________________
श्रीकल्पसूत्रे
॥१३॥
विलम्बेन प्रतिनिवृत्तो गुरुणा पृष्टः क्व कालातिपातो जातस्तव । स कथितवान् - भदन्त ! मार्गे नटीनृत्यं प्रेक्षमाणस्य मम कालातिपातो जातः । तस्येदं वचनं निशम्य गुरुरवोचत् - सौम्य ! तदिवसे 'नटनृत्यं न द्रष्टव्यम्' इति निषिद्धः । नटनृत्य - दर्शननिषेधेऽधिकतर राग कारणनदीनृत्यदर्शन निषेधोऽप्यापतित एव । कथं पुनस्त्वया नटीनृत्यं दृष्टम् ? गुरोरिदं वचनमाकर्ण्य कृताञ्जलिः स प्रोक्तवान्- भदन्त ! नटनृत्यनिषेधे नटीनृत्यनिषेधोऽप्यापतित इत्यस्माभिर्न ज्ञातम् । अतएव नटीनृत्यं दृष्टम्, न कदाचिदेवमग्रे करिष्यामि इत्युक्त्वा तेन प्रायश्चित्तं गृहीतम् । अनेन दृष्टान्तेनेदं लभ्यते यत्प्रथमतीर्थकर शिष्येण 'गुरुणा नटनृत्यदर्शननिषेधे कृते
दूसरी बार वही साधु फिर आवश्यक कार्य से बाहर गया और देर से आया । गुरूजीने पूछाइतना समय तुमने कहाँ बिताया ?' वह बोला- 'भदन्त ! मार्ग में नटी नृत्य कर रही थी । उस नृत्य को देखने में इतना समय चला गया। वह उत्तर सुनकर गुरूजी ने कहा- 'सौम्य ! उस दिन नटका नृत्य देखने का निषेध किया था । नटीका नृत्य तो और भी अधिक राग बढाने वाला है, अतः नटके नृत्य को देखने के निषेध में नटी के नृत्यको देखने का निषेध सम्मिलित होजाता है । फिर तुमने नटी का नृत्य को क्यों देखा ? गुरूका कथन सुनकर शिष्य हाथ जोड कर कहने लगा- भगवन् ! नट नृत्य को देखने के निषेध में नटी के नृत्य को देखने का भी निषेध हो जाता है, यह बात हमारी समझ में नहीं
ખીજા કાઈ પ્રસંગે તે શિષ્યને બહાર જવાનુ' બની આવ્યું, ને ધાર્યા કરતાં વધારે સમય પસાર કરી ઉપાશ્રયમાં દાખલ થયા. ગુરુમહારાજે જયારે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે રસ્તાપર કોઇ એક નટી નાચ કરતી હતી તે જોવામાં રોકાયા અને મેાડું થયું. આ જવાબ સાંભળી આચાય મહારાજે ‘નટ'નુ' નૃત્ય નહિ જોવાનો ઉપદેશ યાદ કરાવ્યેા. શિષ્યે સરલ ભાવે કહ્યું કે હું ગુરુ મહારાજ! આપે તેા ફકત નટનું નૃત્ય જોવાની ના કહી હતી ‘નટી' તું નહિ, આચાય' મહારાજે ઘુ. હું ભદ્ર! નટના નાચના નિષેધ કર્યા તેમાં નટીના નાચના નિષેધ પણ આવી જાય છે છતાં તે નટીને નાચ જોયા. હાથ જોડીને શિષ્યે કહ્યું કે નટના નાચના નિષેધમાં નટીના
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी टीका
॥ १३ ॥