SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ साधवः साधवो मे शरणं सन्तु ३। मुक्तरागद्वेषः केवलिपज्ञप्तो धर्मों में शरणमस्तु ४। एतानि चत्वारि शरणानि दुःखहरणानि मोक्षकारणानि मम भवन्तु । अद्य प्रभृति मम माता जिनवाणी, पिता निर्ग्रन्थो गुरुः, देवो जिनदेवः, धर्मोऽहद्राषितः, सोदर्याः साधवः, बान्धवाः साधर्मिकाः सन्ति । तान् विना अन्ये सर्वेऽपि अस्मिन् जगति जालतुल्याः सन्ति । अस्यां चतुर्विशतौ अवतीर्णान् ऋषभादोंस्तीर्थकरान्, भरतैरवतमहाविदेहक्षेत्रसंभवान् जिनांश्च अहं वन्दे नमस्यामि कल्याणं मङ्गलं दैवतं चैत्यं पर्युपासे । जनसंकल्पकल्पतरुस्तीर्थकरनमस्कारः श्रीकल्प सूत्रे ॥२८७|| कल्पमञ्जरी टीका जिनभाषित धर्म मेरा धर्म है, और साधर्मी मेरे भाई-बन्धु हैं । इनके सिवाय, इस संसार में अन्य सभी बन्धन के समान हैं। [२३] इस चौबीसी में अवतीर्ण हुए ऋषभ आदि तीर्थंकरों को तथा भरत, ऐवत और महाविदेह क्षेत्र में होनेवाले जिनेश्वर देवों को मैं वन्दन करता हूँ, नमन करता हूँ, उनकी उपासना करता हूँ, क्यों कि वे कल्याणमय और मंगलमय हैं, देव हैं और ज्ञानस्वरूप हैं। मनुष्यों के संकल्प की पूर्ति करने के लिए कल्पवृक्ष के समान, तीर्थंकरों को किया हुआ नमस्कार सब शास्त्रों का सार है। वह संसार के प्राणियों को बोधिलाभ के लिए और संसार का अन्त करने के लिए होता है। महावीरस्य नन्दनामकः पञ्चविंशतिमतमो भवः। છે ભગવાનનું મને શરણું હશે ૨. નિઃસ્વાર્થ ભાવે જગતવાસી જીવ જંતુઓની રક્ષા કરવાવાળા સાધુ-સાધ્વીનું મને શરણું હજો ૩, રાગદ્વેષરહિત કેવળી પ્રરૂપિત ધર્મનું મને શરણું હજે ૪. આ ચાર શરણાં જ મારા વાસ્તવિક શરણાં છે, ને તે મારા પરંપરાના દુઃખને હરવાવાળા છે! (૨૨) આજથી જીનવાણી મારી માતા છે, નિન્ય ગુરુ મારા પિતા છે. જનદેવ મારા દેવ છે, જીનભાષિત ધર્મ મારે સારો ધર્મ છે. સાધમી મારા ભાઈ-ભાંડુ છે. આ સિવાય સર્વ કેઈ બંધનરૂપ છે. (૨૩) વર્તમાન ચૌવીસીના ચોવીસ તીર્થંકરોને તેમ જ ભરત એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં થવાવાળા જિનેશ્વર દેવને નમસ્કાર કરું છું, વંદન કરૂં છું, અને તેમની પર્યું પાસના કરું છું, કારણ કે તેઓ કલ્યાણમય અને મંગલમય છે. દેવ તેમજ જ્ઞાનસ્વરૂપી છે. આ દે, મનુષ્યના કલ્પવૃક્ષ સમાન છે. તેઓને બેધ, સંસારसागर त२१। भाट उपशायद छ. (१) ||२८७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy