________________
कल्प
श्रीकल्पसूत्रे
मञ्जरी
॥२५६॥
टीका
सप्तमे शुक्रदेवलोके देवत्वेन उपपन्नः। तत आयुर्भवस्थितिक्षयेण च्युतः सोऽनेकभवं कृत्वा द्वाविंशतितमे भवे वत्सदेशे कौशाम्बीनगर्या पोट्टाभिधस्य राज्ञः पद्मावत्या देव्याः कुक्षौ पुत्रत्वेन उपपन्नः। गर्भगते तस्मिन् मुभिक्षादिना सकलजनानां पोर्ट भृतं, तेन अम्बापितृभ्यां तस्य पोटिलेति नाम कृतम् । स च उन्मुक्तबालभावो यौवनकमनुमाप्तो द्वासप्ततिकलाकुशलो जातः । एकदा कदाचित् पासादगवाक्षे उपविष्टः स नगरशोभां पश्यन् राजपथे गच्छन्तं मुखोपरि सदोरकमुखवत्रिकां धारयन्तं ज्ञाननिधानं तपःक्रियाखनि मुनि दृष्ट्वा संजातसंवेगो
देवलोक से आयु, भव और स्थिति का क्षय होने के कारण च्यवकर उसने अनेक भव किये। फिर (गिनने योग्य ) बाईसवें भव में, वत्स नामक देश में, कौशाम्बी नगरी में, पोट्ट नामक राजा की पद्मावती देवी के उदर में पुत्ररूप से उत्पन्न हुआ।
जब वह गर्भमें था तो सुभिक्ष आदि द्वारा उसने समस्त जनताका पोट्ट (पोट-पेट) भरा, इस कारण माता-पिताने उसका नाम 'पोट्टिल' रक्खा। बाल-वय पूर्ण करके जब यौवन वय को प्राप्त हुआ तो बहत्तर कलाओं में कुशल हुआ।
एक बार कभी वह गवाक्षमें बैठा हुआ नगर की शोभा देख रहा था। उसने राजमार्ग में जाते हुए, मुख पर डोरा सहित मुखवस्त्रिका धारण किये हुए, ज्ञानके निधान और तपश्चर्या तथा क्रिया की खान मुनि को देखा। उसे संवेग उत्पन्न हो गया और विषयोंका वेग नष्ट हो गया। वह उद्यान में जाकर,
महावीरस्य पोटिलनामकः
तमो भवः।
દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિને ક્ષય થયા બાદ અનેક ભવમાં “નયસાર ”ને જીવ ઉત્પન્ન થયે. ગણત્રી યોગ્ય બાવીસમા ભવે વત્સ નામના દેશમાં, કશામ્બી નગરીની અંદર, પિટ્ટ નામના રાજાની રાણી પદ્માવતી દેવીના પેટે પુત્રરુપે અવતર્યો.
જ્યારે ગર્ભમાં હતો ત્યારે માતાપિતાએ દુષ્કાલ પ્રસંગે ભૂખે મરતી જનતાના પેટ ભર્યા તેથી તેનું નામ માતા-પિતાએ ‘પદિલ” રાખ્યું. બાલવય પૂર્ણ થયા બાદ, યૌવન અવસ્થા પ્રાપ્ત થયે, “તેર કલામાં પ્રવીણ થયો.
યુવાનીના આરે પહોંચેલો આ “પોદિલ’ બારીમાં બેઠે બેઠે નગરની શેભા જોઈ રહ્યો હતે. તેવામાં, રાજમાર્ગ પર જતાં, દેરા સહિત મુખ વસ્ત્રિકા ધારણ કરેલાં એવા કેઈ એક મુનિને જોયાં. આ મુનિને દેખાવ
એ હતું કે જાણે જ્ઞાનના નિધાન હોય, અને સૌમ્ય પ્રકૃતિવાળા તથા તપશ્ચર્યા આદિ કડક યિાના પાળવાવાલા હિય! મુનિનું સૌમ્ય અને શાંત મુખારવિંદ જોઈ પિદિલને વૈરાગ્ય આવ્યો, અને વિષયે તરફની રુચી ઉડી ગઈ.
||२५६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧