SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे कल्पमञ्जरी टीका ॥१६६॥ टीका-'जयाणं' इत्यादि । यदा यस्मिन् समये खलु श्रमणो भगवान् महवीरः क्षत्रियकुण्डग्रामात् निर्गत्य=निःसुत्य कुर्मारग्रामस्य समीपं समनुप्राप्तो गतवान् तदा तस्मिन् काले मूरः सूर्यः अस्तमितः अस्तं गतः। सूरे अस्तमिते सूर्यास्तमनानन्तरं साधूनां विहरणं-विहारः अकल्पनीयम् इति नियमोऽस्तीति कृत्वा इति बुध्वा भगवान् श्रीवीरप्रभु ग्रामाऽसन्नतरुतले-कुर्माराख्यग्रामनिकटवर्तिवृक्षमूले द्वादशपौरुषीके-द्वादशपौरुष्यः प्रहरा यस्य स तथा तस्मिन्-द्वादशपहरावधिके कायोत्सर्गे स्थितः। भगवांश्च यावज्जीव-जीवनपर्यन्तम् , परीषहसहनशील:-शीतोष्णादिसहनकारी आसीत् । इन्द्रदत्तेन देवदूव्येण देववस्त्रेणापि भगवता हेमन्तेऽपि हेमन्तऋतावपि शरीरं नो पिहितम् नो आच्छादितम् । अन्येषु ऋतुषु तु टीका का अर्थ-जिस समय श्रमण भगवान् महावीर क्षत्रिय कुण्डग्राम से विहार कर कुर्मार ग्राम के समीप गये, उस समय सूर्य अस्त हो गया। मूर्य अस्त होजाने पर साधुओं को विहार करना नहीं कल्पता है, ऐसा नियम है, ऐसा जानकर भगवान् महावीर स्वामी, कुर्मार ग्राम के समीप के वृक्ष के नीचे बारह महर तक किया जाने वाला कायोत्सर्ग करके स्थित हो गये। भगवान् जीवनपर्यन्त शोत, उष्ण, आदि परीपहों को सहन करने वाले थे। उन्होंने इन्द्र के द्वारा दिये हुए देवदृष्य वस्त्र से भी, हेमन्त ऋतु में भी, शरीर को आच्छादित नहीं किया। इस से यह स्वतः ભગવાનને વંદના-નમસ્કાર કર્યા. વંદના-નસરકાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. (સૂ૦૮૧) વિશેષાર્થ-દ્રવ્ય અને ભાવે સાધુપણું અપનાવ્યા બાદ કેવળ શુષ્કતા આદરી બેસી રહેવું ભગવાનને પાલવે તેમ ન હતું. કારણ કે પૂર્વે અસંખ્યાત ભવેમાં ભ્રમણ કર્યું હતું. તે બ્રમણ દરમ્યા ન બાંધેલ શુભાશુભ કર્મો દ્વારા આમપ્રદેશ પર જે મેહ રૂપી જાળા બંધાઈ ગયા હતા તેનું છેદન-ભેદન કરવા માટે નિરવ શાંતિની જરૂર હતી. આ નિરવ શાંતિ કેઈ ઉજજડ અને વેશન પ્રદેશમાં જઈ કેવળ આત્મ ઉત્થાન અર્થે ભેળવવામાં આવે તે જ લેખે લાગી કહેવાય. એ ઇરાદાથી કુર્માર નામના ગામની સમીપે જઈ બાર પહેરને કાઉસગ્ગ કરી શુદ્ધ ચિંતવનમાં ભગવાન ઉભા રહ્યા. કાઉસગ આદરતાં મન એ ચિંતનમાં ઓતપ્રોત થવા લાગ્યું. કાયા હલન-ચલન વિનાની સ્થિર થઈ. વચન તે સ્થિર કરવાનું હતું જ નહિ કારણ કે તે તો પહેલેથી જ મૌનપણામાં પરાવૃત પામી ગયું હતું. આ મન-વચન-કાયાના રૂધનને જૈન પારિભાષિક શબ્દોમાં “કાયેત્સગ' કહે છે. ભગવાન દ્રવ્ય અને ભાવે નગ્ન હતા, પરંતુ વ્યાવહારિક રીતે જ્યારે તીથ કરે દ્રવ્ય સાધુપણ અંગિકાર કરે છે ત્યારે તેમને દેવદૂષ્ય નામનું વસ્ત્ર શરીર ઢાંકવા માટે વહોરાવવામાં આવે છે. પણ આ વસનું અર્પણ કરવું देवदृष्येर णापि भगवतःशरीरमाच्छादनम् । ०८१॥ स ॥१६६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy