SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ पालितवान्, तत्र हेतुमाह 'अण्णे मुणिणोऽवि' इत्यादि । अन्ये मुनयोऽपि एवम् इत्थम् रीयन्तु-विहरन्तु इति कृत्वाइति हेतोः माहनेन अहिंसकेन अप्रतिज्ञेन इहलोकपरलोकपतिज्ञारहितेन भगवता एप मूलगुणोत्तरगुणसमाराधनलक्षणो विधि: आचारः बहुश: अनेकशः अनुक्रान्तः अनुसृतः उत्कर्षेण पालितः ॥मू०९०॥ પર વિતા मञ्जरी टीका l/૨રૂદ્દા પર भगवान ने इस प्रकार का जो-उत्कृष्ट और अनुपम आचार पालन किया, उसका हेतु बतलाते हैं-अन्य मुनिजन भी इस प्रकार विहार करें, इस हेतु से अहिंसक और अप्रतिज्ञ (इहलोक-परलोकसंबंधी प्रतिज्ञा से रहित) भगवान् ने मूलगुणों एवं उत्तरगुणों की आराधनारूप आचार का बार-बार उत्कर्ष के साथ पालन किया ॥सू०९०॥ भगवतः आचार વિધિ वर्णनम्। રા૦િ૧૦ મનેઝ અને અમનેણ વાતાવરણમાં ભગવાન અધિકારી રહી સત્તર પ્રકારના સંયમ અને ચાર પ્રકારના તપ વડે આત્માને ભાવિત કરી, સુખે સમાધે વિચરતા. સર્વ સંયમમાં ““મન” સંયમને મુખ્ય પણે તેઓ આગળ કરતા. ભગવાન વસ્ત્ર–પાત્ર અદિથી રહિત હતા છતાં ગૃહસ્થના વસ્ત્રપાનું સેવન કરવાનું મનથી પણ ઈછતા નહિ. શીત-ગરમી વિગેરેને સરખા માની, સમભાવે દિવસે વિતાવતા હતા સંસારના કોઈ પણ રસથી નિર્લેપ હોવાથી આલેક અને પરલોકની વાંચછાથી તેઓ રહિત હતા. શરીર ને આત્મવીય ફાળવવામાં સાધન રૂપ માનતા હોવાથી તેની શુશ્રુષા તરફને મેહ તેમને મટી ગયું હતું. ઉપરના ભાવનું વિવરણ કરવાના આશય એટલાં પૂરતું છે કે, ભગવાન જેવા મહાપુરુષે પણ વીતરાગ ભાવ કેળવવામાં, કેટલા સમયથી વિચરે છે? જે સાધુ વીતરાગતાં પ્રગટ કરવા માગતા હોય, તેણે, વિતરાગ ભાવ ને પુષ્ટિ આપનારા સર્વ, બાહા અને અંતગત ભૂમિકાને અપનાવવી પડશે અને કેવલ જ્ઞાન ક્રિયા તરફનેજ ઝુકાવ લાવવું પડશે, ભગવાને મૂલગુણ અને ઉત્તરગુણની આરાધનારૂપ આચારના ઉત્કર્ષતાની સાથે વારંવાર પાલન કર્યું તે સાધુ–માગીએએ વિસ્મરણ કરવું ન જોઈએ. ભગવાનનું આખું જીવન, અને ખાસ કરીને છદ્મસ્થ અવસ્થામાં વિચરવાનું તે એક સાધુજને અને ગૃહસ્થ માટે, નમુનેદાર આદર્શ છે. આ આદશને નજર સામે રાખવાથી સાધુ–ગણતે પિતાનું શ્રેય સાધી શકશે તેમાં તે જરાય સંદેહ નથી! પરંતુ મેક્ષમાં ઈરછા ધરાવતે શ્રાવક ગણું એટલે મેક્ષાથી પણ આ તેમના સાધુ જીવનમાંથી અનેક પ્રેરણા મેળવી, પોતે પિતાનું જીવન ઘડી, મોક્ષને લાયક બની શકશે! સાધુઓને જેટલે અને જેટલા પ્રમાણમાં લેક સંગ તજ એવું જે ભગવાને બતાવ્યું છે, તેટલું ને તેના પ્રમાણમાં મોક્ષાથી શ્રાવકે પશુ વીતરાગતા કેળવવા સંગ તજ પડશે (સૂ૦૯૦) હો ||૨રૂદ્દા ૮ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy