SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मूत्रे मञ्जरी टीका ॥१६७॥ सुतरामेव शरीरं नो पिहितमिव बोध्यम् । इन्द्रदत्तं देवदृष्यं यद् भगवता धृतम् , तत् सर्वतीर्थकराणाम् सर्वेपाम् जिनानाम् अयं-शकार्पितवस्त्रग्रहणरूपः कल्प: आचारोऽस्ति-इतिकृत्वा इति ज्ञात्वा धृतम्-धारितम् । अभिनिष्क्रमणसमये-दीक्षाप्रसङ्गे यद् भगवतः शरीरं सुगन्धिद्रव्येण कस्तूरीकुङ्कमादिना चन्दनेन-श्रीखण्डचन्दनेन च चर्चितं लिप्तम् आसीत् तत्सुगन्धलुब्धाः तेषां सुगन्धिद्रव्यचन्दनानां सुगन्वे लुब्धाः आसक्ताः अतएव मुग्धाः मोहं गताः सुगन्धमिया:-सुगन्धानुरागिणः भ्रमरपिपीलिकादि जन्तवः भ्रमरकीटिकाप्रभृतिपाणिनः। साधिकम्-सातिरेकम् चतुर्मासं-चतुरो मासान् यावत् प्रभु शरीरे अबलग्यावलग्य=पुनः पुनः संबध्य मांसं रुधिरं= समझा जा सकता है कि अन्य स्तुओं में भी भगवान ने अपने शरीर को वस्त्र से आच्छादित नहीं किया। इन्द्र द्वारा दिया गया देवदूष्य वस्त्र जो भगवान् ने ग्रहण किया सो सभी तीर्थकारो का, इन्द्र के द्वारा अर्पित किये गये वस्त्र को ग्रहण करना आचार है, ऐसा जानकर ग्रहण किया। दीक्षा के अवसर पर भगवान् के शरीर का सुगंधित द्रव्यों से-कस्तूरी-कुंकुम आदि से, तथा श्रीखण्डचन्दन से लेपन किया गया था, उनकी सुगंध में आसक्त, अत एव मोह को प्राप्त एवं सुगंध के अनुरागी भ्रमर आदि जन्तु, चार मास से भी कुछ अधिक समय तक प्रभु के शरीर में बार बार चिपट कर उनके मांस भगवत उपसर्ग वर्णनम् । सू०८१॥ અને લેવું તે એક જીનવ્યવહાર એટલેકે કઃપવ્યવહાર-આચાર થઈ ગયેલ છે. ભગવાન કોઈ પણ ઋતુમાં વસ્ત્રને ગ્રહણ કરતા ન હતા તેમ જ ઇચ્છતા પણ ન હતા. તેમણે શરીરને પુગલને પિંડ પહેલેથી જ માન્યો હતો અને આત્મદ્રવ્ય એ શુદ્ધ-નિરંજન-નિરાકાર પર દ્રવ્યથી તદ્દન નિરાળું અને સર્વથા ભિન્ન છે એમ અનુભવતા આવ્યા છે એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધતા અને નિર્મળતાને મૂળથી જ શ્રદ્ધાપણે અપનાવી છે એટલે પુદ્ગલ ઉપરની રુચિ અને ભાવ સ્વનિર્ણયની અપેક્ષાએ છૂટી ગયા છે. માત્ર તેના પર બાહ્ય સંગ જ છેડવાને રહે છે તેથી હેમંત અને અન્યઋતુમાં વસ્ત્ર આદિનું માનસિક ગ્રહણ પણ તેમને રહેતું નથી. કેવળ આત્મા તરફની રૂચિને સ્થિર કરવા ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે. ભગવાનના શરીર પર દીક્ષા પ્રસંગે ચંદન આદિના શ્રેષ્ઠ લેપ કરવામાં આવ્યા હતા. જેની સુગંધ મહેક મહેક થતી હતી. માનવ પણ આ સુગંધથી તેમની તરફ ખેંચાતું હતું તે જીવજંતુઓની વાત જ શી ? કારણ કે જીવજંતુઓને માનવ કરતાં ધ્રાણેન્દ્રિય શક્તિ તીવ્ર હોય છે, તેથી સાધારણ પણ ગંધ આવતાં તેઓ તે તરફ આકર્ષાય છે. જ્યારે ભગવાનના શરીર ઉપરની સુગંધ મને ગમ્ય હોવાને કારણે ભમરાઓ અને કીડિઓ વગેરે જતુઓ ખેંચાયાં. સુગંધિનું પાન કરતાં કરતાં તેઓને રસ પડશે કે તેઓ તેમના શરીરમાં કાણા પાડી, ઘરની માફક તેમાં ॥१६॥ શુ श्री ३९५ सूत्र:०२
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy