________________
श्रीकल्पसूत्रे ॥ १५८ ॥
寳寳餐寳寳潢
चाक्षिशुक्तिका तोऽश्रुविन्दुमुक्ताफलानि परितो विकिरितुमारभत । एवं शोकमयं समयं निरीक्ष्य दिनमणिरपि मन्दघृणितः । एकोऽपरस्य दुःखं परस्परं दृष्ट्वा दूयत इति विभाव्येव सहस्रकिरणोऽस्तमितः । सूरेऽस्तमिते धरा चान्धकाराऽऽच्छादनमधरत् जनाश्च शोकातुरा विच्छायवदनाः स्वकं स्वकं गृहं प्रतिगताः ||सु०८० ||
टीका- 'तत्थ मंदिवद्धणेण' इत्यादि - तत्र = शोकाकुलेषु मध्ये नन्दिवर्धनेन उक्तं = विलापवचनमुच्चारितम् हे वीर ! वयं त्वां विना शुन्यवनमित्र तथा पितृकाननमिव श्मशानमिव भयजननं भयङ्करं भवनं प्रासादं कथं केन प्रकारेण गमिष्यामः ? |
अत्र विषये श्लोकाच भवन्ति यथा - 'तर विणा वीर' इत्यादि - हे वीर ! त्वया विना वयमधुना = नन्दिवर्धन तथा दूसरे लोग बार-बार इस प्रकार का विलाप कर रहे थे। उन सब के नेत्रों से मोतियों की माला के समान महती अश्रुधारा निकल रही थी अत एव नेत्र रूपी सीपों से अश्रुबिन्दु रूपी मोती इधर-उधर विखरने लगे। इस प्रकार शोकमय समय देखकर सूर्य भी मन्दकिरणों वाला हो गया। एक दूसरे के दुःख को देख कर परस्पर खेद करते हैं, ऐसा सोच कर ही मानो सूर्य अस्त हो गया। सूर्य के अस्त हो जाने पर पृथ्वी ने अंधकार रूप काला वस्त्र धारण कर लिया । शोक से आतुर एवं मुरझाये चेहरे से अपने-अपने स्थान पर गये || सू०८० ॥
टीका का अर्थ - शोकाकुल लोगों में से नन्दिवर्धन ने इस प्रकार विलाप के वचनों का उच्चारण किया 'हे वीर! तुम्हारे विना सुनसान वन के समान और श्मशान के समान भयंकर भवन - राजभवन में हम किस प्रकार जाएँगे? इस विषय में श्लोक भी हैं - 'तए विणा' इत्यादि । हे वीर ! तुम्हारे बिना अब નંદિવર્ષોંન અને અન્યજના, આ પ્રકારને વિવિધ વિલાપ કરી રહ્યાં હતાં. તેમનાં નેત્રામાંથી તુટેલી મેાતીની માળાસમાન અશ્રુપ્રવાહ વહી રહ્યો હતા. નેત્રા રૂપી છીપમાંથી, અશ્રુ રૂપી મેાતીડાં નીકળી જ્યાં જ્યાં વેર-વિખેર થઇ રહ્યાં હતાં. રાજા, પ્રજા અને સમસ્ત પ્રાણીઓનાં હૈયામાં ભડભડતા શાકાગ્નિ જોઈને સૂર્ય પણ થ’ભી ગયા. શેકના ભાગીદાર થયા. દુ:ખનેા ભાર વધુ ન જીરવાતાં પશ્ચિમ દિશામાં પેઢી ગયા. સૂર્યાસ્ત થતાં પૃથ્વી ઉપર અંધારપટ છવાઈ ગયા. શેકાતુર મુખે લોકો પણ પોતપોતાના સ્થાને જવા ભારે હૈયે ચાલી નીકળ્યાં. (૮૦)
ટીકાના અશોકાકુલ લાકામાંથી નન્દિવને આ પ્રમાણે વિલાપનાં વચનેનું ઉચ્ચારણ કર્યું”, “હે વીર, તમારા વિના સૂન–સાન વનનાં જેવાં અને શ્મશાન સમાન ભયંકર રાજભવનમાં કેવી રીતે રહી શકાશે ?' આ વિષે ४ पशु छे' तर विणा त्याहि.
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी
टीका
प्रभुविरहे नन्दिवर्ष
नादीनां
विलाप -
वर्णनम् ।
॥ सू०८०।।
॥ १५८॥