SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प ॥१२५|| टीका टीका-'तेणं कालेणं तेणं समए णं' इत्यादि । तस्मिन् काले तस्मिन् समये प्रथमवर्षे व्यतीते द्वितीयवर्षे प्रारब्धे लोकान्तिकदेवानां सपरिवाराणाम् आसनानि चलन्ति । ततः आसनचलनानन्तरं खलु ते लोकान्तिका देवाः, भगवता श्रीवीरप्रभोः निष्क्रमणाभिप्राय प्रव्रज्येच्छाम् अवधिना-अवधिज्ञानोपयोगेन कल्पभोगयित्वा ज्ञात्वा भगवतः श्रीवीरप्रभोः, अन्तिके निकटे आगम्य आकाशे स्थित्वा भगवन्तं श्रीवीरस्वामिनं मञ्जरी वन्दमानाः नमस्यन्त एवं वक्ष्यमाणं वचनम् अवादिषुः उक्तवन्त:-हे भगवन् ! त्वं जय जय-सर्वोत्कर्षण वारं वारं वर्तस्व, लोकनाथ! हे त्रिलोकीपते! बुध्यस्वबोधं प्राप्नुहि, तथा-सर्वजगज्जीवरक्षणदयार्थतायैसर्वेषां जगदर्तिनां जीवानाम् एकेन्द्रियादीनां म्रियमाणानां रक्षणार्थ दयार्थ च धर्मतीर्थ प्रवर्तय । म्रिय टीका का अर्थ-'तेणं कालेणं' इत्यादि । उस काल और उस समय में अर्थात् प्रथम वर्ष बीत जाने पर और दूसरा वर्ष प्रारंभ होने पर सपरिवार लोकान्तिक देवों के आसन चलायमान हुए । आसनों के चलायमान होने के अनन्तर लोकान्तिक देव भगवान् की प्रव्रज्या की इच्छा को अवधिज्ञान से जानकर दीक्षार्थ भगवान के समीप उपस्थित हुए। आकाश में स्थित होकर भगवान् वीर प्रभु को वन्दना-नमस्कार करते लोकान्तिहुए वे इस प्रकार बोले-प्रभो! आप की जय हो, जय हो, (आप पुनः पुनः सर्वोत्कृष्ट होकर वर्त्त)। कदेवानां हे त्रिलोकीनाथ ! आप बोध प्राप्त कीजिये, तथा जगत् के एकेन्द्रिय आदि सभी प्राणियों की रक्षा के लिए और दया के लिये धर्मतीर्थ की प्रवृत्ति कीजिए। अर्थात् मरने वाले एकेन्द्रिय आदि माणियों की रक्षाके लिए प्रार्थनम्। टाने मयं तेण कालेण त्याही. न्यारे ज्येष्ट मधुनाविधननी माज्ञा अनुसार लाने स्वीजरेसा मेना ગુઠાવાસ દરમ્યાન એક વર્ષ તે વીતી ચકર્યું અને બીજા વર્ષના પ્રારંભ થતાં જ પરિવાર સહિતના લોકાંતિક દેવનાં આસને ચલાયમાન થવાં લાગ્યાં આ દેવે દેવપણામાં હોવા છતાં પણ વૈરાગ્યવાન અને ઉદાસીન વૃત્તિવાલા હોય છે. તેઓના સ્થાને પણ નિરાલા અને એકાંત જેવા હોય છે. આ દેવ મેક્ષ પંથના નિકટ ગામી હોય છે. તેઓનું દિવ્યજીવન પણ ભેગની દષ્ટિએ અનાસક્ત જેવું હોય છે. કઈ પણ માનવી સંસારમાંથી મહા અભિનિષ્ક્રમણ કરે અગર વાંચ્છના કરે છે. જ્યારે તેઓના ખ્યાલમાં તરત આવી જાય છે. અને તરત જ તેની પાસે જઈ બેધદાયક વચનો સંભળાવી, સંસારદશામાંથી તે મહાપુરુષને જાગૃત કરે છે. ॥१२५॥ આવી મહાન વ્યક્તિનું સામર્થ જોઇ, ધર્મ પ્રવૃત્તિ ચલાવવા તેમને વિનતિ પણ કરે છે. કારણ કે જગતના જીવો આધિ વ્યાધિ અને ઉપાધિથી સળગી રહ્યા છે, તેમના આ દુઃખે મટાડવાની તીવ્ર ભાવના આ દેવામાં કોઈ હોય છે. આ લોક બળીજળી રહ્યો છે, તેથી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીનાં જીવની રક્ષા માટે “(મા-હણ भगवते જ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy