SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ कर सूत्रे कल्पमञ्जरी टीका शून्यागारे रात्रौ कायोसर्ग स्थित भगवन्तं कामभोगान् सेवितुकामाः परस्त्रीसहिताः एकचराः समागताः पृच्छन्ति-"कोऽसित्वम्" इति, तदा कदापि भगवान् न किमपि बदति, तूष्णीकः संतिष्ठते, तदा अवाद के श्रीकल्प भगवति क्रुद्धाः रुष्टाः सन्तः नानाविधमुपसर्ग कुर्वन्ति, तमपि भगवान् सम्यक असहत । कदाचित् "कोऽत्र" इति पृष्ठो भगवान् अवदत् "अहमस्मि भिक्षुः" इति श्रुत्वा सकपायैस्तैराहत्य “अपसर इतः" इति कथितो भगवान् ॥२३९॥ "अयमुत्तमो धर्मः" इति कृत्वा ततस्तूष्णीक एव निरसरत् । यस्मिन् हिमवाते शिशिरे प्रवेपके मारुते प्रवाति अप्ये के सदा समितियुक्त, तथा रति-अरति का अभिभव करके, मौन रह कर, सम्यक् प्रकार से सहन करते रहे। कभी-कभी सूने घर में, रात्रि के समय, कामभोग सेवन करने की कामना वाले परस्त्री के साथ आये हुए जार पुरुष, कायोत्सर्ग में स्थित भगवान से पूछते थे-'तू कौन है ?' तो भगवान् कभी भी कुछ भी उत्तर नहीं देते थे-चुपचाप रहते थे। उस समय मौन रहने वाले भगवान् पर वे क्रुद्ध हो कर नाना प्रकार के कष्ट उन्हें देते थे। उस कष्ट को भी भगवान ने सम्यक प्रकार से सहन किया। 'यहाँ कौन है?' इस प्रकार पूछने पर कदाचित् भगवान् उत्तर देते-'मैं भिक्षु हूँ।' यह सुनकर वे कषाययुक्त हो जाते और मार पीट करते-' हठ यहाँ से'। इस प्रकार कहे गए भगवान् यही उत्तम धर्म है' ऐसा सोच कर विना बोले ही वहाँ से निकल जाते थे। जिस शीतल वायु वाली शिशिर ऋतु में, कँपी कँपी उत्पन्न करने वाली हवा चलने पर, कोई-कोई સંબંધી પ્રિય અને અપ્રિય શબ્દોમાં વિવિધ પ્રકારના મહા ભયંકર રૂપમાં ભાત ભાતની સુગંધ અને દુર્ગામાં, અને તરેહતરેહના સ્પર્શોમાં રતિ અને અરતી લાવ્યા સિવાય મૌન રહીને ભગવાન સહન કર્યો જતા હતા. કેઈ કઈ સૂના ઘરમાં રાત્રિના વખતે છૂપી રીતે કામગનું સેવન કરવાવાળા જાર સ્ત્રી પુરુષો પણ આવતા. તેઓ, ભગવાનને ધ્યાનમગ્ન જઈ “તું કેણ છે? શા માટે આવ્યું છે?” એવા પ્રશ્નો પૂછતા. ભગવાન નિરૂત્તર રહી, મૌનપણાને સેવતા આ મૌનપણું જોઈ તેઓ ક્રોધાતુર થતા અને જુદાજુદી જાતના દુઃખે તેમને આપતા આ સર્વ દુઃખેને ભગવાન સુપરિણામે સહન કરતા અને કદાચ ભગવાન જવાબ આપતા કે “હું ભિક્ષુક” છું તે તે તેમનું આવીજ બનતુ ! लक्ष' शुद्ध सामजी, तेम्मे। उपाय युइत थता ने भारपीट ४२१॥ भी पडता. घी मत "यास्या !" હટી જા !વિગેરે વાકયથી પણુ ભગવાનને નવાજતાં. આવા વચન સાંભળી ભગવાન અંતર્ગત વિચારતા કે “ ચાલ્યા જવું એજ શ્રેષ્ઠ છે” આવું વિચારી યા ચાલ્યા વિના ત્યાંથી નીકળી જતા હતા. શીતળ પવનવાળી ઉR ઠંડી ઋતુમાં જ્યારે ઠંડા પવને સૂસવાટા કરતા ફૂંકાતા હોય ત્યારે કોઈ સાધુ ઠંડીમાંથી બચવા માટે રેગ્ય भगवतः समभाववर्णनम् । मू०९१॥ FANARTHATIYAHITY ॥२३९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy