________________
तत्र ऋजुजडदृष्टान्तः–एकस्मिन् समये प्रथमतीर्थकरस्य कश्चित् शिष्यः आवश्यक-कार्यवशाद बहिर्गतो विलम्बेन प्रत्यागतः। अथ तं गुरुः पृच्छति-अध कथं विलम्बो जातः? स माह-भदन्त ! मार्ग नटनृत्य पइयतो मम विलम्बो जातः । तस्येदं वचनं श्रुत्वा गुरुराह-सौम्य ! साधूनां नटनृत्यं द्रष्टुं न कल्पते । इत्थं गुरोर्वचनं निशम्य तेन प्रायश्चित्तं गृहीतम् । अथान्यदा कदाचित् स साधुरावश्यककार्यवशाद् वहिर्गतः पुनरपि
શ્રીરા- 3
कल्प
मञ्जरी
टीका
किसी समय आदि तिर्थकर का एक शिष्य आवश्यक कार्य से बाहर गया और बिलम्ब से आया। गुरुजी ने उससे पूछा- 'आज विलम्ब कैसे हुआ ? शिष्य ने कहा 'भदन्त ! राह चलते नट का नृत्य देखने लगा इसीसे विलम्ब हो गया। तब गुरूजी ने उससे कहा- सौम्य ! नटका नृत्य देखना साधुओं को नहीं कल्पता।' गुरुजी के यह वचन सुनकर शिष्यने प्रायश्चित्त ले लिया ।
ગૃહસ્થી” ની “સમાચારી ન્યાયનીતિપૂર્ણ હોવી જોઈએ એ અર્થ વાચકેએ જરૂર તારવી લે. વધારે સમજાવટ માટે ભગવાન શાસ્ત્રકારોએ ત્રાજુ જડ અને વકંજડના ઉદાહરણે નીચે આપ્યા છે તે ઉપરથી તે સમયના લેકેનું માનસ બહુજ સુંદર રીતે જાણી શકાય છે.
૧૨||
જીજડનુ દષ્ટાંતઃ–આદિનાથ ભગવાનના સમયની આ વાત છે. તે કાલમાં કઈ એક શિષ્ય આવશ્યક કાર્ય માટે બહાર ગયે ને ઘણે વખત વ્યતીત થયાં પછી પાછ કર્યો, ગુરૂ મહારાજે તેને પ્રશ્ન પૂછી વિલંબનું કારણ જણાવવા કહ્યું. શિખે જવાબમાં કહ્યું કે રસ્તા પર ચાલતાં કોઈ એક નટનું નૃત્ય દેખવામાં કાયો. ગુરૂ મહારાજે તેને સમજાવ્યું કે નટનું નૃત્ય જેવાથી આપણા મનમાં અનેક વિકાર ઉત્પન્ન થાય છે, તેને લીધે આત્મશાંતિ ડળી જાય છે, આપણે આત્મશાંતિ માટે આટલી આટલી જહેમત ઉઠાવીએ છીએ, આત્મશાંતિ માટે ઘણા કાળ સુધી સંસારમાંથી છૂટા થઈ એકાંત અવસ્થા ભોગવીએ છીએ, મહામૂલ્ય મેળવેલી શાંતિ ક્ષણ એકના વિકારી ભાવથી નષ્ટ થઈ જાય છે, આ મહાન બેટને ધંધે શા માટે કરવું જોઈએ? શિષ્ય સરલબુદ્ધિના હેવાને કારણે ફરીથી તેવું કાય નહિ કરવાને નિશ્ચયરૂપે પ્રાયશ્ચિત્ત લઈ આત્માને વિશુદ્ધ કર્યો.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧