SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ॥१८॥ टीका शयत्-दंशितवान् , तेन-देशमशकद्वारोत्पादितेन उपसर्गेण अक्षुब्धं क्षोभरहितं सद्भयानलुब्ध-समीचीनध्यानमग्न प्रभुं विलोक्य दृष्ट्वा स वृश्चिकान् उत्पाद्य तैः-वृश्चिकैस्तम् अदंशयत् । तेनापि अविचलं स्थिरम् अतएव-अविकम्पितं प्रभु दृष्ट्वा स विकुर्वितेन महाविषेण दुर्जरविषवता महाशीविषेण-विशालकायसर्पण भगवतः शरीरे अदंशयत् । तेनापि वातजातेन-पवनसमूहेन-वात्यया अचलं पर्वतमिव अविचलम् अप्रकम्पं तं दृष्ट्वा तेन यक्षेण ऋक्षा= मल्लकाः विकुर्विताः। ते च प्रखरनखरघातः तीक्ष्णनखपहारस्तं प्रभुम् उपाद्रवन् । ततोऽपि अनुद्विग्नम् अत्रस्तम् स्वध्यानलग्नम् आत्मध्यानासक्तं प्रमुं दृष्ट्वा विकुर्वितैः घुरघुरायमाणैः घुघुरशब्दं कुर्वद्भिःशूलाग्रमुखखुरैः शूलाग्रभागवत्तीक्ष्णदन्तैः शूकरैः वराहैः अस्फालयत् व्यदारयत् । तेनापि अविषण्य-विषादरहितं ध्याननिषण्णं= भगवान् डांस-मच्छरों के द्वारा उत्पन्न किये उपसर्ग से क्षुब्ध न हुए, और प्रशस्त ध्यान में लीन रहे तो उसने विच्छुओं को उत्पन्न करके उनसे डसवाया। इस उपसर्ग से भी भगवान् को विचलित या कंपित हए न देख उसने वैक्रियशक्ति से उत्पन्न किये गये उग्र विषवाले विशालकाय सर्प से भगवान् के शरीर में डॅसवाया। भगवान् इससे अकंपित रहे, जैसे पवन के समूह से पर्वत अकंपित रहता है, तब उस यक्षने भालुओं-रीछों की विकुर्वणा की। भालुओं ने अपने तीक्ष्ण नखों से भगवान् को उपद्रव किया। यक्ष ने देखा कि भगवान् उससे भी त्रास को प्राप्त न हुए और आत्मध्यान में लीन हैं। तो उसने विकुर्वणा से उत्पन्न किये हुए घुरघुर शब्द करते हुए, काटे की नौंक के सदृश तीक्ष्ण दांतों वाले शूकरो से भगवान् को विदारण करवाया। उससे भी भगवान को विषाद न हुआ और वे ध्यान में स्थिर रहे तो उसने तत्काल અનેક સમૂહ ઉત્પન્ન કરીને ભગવાનને તે કરડાવ્યાં. ભગવાન ડાંસ-મચ્છરે દ્વારા ઉત્પન્ન કરાયેલ ઉપસર્ગથી ક્ષુબ્ધ થયાં નહીં અને પ્રશસ્ત ધ્યાનમાં લીન રહ્યાં ત્યારે તેણે વછીઓ ઉત્પન્ન કરીને તેમના દ્વારા ડંસ દેવરાવ્યાં. આ ઉપસગથી પણ ભગવાનને ચલાયમાન કે કંપિત થતાં ન જોઈને તેણે વૈક્રિય શક્તિથી ઉત્પન્ન કરેલ ઉગ્ર વિષવાળા વિશાળકાય સર્પ દ્વારા ભગવાનના શરીર પર ડંસ મરાવ્યાં. જેમ પવનના સમૂહ સામે પવત સ્થિર રહે છે તેમ લગવાન તેનાથી પણ અકપિત રહ્યાં ત્યારે તે યક્ષે રીંછનું નિર્માણ કર્યું. રીંછાએ પોતાના તીક્ષણ નહીરથી ભગવાનને પીડા આપી. યક્ષે જોયું કે ભગવાન તેનાથી પણ ત્રાસ પામ્યા નથી અને આત્મધ્યાનમાં લીન રહ્યાં છે ત્યારે તેણે વૈક્રિયશક્તિથી ઉત્પન્ન કરેલ ઘેર ઘેર નાદ કરતાં કાંટાની અણી જેવાં તીક્ષણ દાંતવાળા સૂવરે ભૂડે) વડે ભગવાનનું વિદારણ કરાવ્યું, તેથી પણ ભગવાનને વિષાદ ન થયા અને તેને ધ્યાનમાં સ્થિર રહ્યાં ત્યારે તેણે વજના અગ્ર भगवतो यक्षकृतो पूसर्गवर्णनम्। मू०८४॥ WOR ॥१८॥ શરણ કરાવ્યું તેથી તેલ ઘર ઘર ના કરતાં કરતા નથી અને આત્મધ્યાન શ્રી કલ્પ સૂત્ર: ૦૨.
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy