SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे कल्पमञ्जरी टीका ॥३६४|| चक्रवर्तिपदेन पट्खण्डाधिपतिसादृश्यं व्यज्यते, तथाहि-चत्वारः उत्तरदिशि हिमवान् शेषदिक्षु चोपाधिभेदेन समुद्रा अन्ताः सीमानस्तेषु स्वामित्वेन भवाश्चातुरन्ताः, चक्रेण-रत्नभूतपहरणविशेषेण वर्तितुं शीलं येषां ते चक्रवर्तिनः, चातुरन्ताश्च ते चक्रवर्तिनश्चेति चातुरन्तचक्रवर्तिनः, धर्मण-न्यायेन वरा श्रेष्ठा इतरराजापेक्षयेति धर्मवराः, 'धर्माः पुण्य-यम-न्याय-स्वभावाऽऽचारसोमपा' इत्यमरः, ते च ते चातुरन्तचक्रवर्तिनश्चेति धर्मवरचातुरन्तचक्रवर्तिनः। यद्वा-चातुरन्तं च तच्चक-चातुरन्तचक्रं, वरं च तचातुरन्तचक्रं वरचातुरन्तचक्र, धर्मों वरचातुरन्तचक्रमिव-धर्मवरचातुरन्तचक्र, तेन वर्तितुं वर्तयितुं वा शीलमेषामिति । द्वीपः संसारसमुद्रे निमज्जतां द्वीपसे वरतना जिनका शील-स्वभाव है वे 'धर्मवरचातुरन्तचक्रवती' कहलाते हैं। 'चक्रवती' पद से यहाँ छह खंडों का अधिपतिपना सूचित किया है। वह इस प्रकार-उत्तर दिशा में हिमवान् और शेष दिशाओं में उपाधि-भेद से तीन समुद्र, इन चारों सोमाओं का जो स्वामी है, वह चातुरन्त कहलाता है, और चक्ररत्न रूप शस्त्र से जो परतता है-प्रवृत्ति करता है, वह चक्रवर्तों कहलाता है। जो चातुरन्त भी हो और चक्रवर्ती भी हो, वह 'चातुरन्तचक्रवर्ती है। धर्म से अर्थात् न्याय से अन्य राजाओं की अपेक्षा जो वर-श्रेष्ठ हो, वह 'धर्मवर' कहलाता है। धर्म शब्द का अर्थ यहाँ पर 'न्याय' है। अथवा-वर (श्रेष्ठ) चातुरन्त (चार गतियों या कषायों का अन्त करने वाले) चक्र को वरचातुरन्तचक्र कहते हैं। वरचातुरन्तचक्र के समान जो धर्म है वह धर्मवरचातुरन्तचक्र कहलाता है। उस धर्मवरचातुरन्तचक्र से वरतने वाले या उसे वरताने वाले 'धर्मवरचातुरन्तचक्रवर्ती' कहे जाते हैं। द्वीप-संसार-सागर में डूबते हुए प्राणियों के लिए द्वीप के समान । તેઓ વાસ્તવિક અર્થોનું પ્રતિપાદન કરનારા ન હોવાથી શ્રેષ્ઠ નથી, “ધર્મવરચાતુરન્તચક્ર” થી વર્તવાને જેનો શીલ-સ્વભાવ છે, તેઓ “ધર્મવરચાતુરન્તચક્રવર્તી” કહેવાય છે. “ચક્રવત્તી” પદથી અહીં છ ખંડનું અધિપતિપણું સૂચિત કર્યું છે. તે આ પ્રમાણે છે-ઉત્તર દિશાએ હિમવાનું અને બાકીની દિશાઓમાં ઉપાધિભેદથી ત્રણ સમુદ્ર- એ ચારે સીમાઓને જે સ્વામી છે, તે “ચાતુરન્ત’ કહેવાય છે. અને ચક–રત્ન રૂપી શસ્ત્રથી જે વર્તે છે–પ્રવૃત્તિ કરે છે તે ચક્રવત્તા કહેવાય છે. જે ચાતુરન્ત પણ હોય અને ચક્રવતી પણ હોય, તે “ ચાતુરન્તચક્રવતી' છે. ધર્મથી એટલે કે ન્યાયથી જે બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હોય, તે “ધર્મવર” કહેવાય છે. ધર્મ શબ્દનો અર્થ અહીં “ન્યાય” થાય છે. અથવા વર (શ્રેષ્ઠ) ચાતુરન્ત (ચાર ગતિ અથવા કષાયને અન્ત કરનારા) ચકને વરચાતુરન્તચક" કહે છે. વરચાતુરન્તચકના જે જે ધર્મ છે, તે ધર્મવરચાતુરન્તચક્ર કહેવાય છે. તે ધર્મ વરચાતુરન્તચકથી વર્તનારા અથવા તેને વર્તાવનારાને ““ધર્મવરચાતુરન્તચક્રવતી' કહેવાય છે. દ્વીપ-સંસાર-સાગરમાં ડૂબતાં પ્રાણિઓને માટે દ્વીપના સમાન. शक्रेन्द्रPA कृत-भग वत्स्तुतिः। ॥३६४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy