________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥३१०॥
मण्डितमौलिः कुण्डलालङ्कतकर्णः परिहितदिव्यवस्त्रः सितमेघे विद्युदिव विद्योतमानो निश्चलमत्स्ययुगलमित्र लोचनयुगलं धरमाणो विंशतिसागरोपमस्थितिकमहर्दिकदेवतया उपपन्नः। तदुत्पत्तिसमये कल्पवृक्षेभ्यः पुष्पाण्यवर्षन् । दुन्दुभय आहताः । लघुजलबिन्दन प्रक्षिपन् नन्दनवनजानां प्रसूनानां परागमाक्षिपन् शीतलमन्दमुगन्धिपवनोऽवहत् । तत्र खलु स यदा स्वकोपरिस्थितं देवदृष्यम् अपनीय उपविशति, तदा सोऽकस्मादुपनीतं विमानं देवगणं च निरीक्ष्य विस्मितो वितर्कजाले पतितश्चिन्तयति-इदं सर्व मया केन तपःसंयमादिधर्मेण लब्धं प्राप्तम् अभिसमन्वागतम् । ततोऽवधि प्रयुक्ते । अवधि प्रयुञ्जानः स्वपूर्ववृत्तान्तं स्मरति । तेन स मनस्येवं चिन्तयति-अहो ! मुकुट से मंडित था। कान कुंडलों से अलंकृत थे। उनके वक्षःस्थल पर लम्बा हार सुशोभित था। कंठदेश मोतियों की मालाओं से व्याप्त था। दिव्य वस्त्र उन्होंने धारण किये थे। वह ऐसा चमक रहा था जैसे श्वेत मेघोंमें बिजली चमकती हो। उनके दोनों नयन निश्चल (स्थिर) मत्स्य-युगल के समान थे, (क्यों कि देवों के पलक नहीं गिरते) उनकी बीस सागरोपम की स्थिति थी।
उन देव की उत्पत्ति के समय कल्पवृक्षों से फूलों की वर्षा हुई। देवदुंदुभियोका घोष हुआ। बारीक-बारीक जलबिन्दुओं की वर्षा करता हुआ तथा नन्दन-कानन के फूलों के परागको उडाता हुआ शीतल मन्द और सुगंधित पवन बहने लगा। वह देव जब अपने ऊपर के देवदूष्य (वस्त्र ) को हटाकर बैठे तो अकस्मात् अपने समीप स्थित विमानों और देव-वृन्दको देखकर चकित हो गये । तर्क-वितर्क में पडे हुए वह सोचने लगे-यह सब मुझे किस तप-संयम आदि रूप धर्म के प्रभाव से लब्ध हुआ है, प्राप्त हुआ है और मेरे उपभोगयोग्य हुआ है ? तब उन्होंने अपने अवधिज्ञान का उपयोग लगाया। अवधिज्ञान કાન કુંડળેથી શોભતાં હતાં. તેમના વક્ષસ્થળ પર લાંબે હાર શોભતું હતું, કંઠપ્રદેશ મેતીએની માળાઓથી વ્યાપ્ત હતા. તેમણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં. તે શ્વેત વાદળામાં ચમકતી વિજળી જેમ ચમકતાં હતાં. તેમની બને આંખે નિશ્ચલ, સ્થિર) મત્સ્ય-યુગલના જેવી હતી. (કારણ કે દેવોની પલકો પડતી નથી) તેમની વીસ સાગરોપમની સ્થિતિ હતી, એ દેવની ઉત્પત્તિના વખતે કલ્પવૃક્ષ ઉપરથી ફૂલોની વૃષ્ટિ થઈ, દેવ-દુભિને અવાજ થ. ઝીણાં ઝીણાં જળખિ-દુઓની વર્ષા કરતે તથા નન્દન વનના કોના પરાગને ઉડાડતો શીતળ, મદ અને સુગધિત પવન વાવા લાગે. તે દેવ જ્યારે પોતાની ઉપરના દેવદૂષ્ય (વસ્ત્ર) ને ખસેડીને બેઠાં ત્યારે અકસ્માત્ પિતાના પાસે રહેલાં વિમાને અને દેવ-વૃન્દને જોઈને આશ્ચર્યચકિત થયાં. તર્ક-વિતર્કમાં પડેલાં એવા તે વિચાર કરવા લાગ્યાં–આ બધુ મને કયા તપ-સંયમ આદિ રૂપ ધર્મના પ્રભાવથી મળ્યું છે, પ્રાપ્ત થયું છે અને મારી સામે
र महावीर
पाणतकल्पिकदेवनामक षड्विंशतिका तमो भवः
કલા
॥३१०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧