________________
कल्प
मञ्जरी
टीका
श्रीकल्प
सत्र ॥१६५॥
सहायार्थ
वरुणालयो भगवान् शकं देवेन्द्र देवराज प्रत्यषेधत् । ततः खलु स शक्रो देवेन्द्रो देवराजः प्रभुमेवमवादीत्-"प्रभो! देवानुप्रियाणामग्ग्रेऽपि बहवो दुःसहाः परीपहोपसर्गा आपतिष्यन्ति, अतोऽहं तान् निवारयितुं युष्माकमन्तिके तिष्ठामि । शकेन्द्रस्य तद् वचनं श्रुत्वा भगवता कथितं-शक्र ! ये चाऽतीताः, ये चाऽनागताः, ये च प्रत्युत्पन्नास्तीर्थकराः, ते सर्वेऽपि स्वकेन उत्थानकर्मबलवीर्यपुरुषकारपराक्रमेण कर्माणि क्षययन्ति असहाया एवं विहरन्ति, नो खलु देवाऽमुरनागयक्षराक्षसकिन्नरकिंपुरुषगरुडगन्धर्वमहोरगादीनां साहाय्यमिच्छन्ति' इति नो खलु शक्र ! मम कस्यापि साहाय्यप्रयोजनम् । एवं श्रुत्वा शक्रो देवेन्द्रो देवराजो निजमपराध क्षमयित्वा वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा यस्या एव दिशः प्रादुर्भतः तामेव दिशं प्रतिगतः ॥९०८१॥ शक्र उसे ताड़ने, तर्जने और हनने के लिये उद्यत हुए। यह देखकर करुणासागर प्रभुने शक्र देवेन्द्र देवराजको मना कर दिया। तब शक्र देवेन्द्र देवराजने प्रभु से इस प्रकार कहा-'प्रभो! देवानुपिय को आगे भी बहुतसे दुस्सह परीषह और उपसर्ग आएँगे, अतः उनका निवारण करने के लिये मैं आपके पास रहता हूँ।'
शक्रेन्द्र का कथन सुनकर भगवान् बोले-'हे शक्र ! जो तीर्थकर अतीत में हुए हैं, भविष्यत् में होंगे ओर वर्तमान में हैं, वे सभी अपने ही उत्थान, कर्म, बल, वीर्य, पुरुषकार और पराक्रम से कर्मों का क्षय करते हैं, असहाय ही विचरते हैं। देवों, असुरो, नागों, यक्षों, राक्षसों, किन्नरों, किं पुरुषों, गरुडो, गन्धों , और महोरगों आदि देवोंकी सहायता की इच्छा नहीं करते। हे शक्र ! मुझे किसोकी सहायताका प्रयोजन नहीं है।'
इस प्रकार सुनकर शक्र देवेन्द्र देवराजने अपना अपराध खमाकर वन्दना और नमस्कार किया। वन्दना नमस्कार कर के जिस दिशा से वह प्रकट हुए थे, उसी दिशा में चले गये ।। ८१॥ આપી રહ્યો છે?” આમ કહી શકેન્દ્ર તેને માર મારવા તૈયાર થયા. આ દશ્ય જોઈ પ્રભુએ શકેન્દ્રને તેમ કરતા અટકાવ્યા. તે વખતે શક્રેન્દ્ર પ્રભુને પ્રાર્થના કરી કે “હે ભગવન્ત ! આપની ઉપર આગળ ઘણુ પરીષહ અને દુઃખ આવી પડશે, માટે તેના નિવારણ અર્થે હું આપની સાથે રહું?'
શહેન્દ્રનું કથન સાંભળી ભગવાન બોલ્યા, “હે શક્ર! જે જે તીર્થંકર ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં થાય છે અને આગામી કાળે થશે તે બધા પિતાના ઉત્થાન કમબલ–વીય-પુરૂષકાર અને પરાક્રમ વડે કમને ક્ષય કરે છે અને અસહાય પણે વિચરે છે. તેઓ કદાપિ પણ દેવ-અસુર–નાગ-યક્ષ-રાક્ષસ-કિન્નર-જિંપુરૂષ-ગરૂડ ગંધર્વ અને મહારગ આદિની સહાયતા વિના જ વિચારે છે અને તેઓની મદદની લેશ પણ ઈચ્છા રાખતા નથી તેથી તે શક્ર ! મારે કોઈની પણ સહાયતાની જરૂર નથી. આ પ્રમાણે સાંભળીને દેવરાજે પેતાની વિનંતિ કુફ રાખી અને
मिन्द्रमा
र्थनायां भगवत्कृत से निषेधः।
सू०८१०
॥१६५॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨