SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥९९॥ र गम्भीरच अस्ति, सोऽल्पज्ञानिनोऽन्तिके पठितुं गच्छेदिति महदसमन्जसम् । एतया प्रवृत्या देवलोके सुधर्मायां सभायां शक्रस्य देवेन्द्रस्य देवराजस्य आसनं चलितम् । ततः खलु आसने चलिते सति अवधिना आभुज्य शक्रेन्द्रः शीघ्रं ततः प्रस्थितो ब्राह्मणरूपेण प्रभुसमीपे आगत्य प्रभुमुच्चासने उपनिवेश्य ये प्रश्नाः कलाऽऽचार्यहृदये संशयरूपेण स्थिताः तान् एव प्रश्नान् पृच्छति । तत्र इन्द्रेण व्याकरणविषयः प्रश्नः कृतः, भगवता तं व्याकृत्य सङ्क्षेपेण सर्व व्याकरणं कथितम् । ततः पश्चात् इन्द्रेण नयप्रमाणस्वरूपं पृष्टम् , तद् भगवता सङ्केपेण कल्पमञ्जरी टीका महागंभीर थे, वे अल्पज्ञानी के पास पढ़ने जाएँ, यह बड़ी ही अट-पटी बात थी! इस प्रवृत्ति से देवलोक में, सुधर्मा सभा में, शक्र देवेन्द्र देवराज का आसन चलायमान हुआ। तब आसन चलित होने पर अवधिज्ञान से जान कर शकेन्द्र शीघ्र ही वहाँ से आये। ब्राह्मण का रूप धारण करके, प्रभु के पास आकर और प्रभु को ऊँचे आसन पर आसीन करके, जो प्रश्न कलाचार्य के भगवतः कलाचार्यहृदय में संदिग्ध-रूप में स्थित थे, वही प्रश्न पूछे। इन्द्र ने पहले व्याकरण के विषय में प्रश्न किया। र समीपे भगवान् ने उसका उत्तर देकर संक्षेप में सारा व्याकरण कह दिया। तत्पश्चात् इन्द्र ने नय और भार प्रस्थानाप्रमाण का स्वरूप पूछा। तब भगवान् ने संक्षेप में समाधान करके न्याय का समस्त रहस्य प्रकाशित करा दिवर्णनम्. दिया। तत्पश्चात् उसने धर्म के विषय में प्रश्न किया। धर्म का स्वरूप बतलाते हुए भगवान् ने उपशम હતાં, વિપુલ વિજ્ઞાનનાં સાગર હતાં, મહાન સામર્થ્યનાં ભંડાર હતાં, મહાબુદ્ધિશાળી, મહાધીર, અને મહાગભીર હતાં, તે અલ્પજ્ઞાનીની પાસે ભણવા જાય તે ઘણી જ અટપટી વાત હતી. આ પ્રવૃત્તિથી દેવલોકમાં, સુધર્મા સભામાં, શક દેવેન્દ્ર દેવરાજનું આસન ચલાયમાન થયું. ત્યારે આસન ચલિત થવાનું કારણ તરત જ અવધિજ્ઞાનથી જાણીને શકે તરત જ ત્યાંથી બ્રાહ્મણનું રૂપ લઈને, પ્રભુની પાસે આવીને અને પ્રભુને ઊંચે આસને બેસાડીને, જે પ્રશ્નો કલાચાર્યનાં હૃદયમાં સંદિગ્ધરૂપે રહેલા હતા, એજ પ્રશ્નો ભગવાનને પૂછ્યાં. ઈન્દ્ર પહેલાં વ્યાકરણના વિષયમાં પ્રશ્ન પૂછ્યો. ભગવાને તેને જવાબ આપીને સંક્ષિપ્તમાં આખું વ્યાકરણ કહી દીધું. ત્યારબાદ ઈન્દ્ર “નય’ અને ‘પ્રમાણ” નું સ્વરૂપ પૂછયું. ત્યારે ભગવાને સંક્ષિપ્તમાં સમાધાન કરીને ન્યાયનું સમસ્ત રહસ્ય પ્રકાશિત કરી દીધું. ત્યારબાદ તેણે ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછયો. ધર્મનું સ્વરૂપ मी ॥१९॥ श्री ३९५ सूत्र:०२
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy