________________
तस्य कल्पः, स हि द्विविधः प्रज्ञप्तः । तद्यथा-स्थितकल्पश्चैव अस्थितकल्पश्चैव । तत्र-स्थितकल्प व्यवस्थितसामाचारी प्रथमचरमयोस्तीर्थे स्थितानां भवति, तेषामृजुजडत्वाद् वक्रजडत्वाच ।
It?
स्थविर का कल्प स्थविरकल्प कहलाता है । उसके दो भेद है- स्थितकल्प और अस्थितकल्प । व्यवस्थित समाचारी को स्थितकल्प कहते हैं। यह कल्प प्रथम और चरम तीर्थकर के शासन में होता है, क्यों कि उनके शिष्य ऋजुजड और वक्रजड होते हैं । ऋजुजड का उदाहरण
मञ्जरी
टीका
(૨) અસ્થિતકલ્પા
પ્રથમ તીર્થંકરના સમયમાં લોકો પણ સરલ હતાં અને તેમના નેતાઓ-ગુરૂ અદિમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્તાં હતાં, તેમજ નેતા’ ની આજ્ઞાનુસાર ચાલવામાં શિસ્તબદ્ધ હતા, “નેતા’ ની આજ્ઞામાં જરા પણ શંકા લાવતા નહિં, તેમજ તેમના હકમને ભલત-મનગમત અર્થ પણ કરી શકતા નહિં, અને તેમ કરવામાં તેઓ મહાન પાપ ગણતાં, તેથી તેઓને શાસ્ત્રકારોએ “જીજડી બુદ્ધિના કહ્યાં છે. તે અનુસાર તે વખતમાં સમયને એલખી ભગવાન આદિનાથે તે વખતની “સમાચારી” સાધુ-સાધ્વીઓ માટે ઘડી કાઢી હતી. આ સમાચારીને ‘સ્થિતકલ્પ' કહેવામાં આવે છે. આવી સુંદર રીતે સમાચારી ઘડાએલ હતી, છતાં તે “સમાચારી નું જ્ઞાન તે વખતના સાધુજનોને વારંવાર સમજાવું પડતું હતું, કારણ કે તે સાધુ-સાધ્વીએ અત્યંત સરલ અને ભદ્રિક પ્રકૃતિના હોવાને કારણે “શબ્દાર્થ જ પકડતા, અને તે “શબ્દાર્થ ને વિસ્તૃત અર્થ નહિ સમજવાને કારણે તેઓ ભૂલે કરી વેસતાં ને તે ભૂલો આચાર્ય ભગવાન લઘુભાવે સુધારતાં.
AT
:
||૧૧||
આ પંચમ કાલમાં સાધુ પુરૂષે માટે ભગવાન આચાર્યોએ કાલાનુસાર યોગ્યાયેગ્યતા ને વિચાર કરી સમાચારી” ને શબ્દાર્થ અને ભાવાર્થ વિસ્તૃત રીતે કર્યો છે, કેઈપણ પ્રકારની શંકાને સ્થાન આપ્યું જ નથી, છતાં આજકાલના સાધુઓએ તે શબ્દાર્થ અને ભાવાર્થ બનેને પોતાને મનગમત અર્થ કરી “સમાચારી” ને ડહોળી નાખી છે તેથીજ આકાલના લોકોને ભગવાને “વક્રજડ” કહ્યાં છે. ભગવાને કેવલ સાધુ-સાધ્વીઓ માટે કહ્યું નથી, શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ કહેવામાં આવ્યું છે, સાધુના પેટામાં શ્રાવકો પણ આવી જાય છે ને
શ્રી કલ્પ સૂત્ર: ૦૧