________________
श्रीकल्प
मुत्रे
कल्पमञ्जरी टीका
॥२८॥
(९) मासनिवासः एकत्र मासावस्थितिरूपा सामाचारी। तथा-(१०)पर्युषणा-परि-सर्वथा अपूर्वकरणाद्यवस्थायाम् उष्यते साधुभिर्यस्यां सा। अथवा-पर्युपशमनाइतिच्छाया। परि=सर्वतः क्रोधादिभावेभ्य उपशम्यते यस्यां सा इत्यर्थः। यद्वा-'पर्योसवना' इतिच्छाया । पर्याया ऋतुमासपक्षतिथिकरणादिवृद्धिरूपा द्रव्यक्षेत्रकालभावसम्बन्धिन उत्सृज्यन्ते त्यज्यन्ते यस्यां सा तथा, विंशतिदिनाधिकैकमासरूपेत्यर्थः। 'पर्युषणा पर्योसवना' वेति शब्दद्वयं निरुक्तविधिना सिद्धम् ।
(९) मासनिवास-अर्थात् एकजगह एकमास तक ठहरने का कल्प मासकल्प कहलाता है।
(१०) पर्युषणा-जिसमें मुनिजन पूर्णरूप से अपूर्वकरण आदि की अवस्था में रहें वह पयुषणाकल्प है। इसे पर्युपशमना भी कह सकते हैं। क्यों कि उस समय क्रोध आदि कषायोका विशेषरूपसे अभाव करके आत्मा को शान्त किया जाता है। इसे पर्योसवना भी कहते हैं, क्यों कि इसमें द्रव्यक्षेत्रकालभावसंबंधी ऋतु, मास, पक्ष, तिथि,करण आदि वृद्धिरूप पर्यायों का त्याग किया जाता है । अर्थात्-आषाढ़ शुक्ल पूर्णिमा के बाद एक मास वीसवें दिन, अर्थात्-पचासवें (अथवा उनचासवें) दिन पर्योसवना-संवत्सरी होती है । पर्युषणा और पर्यो
(e) भासनिवास-मर्थात्- ४२याओ से भास सुधारते व्यवहारने 'भास ५५' छ. એક માસ સુધી રહેવાને જે વ્યવહાર છે તે વ્યવહારને “માસનિવાસ-સામાચારી” કહે છે.
(૧૦) પર્યુષણા-અપૂર્વકરણ” અવસ્થામાં આવવું તેને “ પર્યુષણ” કહે છે. જીવ સંસારના પદાર્થો તથા તેના લગતા ભાવમાં અનંતવાર આવ્યા છે, અને હજુ પણ આવે છે; છતાં કઈ પણ વખત તે પદાર્થો અને ભાવમાં તેને કંટાળો આવતો નથી. પણ મહાન પુણ્યના યોગે જે કદાપિ એક સમય માત્ર “સ્વ-સ્વરૂપ” ને ભાવ ઉત્પન્ન થાય ને સંસાર તરફ ઉદાસીનતા વતે તે તે “અપૂર્વકરણ” કહેવાય. આ “અપૂર્વકરણ' માં વારંવાર આવવાનો પ્રયાસ કરે તેને ‘પયુષણા' કહે છે. બીજે સામાન્ય અર્થ એ છે કે કામ-ક્રોધ-મોહ-મમતા આદિના ભાવને શાંત કરવા, તેને પણ “પર્યુષણા' કહે છે.
“અપૂર્વકરણ' માં મુનિ પૂર્ણરૂપથી રહે તે અશક્ય હેવાથી અપૂર્વકરણ નહિ; પણ અપૂર્વકરણ જેવી નીચલી કક્ષામાં રહી કાલનિગમન કરે તે સામાચારી- કલ્પ ને “પયુષણા ક૯૫’ કહે છે. આ “કહ૫” ને “પકુંપશમના' પણ કહે છે. આ “ક૫” માં ક્રોધાદિ કષાયો અને ઇન્દ્રિયજનિત વિકારોને વિશેષભાવથી અભાવ કરી આત્માને શાંત રસમાં ઝુલાવે છે. આ કલ્પને “પસવના' પણ કહે છે, કારણ કે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવસંબંધી રોકાણ ઋતુ, માસ, પક્ષ, તિથિ, કરણ આદિ વૃદ્ધિરૂપ પર્યાને ત્યાગ કરવામાં આવે છે. એટલે આષાઢ સુદિ પૂર્ણિમા બાદ એક હોના
॥२८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧