________________
श्रीकल्प
सत्रे ॥२०२॥
टीका
त्सर्गक्रियातः लेशमपि-किश्चिदपि न चलति। ततः स एवं-पूर्ववत् द्विरपि त्रिरपि-द्विवारमपि त्रिवारमपि । दशति, तथापि प्रभुनों पतति । तदा सः अमर्षेण क्रोधेन प्रभुं प्रलोकमानः प्रपश्यन् आस्ते तिष्ठति । एवम् अनेन प्रकारेण शान्तमुद्रं शान्ताकारम् अतुलकान्तिमन्तं निरुपमप्रभाऽलंकृतं, सौम्यं मृदुस्वभावं, सौम्यवदनं
कल्पसौम्यमुखं सौम्यदृष्टिं मृदुलदृशं, माधुर्यगुणयुक्तं मधुरतारूपगुणालंकृतं, क्षमाशील क्षमास्वभावं तं सर्वोत्कृष्टं भगवन्तं
मञ्जरी वीरस्वामिनं प्रेक्षमाणस्य अपश्यतः तस्य चण्डकौशिकस्य सर्पस्य ते कल्पान्तकालवद्विसदृशे विषभृते विषपूर्णे अक्षिणी-नेत्रे विध्याते शान्तिमापन्ने । ततः खलु क्रोधपुञ्जरूपः कोपराशिस्वरूपः-उग्रकोधी सः चण्डकौशिकःसर्पः स्तब्धः कुण्ठितः जातः। प्रभोः श्रीवीरस्वामिनः, शान्तिबलेन शान्तिप्रभावेण, तस्य-चण्डकौशिकस्य क्रोधः= कोपः शमितः। तस्य चण्डकौशिकस्य क्रोधज्वालाया उपरि प्रभुणा श्रीवीरस्वामिना क्षमाजलक्षान्तिरूपं जलं सिक्तम् , तेन=क्षमाजलसेचनेन स शान्तः आकृत्या शान्तियुक्तः शान्तस्वभावः=प्रकृत्या च शान्तियुक्तः संजातः। उसने दूसरी बार और तीसरी बार भी ईंसा, तथापि प्रभु गिरे नहीं। तत्पश्चात् वह रोष के साथ प्रभु को देखता रहा। शांत आकार वाले, अनुपम कान्ति से मंडित, मृदुस्वभाव वाले, मधुरता से अलंकृत और क्षमाशील भगवान् वीर स्वामी को देखते हुए चंडकौशिक सर्प की, प्रलयकाल की आग के समान, विष
चण्ड
कौशिकस्य से परिपूर्ण आखें बुझ गई, अर्थात शांत हो गई। तब क्रोध का पुंज-उग्र क्रोधी चंडकौशिक सर्प कुंठित हो
पतिबोधः। गया। वीर प्रभु की शांति के प्रभाव से उसका क्रोध शांत हो गया। चंडकौशिक की क्रोध-ज्वाला पर
सू०८६॥ भगवान् महावीर ने क्षमा का जल सोंच दिया, अर्थात् अपनो क्षमा एवं शांति के प्रभाव से उसके क्रोध को नष्ट कर दिया। क्षमा का जल सींचने से वह आकृति से भी शांत हो गया और प्रकृति से भी शांत हो गया।
શાંતિનું સામ્રાજય અંતરમાં વ્યાપતાં તેને વિચાર કરવાનો અવસર પ્રાપ્ત થયે. અશાંતિમાં કાંઈ વિચાર આવતો નથી, તેમ જ એગ્ય નિરાકરણ પણ થઈ શકતું નથી. શાંતિ અને ક્રોધને ઉછાળે બન્નેનું અનુક્રમે વ્યાસપણું અને ઠરી જવું થતાં તેની વિચારધારા બદલાઈ. આવા પરમ દયાળુ ક્ષમાવંત અને શાંત મુદ્રાવાળા પુરુષને જોઈ તેના અંતરમાં ઠંડક વળી અને માનભરી દૃષ્ટિએ તેમની તરફ જોઈ રહ્યો. અગ્નિ ઠંડા પાણીથી બુઝાય છે, શીત ગરમીથી ચાલી જાય છે, દરેક પદાર્થનો નાશ તેના વિરૂદ્ધ ગુણવાળા પદાર્થથી થાય છે એ પ્રકૃતિને નિયમ છે.
॥२०२॥ જગતમાં યુદ્ધ બે જાતનાં પ્રવર્તે છે (૧) ઉષ્ણુયુદ્ધ-ધમધમાટ પ્રવૃત્તિવાળું હોય છે, તેનાથી સમસ્ત જગત પ્રવૃત્તિઓથી US ધમધમી રહેલું દેખાય છે, જેમ હલન-ચલન-દોડધામ-મારં મારા-પડકાર-કુરતા-શસ્ત્રસજાવટ-લેકેની દોડધામ વિગેરે ચારેકોર નજરો નજર દેખાય છે. દૌઈને ઘડી ભરની પણ ફૂરસદ હોતી નથી. અગ્નિમાં જેમ જેમ કાષ્ઠાદિ નાખવામાં
શ્રી કલ્પ સૂત્ર: ૦૨