________________
श्रीकल्प
सूत्रे
ततः खलु श्रमणो भगवान महावीरः संवत्सरदानवार्पिकदानं ददाति=करोति, तद्यथा सूर्योदयात् पूर्वमारभ्य यामम् एकं प्रहरं यावत् एकमहरपर्यन्तं सुवर्णमुद्राणाम् अष्टशतसहस्राधिकाम् अष्टशतसहस्रोत्तराम्-अष्टलक्षाधिकाम् एकां कोटिम् (१०८०००००) एकदिवसे एकस्मिन् दिने ददाति । एवम् प्रतिदिवसमष्टलक्षाधिकैककोटिपरिमितसुवर्णमुद्रादानेन भगवता एकस्मिन् संवत्सरे सर्वसंकलनया सुवर्णमुद्राणां दीनाराणां त्रीणि कोटिशतानि अष्टाशीतिः कोटयः अशीतिः शतसहस्राणि च (३८८८०,००,०००) दत्तानि ।
ततः खलु स नन्दिवर्धनो राजा भगवतः अभिनिष्क्रमणमहोत्सव-दीक्षामहोत्सवं करोति ।।
ततः खलु श्रमणस्य भगवतो महावीरस्य अभिनिष्क्रमणनिश्चयं-दीक्षानिश्चयं ज्ञात्वा शक्रममुखाः शक्रादयः चतुष्षष्टिः इन्द्राः भवनपति-व्यन्तर-ज्योतिपिक-विमानवासिनो देवाश्च देव्यश्च स्वकैः स्वकैः स्वैः स्वैः
कल्पमञ्जरी टीका
॥१२७॥
तदनन्तर श्रमण भगवान् महावीर ने वर्षीदान देना आरंभ किया। वह इस प्रकारसूर्योदय के पहले से आरंभ करके एक प्रहर-पर्यन्त एक करोड़ आठ लाख सुवर्णमुद्राएँ प्रतिदिन देते थे। इस प्रकार सबका जोड़ करने से एक वर्ष में तीन अरब, अठासी करोड़, अस्सी लाख स्वर्णमुद्राएँ दी।
तत्पश्चात् नन्दिवर्धन राजाने भगवान महावीर का दीक्षा-महोत्सव का प्रारम्भ किया ।
तब श्रमण भगवान महावीर के दीक्षा अंगीकार करने के निश्चय को जानकर शक्र आदि चौसठ इन्द्र, भवनपति, व्यन्तर, ज्यौतिषिक, विमानवासी देव तथा देवियाँ अपने-अपने परिवारों से युक्त तथा अपनी
भगवतो वार्षिकदाने सुवर्णमुद्रासंख्या
कथनं,
જેમ કે વિવાહ પ્રસંગે અઢળક ધન ખર્ચે છે. તેમ દીક્ષાના હિમાયતીઓ, તેના મહેન્સને ખૂબ ઠાઠમાઠથી ઉજવે છે. આ પ્રશંસનીય પગલું છે. જગતને લાત મારીને જે નીકળે છે. તેનું બહુમાન કરવું જ જોઈએ. અને તે મહાન પુણ્ય છે, અને મુક્તિ માર્ગોમાં આ એક મુખ્ય માર્ગ છે. આને અતિરેક કર્યા વિના, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે, તેનું આચરણ કરવું જોઈએ. આ અપૂર્વ પ્રસંગ કેઈ પરમ ભાગ્યશાળીને જ લાધે છે; તેથી નંદીવર્ધને, ભગવાનને દીક્ષા મહોત્સવ ધામધુમથી ઉજળ્યો.
ભગવાનનું મહાભિનિષ્ક્રમણ એ કઈ મામુલી નથી. રગે રગમાં અને હાડે હાડમાં જેને વૈરાગ્યને રંગ લાગે છે, જેને આ “ભવ’ સિવાય અન્ય કેઈ ભવનથી, તેવી મહાન વ્યક્તિનાં અભિનિષ્ક્રમણની વાત, અવધિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં ચેસઠ ઈન્દ્રો, તેમની સર્વ સિદ્ધિ સંપત્તિ સાથે આવવા લાગ્યાં, જોત જોતામાં આખુએ આકાશ
॥१२७॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨