SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प श्रीकल्प सूत्रे ॥२३५॥ ना मञ्जरी टीका E-REFEARE रसेषु-मधुरादिषु अगृद्धः गृद्धिभाववर्जितः अपतिज्ञः इहलोकपरलोकमतिज्ञारहितश्च आसीत् । तथा-भगवान् अक्ष्यपि नेत्रमपि न प्रामाजयत् जलेन नो कदाचिदपि प्रक्षालितवान् । तथा-कण्डूतौ समुद्गतायामपि भगवान गात्रं= शरीरमपि नो अकण्ट्रयत=नो कण्डू पितवान् । तथा विहरन्ज नपदविहारं कुर्वन् भगवान् तिर्यक् पार्थतः, पृष्ठतःपश्चाद्भागे च न प्रेक्षत-नापश्यत् । शरीरप्रमाणं-देहप्रमाणं पन्थानम्-अग्रे-पुरतो विलोक्य दृष्ट्वा ई-समित्या यतमाना=यतनां कुर्वन् पथप्रेक्षी=मार्ग विलोकमानो व्यहरत् । शिशिरऋतौ, बाहू-भुजौ प्रसार्यविस्तार्य पराक्रमतसंयमे आत्मबलमुपयोजितवान् , न पुनः स्कन्धयोः बाहू अवालम्बत स्थापितवान् । भगवान् यदेवंविधमाचार सेवन ही नहीं किया। आहार और पानी के परिमाण को जानने वाले भगवान् मधुर आदि रसों में गृद्धि से सर्वथा रहित थे। इहलोक और परलोक संबंधी प्रतिज्ञा से रहित थे, अर्थात् उन्हें न इस लोक संबंधो कोई कामना थी, न परलोकसंबंधी ही। वे सर्वथा कर्मनिर्जराकी भावना से उग्र तप संयम की आराधना करने में तत्पर थे। उन्होंने नेत्रको भी कभी जल से साफ नहीं किया। खुजली पाने पर भी कभी शरीर को नहीं खुजलाया। जनपद-विहार करते हुए भगवान् ने कभी तिरछा-इधर-उधर, या पीछे की तरफ नहीं देखा। सामजे की तरफ शरीरपरिमित-साढ़े तीन हाथ भूमि-मार्ग को देखते हुए विहार करते थे। शिशिर काल में अपनो दोनों भुजाएँ । फैलाकर संयम में आत्मबल का प्रयोग करते थे, कंधों पर भुजाएँ नहीं स्थापित करते थे। તેની પાપમય પ્રવૃત્તિ છે; તેમજ જડ પદાર્થો તરફની અનર્ગલ રૂચિ છે. આને લીધે નરક. નિગોદ; એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીની જાતેમાં પરિભ્રમણ કરી હ્યો છે. આ વિવિધ પરિભ્રમણ દ્વારા સંસારની વિચિત્રતા પણ ભેગવી રહ્યો છે. આ સંસારની વિચિત્રતાને નાશ કરવા આંતરિક અને બાહ્ય સંયમની પ્રબલ આવશ્યક્તા છે, એમ ભગવાનને લાગવાથી તેમણે પૂર્ણ સંયમને માર્ગ અપનાવ્યું હતું. સોનું-રૂપુહીરા-માણેક-૨ત્ન-પરવાળા-મણિ વિગેરે બાહ્ય દ્રવ્યો ઉપાધિ રૂપ છે, અને અંતરમાં તેની રૂચિ કરવી તે આત્માની દુપ્રણિધાન વાળી દુષ્ટ પરિણિતિ છે. આ બન્ને પ્રકારની અંતર અને બાહ્ય ઉપાધિમાં આસક્ત થયેલ બાલઅજ્ઞાની જીવ પ્રાણાતિપાત આદિ નિબિડગાઢ પાપકર્મોને બંધ કરે છે. તેવા પાપથી ભગવાન વિમુખ હતા. અનાર્ય જાતિના મલેચ્છ લેકે ભગવાનને શારીરિક પીડા આપવામાં કોઈ કચાસ રાખતા નહિ; તે પણ ભગવાન તેમની તરફ દ્વેષ દાખવવાને બદલે કરૂણાજળ વરસાવતા તે જાણતા હતા કે આ બિચારા ખાલઅજ્ઞાની જીવે છે. તે નકામા કર્મ બાંધે છે. આ કમેને ઉદય તેમને આવશે, ત્યારે કેટલી વેદના તેઓ અનુભવશે ? भगवतः समभाववर्णनम्। मू०९०॥ ॥२३५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy