SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प श्रीकल्प सूत्रे ॥११५|| मञ्जरी टीका TAMATTERTAINMETHERSITE भगवतः यथा-'सिद्धार्थः' इति वा, 'श्रेयांस' इति वा, यशस्वी' इति वा। वाशिष्ठगोत्रायाः वाशिष्ठगोत्रोत्पन्नायाः मातुर्नामधेयानि त्रीणि सन्ति, यथा-'त्रिशला' इति वा, 'विदेहदत्ता' इति वा, 'प्रियकारिणी' इति वा। भगवतः पितृव्यः सुपाचः काश्यपगोत्र:-काश्यपगोत्रोत्पन्नः आसीत् , ज्येष्ठः अग्रजो भ्राता नन्दिवर्धनातदाख्यः काश्यपगोत्र: काश्यपगोत्रोत्पन्न आसीत् । ज्येष्ठा भगिनी सुदर्शना काश्यपगोत्रा आसीत् । भार्या यशोदानाम्नी कौडिन्यगोत्रा आसीत् । दुहितुः कन्यायाः काश्यपगोत्राया द्वे नामधेये स्तः, यथा'अनवद्या' इति वा, 'प्रियदर्शना' इति वा। कौशिकगोत्रायाः नयाःन्दौहित्र्याः द्वे नामधेये स्तः, यथा-'शेषवती' इति वा 'यशस्वती' इति वा। श्रमणस्य भगवतो महावीरस्य अम्बापितरौ मातापितरौ पार्थापत्यीयौ पार्श्वनाथस्य शिष्यपरम्परासम्बन्धिनौ श्रेयांस और यशस्वी। वाशिष्ठगोत्र में उत्पन्न माता के तीन नाम थे-त्रिशला, विदेहदत्ता और प्रियकारिणी। भगवान् के काका काश्यपगोत्रोत्पन्न 'सुपाच'थे। बड़े भ्राता काश्यपगोत्रोत्पन्न नन्दिवर्धन थे। बड़ी बहिन काश्यपगोत्रीया सुदर्शना थी। पत्नी का नाम यशोदा था, वह कौडिन्य-गोत्र में उत्पन्न हुई थी। उनकी कन्या काश्यपगोत्रीया के दो नाम थे-प्रियदर्शना और अनवद्या। कौशिकगोत्र में उत्पन्न नातिन के दो नाम थे-शेषवती और यशस्वती। भगवान् के माता-पिता भगवान् पार्श्वनाथ को शिष्यपरम्परा से संबंध रखने वाले श्रावक थे। શ્રમણ ભગવાન મહાવીરનાં પિતા કાશ્યપગેત્રમાં જન્મ્યાં હતાં. તેમનાં ત્રણ નામ હતાં-સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. વાશિષ્ઠગોત્રમાં ઉત્પન્ન થયેલ તેમનાં માતાનાં પણ ત્રણ નામ હતા-ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. ભગવાનના કાકા “સુપાર્શ્વ” કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલ હતા. મોટા ભાઈ કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલ નન્દિવર્ધન હતા. કાશ્યપગેત્રીયા સુદર્શન તેમની મોટી બેન હતાં. પત્નીનું નામ યશોદા હતું, તે કૌડિન્યગોત્રમાં ઉત્પન્ન થયેલ હતી. તેમની કાશ્યપગોત્રીયા કન્યાનાં બે નામ હતાં–પ્રિયદર્શના અને અનવદ્યા. કૌશિકોત્રમાં ઉત્પન્ન થયેલ નાતિન (દીકરીની દીકરી) નાં બે નામ હતાં–શેષવતી, યશસ્વતી. ભગવાનના માતા-પિતા ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરા સાથે સંબંધ રાખનાર શ્રાવક હતાં. તેઓ ઘણું वर्णनम्, ॥११५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy