________________
શ્રીહ૫सूत्रे
॥१६८॥
शोणितं च अचूषन, परं किन्तु - भगवता ते = मांसरुधिरं पिबन्तो भ्रमरादयो जन्तवो न निवारिताः-न दूरीकृताः । ततः पश्चात् = दीक्षा ग्रहण दिवसानन्तरं द्वीतीये दिवसे कोऽपि गोपो= गोपालो बलीवर्दान वृषभान् प्रभुसमीपे स्थापयित्वा प्रभुम् अकथयत् हे भिक्षो ! इमे= एते मे मम बलीवर्दा:-त्वया रक्षणीयाः येन कचिदपि न गच्छेयुः इति कथयित्वा स गोपः भोजनपानार्थम् निजगृहे गतः, तत्र भुक्तपीतः = कृतभोजनपानः सन् सततः स्वगृहात् प्रभुपार्श्वे आगम्य बलीवर्दान् अदृष्ट्वा तेषां बलीवर्दानाम् गवेषणायाम् अन्वेषणायाम् अहोरात्रं और रुधिर को चूसते थे, मगर भगवान् ने मांस और रुधिर को चूसने वाले उन जन्तुओं को हटाया तक नहीं । तत्पश्चात् दूसरे दिन कोई गुवाल बैलों को प्रभुके पास खड़ा कर के प्रभु से बोला-' हे भिक्षु ! मेरे इन बैलों को देखरेख रखना, जिस से यह कहीं चले न जाए। इस प्रकार कह कर वह गुवाल भोजनपानी के लिए अपने घर चला गया। खाने-पीने के पश्चात् वह अपने घर से भगवान् के निकट आया तो
રહી ચાર મહિનાથી પણ વધારે ભગવાનના રૂધિરનું અને માંસનુ ભક્ષણ કરતાં અચકાયા નહિ. કારણ કે તેએને આ ઉત્તમ પુરૂષનુ લેહી-માંસ સાકર જેવાં મીઠાં લાગ્યાં તેથી તેઓએ તૃપ્ત થતાં સુધી ભગવાનનું રૂધિર પીધા કર્યું”,
આત્મા સ્વ-પર પ્રકાશ કહેવાય છે. આત્માનું આજસ અને પ્રભાવ શરીરના સૂક્ષ્મ રામ-રાય દ્વારા પ્રગટ થાય છે. જેમ ગુણા દ્વારા આત્મા શુદ્ધ થતેા જાય છે તેમ શરીરના રજકણા પણ મલીનતામાંથી શુદ્ધપણામાં પ્રરાવૃત્ત થાય છે. આથી શરીરની અંદર રહેલા હાડ-માંસ-ચરખી–લેહી શ્વાસેાશ્વાસ પણ સુગંધીવાળા અને મિઠાશવાળા થવા માંડે છે. લેહી અને માંસનું આવું ચૂસણ થતાં ભગવાનને અનંત વેદના થવા લાગી, તે પણ ભગવાને તેમને તેમ કરતાં કયાં નહિ. વશરીરને તેઓશ્રીએ પાતાનુ માન્યું જ ન હતું તેથી તે શરીર પર પેાતાના હક્કપણ માન્યા ન હતા, કારણ કે આત્મભાન થતાં તેઓને દેહ અને આત્મા જુદા જ ભાસ્યા હતા.
બીજો પરીષહ માનવકૃત અહીં વર્ણવવામાં આવે છે.
આ ગ્રામ્ય પ્રદેશમાં વસતા ગ્રામ્યજને કેવા ખુલ્લુ અને મૂખ હોય છે તેનું દૃષ્ટાંત ‘ગાવાલ ' ના છાંત પરથી મળી આવે છે. તેઓ શુદ્ધ આત્મિક અને નિલે પદશાવાળા સાધુ પુરૂષોને તેઓના બાહ્ય આચાર-વિચારથી પણ ઓળખી શકતાં નથી એટલે સુધી તે મૂખ હોય છે. જોયાજાણ્યા વિના તે ગાવાળ ભગવાનને દુઃખ આપવા તૈયાર થયા તે એક જડપણ છે; એમ આ ઉપરથી સ્પષ્ટ તરી આવે છે. આવા જડબુદ્ધિવાળા ગ્રામ્ય પ્રદેશોમાં કેવળ દુઃખ સ્વય' ઉપાર્જન કરવા માટે જ ભગવાને વિહાર શરૂ કર્યા.
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
C
मञ्जरी
टीका
भगवतो गोपकृती
पसर्ग
वर्णनम् ।
Im॰૮
h‰૬ા