SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प श्रीकल्प सूत्रे ॥२१३॥ मञ्जरी टीका यः सुदंष्ट्र देवः त्रिपृष्ठवासुदेवभवे भगवतो जीवेन हतस्य सिंहस्य जीव आसीत्। सः अगाधजलवासी सुदंष्ट्रदेवो भगवन्तं श्रीवीरस्वामिनं दृष्ट्वा पूर्व वैरं स्मृत्वा क्रोधेन धमधमायमानः="धमधम" इति शब्दं कुर्वन् आशुरक्तः शीघ्रारुणलोचनः मिसमिसायमानः क्रोधाग्निना जाज्वल्यमानश्च सन् भगवतः-श्रीवीरपभोः पाचे आगत्य आकाशे स्थितः किलकिलरवं-किलकिलेति शब्दं कुर्वन् एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत-रे भिक्षो। कुत्र गच्छसि ? तिष्ठ तिष्ठ" एवं कथयित्वा कल्पान्तकालपवनमिव-प्रलयकालपवनवत् भयङ्कर संवर्तकाभिध-संवर्तकनामक वायु विकृत्य वैक्रियशत्तया सनुत्पाद्य उपसर्गकरोति । तद्यथा-तेन-विकृतेन संवर्तकवायुना वृक्षाः निवास करता था, जो त्रिपृष्ठ वासुदेव के भव में भगवान् के जोव के द्वारा मारे गये सिंह का जीव था। अगाध जल में निवास करने वाला सुदंष्ट्र देव भगवान् वीर प्रभु को देखकर और पूर्ववर का स्मरण कर के क्रोध से धमधमाता हुआ, लाल लाल लोचन करके, दांत पीसता हुआ भगवान् के पास आकर और 'किलकिल' शब्द करता हुआ इस प्रकार बोला- अरे मिक्षुक, जाता कहाँ है ? ठहर, ठहर !' इस प्रकार कह कर प्रलय-समय की वायु के समान भयंकर संवतंकनामक वायु को विकुर्वणा करके उसने उपसर्ग किया। વેરની ભૂમિકા એવી દુર્ઘટ હોય છે કે તેનું બીજ જે એક વખત પણ ભૂલેચૂકે વાઈ ગયું હોય તે તે બીજ વડવાઈઓની માફક ફૂટી નીકળે છે અને તેને છેડે પણ આવો જ નથી. એક વેર વાળતાં બીજું વેર ઉભું જ થાય છે અને તેની પરંપરા ભવોભવ વધતી જ જાય છે, માટે જ્ઞાનીઓ પિકારી પોકારીને કહે છે કે વેર ઉભું થવા જ દેવું નહિ, અને કદાચ ઉભુ થયું હોય તે તેનું નિરાકરણ તુરત લાવ પરસ્પરમાં ક્ષમાપના થઈ જવી જોઈએ, નહિતર એની ભૂમિકા વધતાં તેને પાર આવશે નહિ. આ પ્રમાણે ભગવાનને જીવ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવપણે અવતર્યો હતો ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવે લોકોને રંજાડનારા એક કુર:સિંહને ચીરી નાખ્યો હતો. તેનું વેર વધતાં તેનું ફળ તે સિહે સુદંષ્ટ્ર દેવપણે અવતરી આ વખતે ભગવાન પાસેથી વસુલ કરવા માંડ્યું. વેરી વેરીને તુરત જ ઓળખી કાઢે છે તે જીવને સ્વભાવ ઘડાઈ ગયે હોય છે. એકબીજાને સમાગમ થતાં જ પૂર્વના વેરનાં બંધને ઉછળી આવે છે. વેર એ માયાવી ગાંઠ છે અને જીવ પિતાની વકતા અનુસાર તે ગાંઠને બાંધે છે, પિષે છે અને વધારી-ઘટાડી પણ શકે છે. આ ગાંઠ બંધાતા જીવમાં માયા-કપટના દોષે એક પછી એક વધતાં જ જાય છે, જેના પરિણામે કષાય યુક્ત થઈ મહાન નિવિકમ ઉપાર્જન કરે તે આત્મા ભવોભવમાં પૂર્વનાં વેર લેતે જાય છે અને સાથે સાથે નવાં વેરનાં બંધને બાંધતો જાય છે, ઈતિ માટે જ શાસકારો કહે છે કે महानद्यां भगवतः सुदंष्ट्रदेवकृतोपसर्ग वर्णनम्। मू०८८॥ ॥२१३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy