________________
श्रीकल्प
Iળી.
વ૫मञ्जरी टीका
क्षायोपशमिक भाव से औदयिक भाव में गये हुए आत्मा का पुनः उसी क्षायोपशमिक भाव में आना भी प्रतिक्रमण है। यहाँ भी वापिस आना रूप अर्थ पूर्ववत् ही है ।।२।।
ક્ષાયોપથમિક ભાવમાંથી નીકળી ઔદયિક ભાવમાં પ્રવર્તવું અને આ ‘ભાવ' યોગ્ય નથી એમ જણાતાં ફરી ક્ષાપશમિક ભાવમાં આવી જવું તેને પણ પ્રતિક્રમણ” કહેવામાં આવે છે. (૨)
આ “ભાવો’ જણ્યા વિના-કયા સારે છે અને કયા નરસા છે તેમજ દરેક “ભાવ” નું તાત્પર્ય શું છે તે જાણ્યા વિના “જ્ઞાન” અધુરૂં રહે અને વાચકવૃંદ પ્રતિક્રમણને પૂરો અર્થ સમજી શકે નહિ; માટે વિષયાંતર નહિ કરતાં જાણુવા ગ્ય “ભાવ” નું સામાન્ય વર્ણન નીચે મુજબ કહેવામાં આવે છે.
“ભાવ” પાંચ છે જેવાં કે ઔદયિકભાવ (૧) ઔપશમિકભાવ (૨) ક્ષાયિકભાવ (૩) સાપથમિકભાવ (૪). પરિણામિકભાવ (૫),
આ “ભાવ” ને કે “ આમા' ની દષ્ટિએ લઈ જાય છે તે કોઈ “કમ ' ની દૃષ્ટિએ લઈ જાય છે, અહીં પહેલાં “કમ' ની અપેક્ષા લઈ વિવરણ કરીશું. “ઔદયિક ભાવ” એટલે જે કર્મો સત્તામાં છે તે “ઉદય' માં કાલ પાક આવે તેને “ઔદયિક ભાવે કર્મે આવ્યા છે' તેમ કહેવાય (૧), ઉદય આવેલા કને તપ, સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન આદિથી દબાવવામાં આવે છે તેને “ઉપશમ કર્યો છે ' એમ કહેવાય, (૨) જે કમેને તપ-સંયમ આદિથી નાશ કરી નિબીજ બનાવ્યાં છે તેને “ક્ષાયિકભાવ' કહેવાય (૩), ક્ષાપશમિક ભાવ એટલે જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ આ “ચતુષ્ટય’ નો સહારો લઈ ઉદયમાં આવેલાં કમેને ક્ષય કરે છે અને સત્તામાં રહેલા કર્મોને ઉપશમાવે છે આવી જાતને જે “ભાવ” તેને ક્ષાપશમિકભાવ કહે છે (૪), જે જે જીવાદિ પદાર્થો પિતાના સ્વરૂપમાં અર્થાત તેજ રૂપે પરિણુ મે તે પરિણમનને પરિણામિક ભાવ કહે છે (૫),
આત્માની અપેક્ષાએ “ ઔદયિક ભાવ 'ને ચારિત્રગ્રહણની ગણતરીમાં ગણવામાં આવ્યું છે, તે પક્ષવાલા કહે છે કે- આત્મા’ જયારે સાધક દશામાં હોય અને સ્વભાવને લક્ષે ઉચ્ચ કક્ષાએ જવા માંગતા હોય ત્યારે તેને
ચારિત્રગ્રહણ” ના શુભ ભાવે દયિક ભાવે આવેજ (૧), ‘ઉપશમભાવ” માં કાદવની ઉપર જામેલા પાણી જેવી આત્માની દશા વતે છે, જેમ કાદવ નીચે પડયો હોય ને ઉપરનું પાણી સ્વચ્છ હોય છે તેમ આત્માએ ઉજજવલ દશા પ્રાપ્ત કરી છે આ દશાને “ઉપશમ ભાવ કહ્યો (૨). “ક્ષાવિકભાવ ' એ તે આત્માની સર્વથા ઉજવલ દશા છે (૩) “ક્ષાપશમિકભાવ” એ આત્માની થેડી ઉજજવલ દશા છે' પિતાના સ્વભાવે લડે થે છે અને છેડે અસ્થિર ભાવે છે (૪) “પારિણામિકભાવ' એટલે જેમ દરેક દ્રવ્ય પિતાની રીતે પિતાને ક્રમે દ્રવી રહ્યું છે તેમ આત્મા પણ એક શુદ્ધ દ્રવ્ય છે અને “જ્ઞાન” રૂપે પરિણમી જ રહ્યો છે (૫) આ છે “ ભા' નું સામાન્ય વર્ણન. એક છો ભાવ કે જેને ‘સાન્નિપાતિક’ કહેવામાં આવે છે. આ “ભાવ” પાંચ ભામાંથી કોઈ પણ એક બે આદિ ભાવનું મિશ્રણ છે.
જવલ દશા પ્રાપ્ત કરી મિકભાવ એ આના મ દ૨૪
IIળી
કરી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧