SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ कल्पमञ्जरी टीका श्रीकल्प सूत्रे ॥१५९॥ इदानी शून्यवनसदृशे भवने कथं केन प्रकारेण व्रजामः गच्छामः ? हे बन्धो ! अथ=इदानीम् वयं गोष्ठीमुख गोष्ठी-मित्रमण्डली, तत्र सुखम् तत्त्वविमर्शजनितमानन्दं केन सह आचरामा अनुभवामः, तथा केन सह वयं भोक्ष्यामहे ॥१॥ हे आर्य ! सर्वेषु कार्येषु हे वीर! हे वीर! इति तब आमन्त्रणात् तव दर्शनात् , तव प्रेमप्रकृष्ट्या स्नेहप्राचुर्येण च एतावद्दिनं मोदम् आनन्दम् अभजाम-माप्तवन्तः, अथ तव विरहसमयेऽधुना निराश्रयाः सन्तो वयं के जनम् आश्रयाम: ? ॥२॥ हे बान्धव ! अस्माकम् अक्ष्णाम् नेत्राणाम् सुखाञ्जनं सुखजनकाञ्जनं अतिप्रियं ते तव दर्शनं पुनः कदा-कस्मिन् काले भावि भविष्यति । हे सर्वगुणाभिराम =हे सर्वगुणसुन्दर ! नीरागचित्तोपिरागरहितमना अपि स्वं कदा-कस्मिन् काले अस्मान् स्मरिष्यसि ? ॥३॥ शून्य वन के सदृश भवन में हम किस प्रकार जाएँ! हे बन्धु ! इस समय हम वह गोष्ठी का सुख-तत्व विचारणा से होने वाला आनन्द-किस के साथ अनुभव करेंगे और किस के साथ भोजन करेंगे? ॥१॥ हे आर्य ! सभी कामों में 'हे वीर, हे वीर,' इस प्रकार तुम्हें संबोधित करके और तुम्हारे दर्शन करके तथा तुम्हारे प्रेम की प्रचुरता से हम आनन्द-लाभ किया करते थे। अब तुम्हारे वियोग में निराधार हो गये हैं ! हाय, किसका आधार लें ? ॥२॥ हे बन्धु ! हमारे नेत्रों के लिए सुखजनक अंजन के समान, तथा अत्यन्त प्रिय तुम्हारा दर्शन फिर कब होगा? हे समस्त गुणों से सुन्दर ! राग-रहित चित्त वाले होकर भी तुम हमें कब स्मरण करोगे? ॥३॥ હે વીર ! તમારા વિના હવે શૂન્ય વનનાં જેવાં ભવનમાં અને કેવી રીતે જઈએ ? હે બંધુ! આ સમયે અમે તે ગેષ્ઠીનું સુખ અને તત્ત્વવિચારણાથી થનાર આનંદનો જેની સાથે અનુભવ કરશું અને કેની સાથે જોજન કરશું?uu હે આય! બધાં કામમાં “હે વીર, હે વીર” આ રીતે તમને સંબોધીને અને તમારાં દર્શન કરીને તથા તમારા પ્રેમની વિપુલતાથી અમે આનંદ પ્રાપ્ત કરતાં હતાં. હવે તમારા વિયેગથી નિરાધાર થઈ ગયાં છીએ. હાય, હવે કેને આધાર લે ? પારા હે ભાઈ ! અમારી આંખોને માટે સુખજનક આંજણનાં જેવાં તથા અત્યંત પ્રિય તમારાં દર્શન કરી કયારે તે થશે ? હે સમસ્ત ગુણેથી સુંદર ભાઈ ! રાગરહિત ચિત્તવાળા થઈને પણ તમે કયારે અમારૂં સ્મરણ કરશે? mail प्रभुविरहे नन्दिवर्धनादीनां विलापवणेनम्। म०८०॥ ॥१५९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy