SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥२४०॥ टीका अनगारा निर्वातं स्थानमेषयन्ति, अन्ये 'संघाटीः प्रवेक्ष्यामः' इति वदन्ति, एके च इन्धनानि समादहन्तस्तिष्ठन्ति, केचित् 'पिहिता अतिदुःखं हिमकसंस्पर्श सोढुं शक्ष्यामः' इति शोचन्ति, तस्मिन् तादृशे शिशिरे द्रविको भगवान् अप्रतिज्ञः सन् विकटे स्थाने तत् शीतं सम्यक अध्यास्त । एष विधिः 'अन्ये मुनयोऽपि एवमीरताम्' इति कृत्वा अप्रतिज्ञेन मतिमता भगवता बहुशोऽनुक्रान्तः ॥सू०९१॥ टीका-"कयाइ भगवं" इति । कदाचित् कस्मिंश्चित् समये भगवान् आवेशनेषु-शिल्पकारशालासु कदाचित् सभासु, कदाचित् प्रपासुम्पानीयशालासु, अवसदिति परेणान्वयः, एवमग्रेऽपि बोध्यम् । एकदा कदाचित् अनगार वायुहीन स्थान की गवेषणा करते थे और कोई-कोई कहते थे कि 'हम संघाटी-चादर ओढ़ेंगे' तथा कोई-कोई योगो आदि शीत निवारण के लिए इंधन जलाते थे, कोई-कोई सोचते थे कि वख ओढ़ने पर ही इस शीत के कष्ट को सहन कर सकते हैं, ऐसे शिशिर के समय में भी भगवान् मुक्ति के अभिलाषी और अप्रतिज्ञ रह कर सम्यक् प्रकार से उस शीत को सहन करते थे। 'अन्य मुनि भी इसी प्रकार का आचरण __ करें ऐसा सोच कर अपतिज्ञ एवं मतिमान् भगवान् ने अनेक बार इस प्रकार का आचार पालन किया ।।०९।। टीका का अर्थ-कभी-कभी भगवान् शिल्पियों की शालाओं में, कभी सभा-स्थलों में और कभीकभी प्याउओं में उतरते थे। कभी-कभी जनशून्य दुकानों में, कभी कारखानों में, कभी पलाल के पुओं में, સ્થાનેની શોધ કરતા, કોઈ કોઈની ચાદર (સંઘાટી) એઢવાનું પસંદ કરતા તે કઈ ઠંડીમાંથી છૂટવા માટે છાણાં સળગાવી તાપણું કરતા. આવા સમયમાં પણ ભગવાન જે મુક્તિના અભિલાષી હતા અને અપ્રતિજ્ઞ હતા તેઓ સમ પરિણામે શીતના પરિષદને વેદતા હતા. અન્ય મુનિએ ૫૬ ભવિષ્યમાં મારા જેવું જ આચરણ કરશે એમ ધારી ભગવાન વારંવાર આવાજ પ્રકારના આચારનું પાલન કરતા. (સૂ૦૯૧) ટીકાને અર્થ-અનિને મહેલાત અને મસાણ સરખાં જ હોય છે. તેમને મન બંને માટીની જ બનાવટ છે. દેહ રહિત એવા સિદ્ધ સુખે જીવે છે.' એ સૂત્ર અનુસાર દેહ ભાનરહિત થવામાં જ તેઓ આનંદ અનુભવે છે. रे द्रष्टा छे ते दृष्टिनी रे and छे ३५, અખાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ.' ઉપરના વાકયનું જેને ભાન વતી રહ્યું છે એવા ભગવાનને ઉચ્ચ જાતિની માટીની મહેલાતે કેમ પસંદ પડે? તે તે કઈ પણ એકાંત સ્થળના જ હિમાયતી હતા તેમને કઈ પણ ઉપાયે પિતામાં સમાઈ જવાની તાલાવેલી લાગી હતી તેથી એવા એવા સ્થળે શોધતા કે જ્યાં કોઈને પગરવ પણ હોય નહિ! કોઈ તેમને પરેશાન કરે નહિ; કોઈ તેમના भगवतोविहारस्थानवर्णनम् । मू०९१॥ ॥२४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy