SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ||१२०|| शोकविमुक्तः=अस्मदीयमातापितृवियोगजनितशोकरहितो नो संजातः, एतस्मिन् अवसरे = शोकवति प्रसङ्गे यूयमभिनिष्क्रमणाभिप्राया भूत्वा मम क्षते = मातापितृमरणज नितदुःखरूपव्रणयुक्ते हृदये= मनसि क्षारं स्ववियोगजनितदुःखरूपं लवणं मा निक्षिपत=न पातयत । प्राणप्रियाणां = प्राणेभ्योऽप्यधिकानां युष्माकं विरहो = वियोग: अस्माकम् असह्यः = सोढुमशक्योऽस्ति । ततो भगवता श्रीवर्धमानस्वामिना कथितम् - यत् अम्बापितृभगिनीभ्रातृसम्वन्धः अस्य जीवस्य अनन्तवारं जातः, अतः =अस्माद्धेतोः अत्र = परिव्रज्यायां प्रतिबन्धः = अन्तरायः नो कर्त्तव्य इति । तच्छ्रुत्वा नन्दिवर्धनेन उक्तम् - हे भ्रातः ! यत् युष्माभिः कथितम् तत्सवम् प्रकार बोले- भाई ! माता और पिता का विरह -जनित दुःख अभी तक भी मुझे दुःखी कर रहा है तथा स्वजन और परिजन भी इस शोक से मुक्त नहीं हो पाये हैं । इस शोक के प्रसंग पर संयम ग्रहण करने के अभिलाषी हो कर तुम माता-पिता की मृत्यु के दुःखरूपी घाव से युक्त मेरे हृदय पर अपने वियोग जनित दुःखका नमक मत छिड़को, अर्थात् दुःखी को अधिक दु:ख मत दो। तुम प्राणों से भी अधिक प्रिय हो । तुम्हारे वियोग का दुःख हमारे लिये सह्य नहीं हो सकता । तव वर्धमान स्वामी ने कहा- माता, पिता, बहन और भाई का संबंध इस जीव के साथ अनन्तवार हुआ है । अत एव प्रव्रज्या ग्रहण करने में विघ्न न कीजिए । यह सुनकर नन्दिवर्धन बोले- तुमने जो कहा है सो अक्षरशः सत्य है । मगर मेरे अनुरोध વિરહનું દુ:ખ તે હજી મારા હૈયાને કેતરી રહ્યું છે. હૈયુ દુઃખથી શકાતુર છે. સ્વજનો અને પરિજનો પણ હજી આ શાકની લાગણીમાંથી મુક્ત થયા નથી. એક બાજુ શાકનાં વાદળા તુટી પડચાં છે, તેમાં વળી તમે સંયમ લેવાની અભિલાષા દર્શાવીને માતાપિતાના મૃત્યુને કારણે આઘાત પામેલ મારા હૈયાં ઉપર તમારા વિયેાગનાં દુઃખ રૂપી મીઠુંન ભભરાવશે. રાજપાટ મળવા છતાં હું દુઃખી છું. મને વધારે દુઃખી ન કરશે. તમે મારા પ્રાણથી પણ વધારે મને પ્રિય છે. તમારા વિચાગતું દુ:ખ અમારે માટે અસહ્ય થઇ પડશે. '' ત્યારે વધુ માન પ્રભુએ કહ્યું— જ્યેષ્ઠ બંધુ ! માતા-પિતા, ભાઇ અને બહેનના સંબંધ આ જીવને અનંતી વાર થયા છે. આ સંબંધ કાંઇ નવેસવા નથી, માટે પ્રયા (દીક્ષા ) લેવાના મારા શુભ કાર્ય માં નાંખતાં અનુમેદન આપે.” અંતરાયન આ સાંભળીને નન્દિવર્ધને કહ્યુ બંધુ! તમે જે કહે છે। તે અક્ષરશઃ સત્ય છે સનાતન શ્રી કલ્પ સૂત્ર : ૦૨ સત્ય छे, 寳寳 無無無無有無無無 कल्प मञ्जरी टीका अभिनिष्क्र मणार्थ भगवतो नन्दिवर्धनेन सह संवादः ॥१२०॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy